સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/સુસ્વરલક્ષ્મી: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} વિખ્યાતશાસ્ત્રીયગાયકબડેગુલામઅલીખાંસાહેબેજેમને‘સુસ્...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
વિખ્યાતશાસ્ત્રીયગાયકબડેગુલામઅલીખાંસાહેબેજેમને‘સુસ્વરલક્ષ્મીસુબ્બુલક્ષ્મી’ નામથીગૌરવાન્વિતકર્યાંહતાંતેએમ. એસ. સુબ્બુલક્ષ્મીસંગીતક્ષેત્રમાંપારસમણિગણાયેલાં. સુબ્બુલક્ષ્મીઆજીવનસંગીતશીખતાંજરહ્યાં. અનેકભાષાઓમાંતેમણેશાસ્ત્રીયગાયનરજૂકર્યુંછેઅનેતેમકરતીવેળાએસ્વરઅનેરાગનીશુદ્ધતાસાથેજેતેભાષાનીશુદ્ધિપરપણતેમણેખાસભારમૂક્યોહતો.
 
રમ્યમનોહરવ્યકિતત્વધરાવતાંઆવિશ્વવિખ્યાતસંગીતકારનુંજીવનસુરુચિપૂર્ણઅનેલાલિત્યસભરહતું, સાદાઈઅનેસ્વભાવનીસરળતાથીભરપૂરહતું. સાથોસાથમાનવતા, ત્યાગઅનેકરુણાથીપણતેમંડિતહતું. શારીરિકસૌંદર્યઉપરાંતચિત્તનીઆંતરિકપ્રસન્નતાનેકારણેસુબ્બુલક્ષ્મીબધાનેમોહિતકરવાનુંઅપારસામર્થ્યધરાવતાંહતાં.
વિખ્યાત શાસ્ત્રીય ગાયક બડે ગુલામઅલીખાં સાહેબે જેમને ‘સુસ્વરલક્ષ્મી સુબ્બુલક્ષ્મી’ નામથી ગૌરવાન્વિત કર્યાં હતાં તે એમ. એસ. સુબ્બુલક્ષ્મી સંગીતક્ષેત્રમાં પારસમણિ ગણાયેલાં. સુબ્બુલક્ષ્મી આજીવન સંગીત શીખતાં જ રહ્યાં. અનેક ભાષાઓમાં તેમણે શાસ્ત્રીય ગાયન રજૂ કર્યું છે અને તેમ કરતી વેળાએ સ્વર અને રાગની શુદ્ધતા સાથે જે તે ભાષાની શુદ્ધિ પર પણ તેમણે ખાસ ભાર મૂક્યો હતો.
રમ્યમનોહર વ્યકિતત્વ ધરાવતાં આ વિશ્વવિખ્યાત સંગીતકારનું જીવન સુરુચિપૂર્ણ અને લાલિત્યસભર હતું, સાદાઈ અને સ્વભાવની સરળતાથી ભરપૂર હતું. સાથોસાથ માનવતા, ત્યાગ અને કરુણાથી પણ તે મંડિત હતું. શારીરિક સૌંદર્ય ઉપરાંત ચિત્તની આંતરિક પ્રસન્નતાને કારણે સુબ્બુલક્ષ્મી બધાને મોહિત કરવાનું અપાર સામર્થ્ય ધરાવતાં હતાં.
{{Right|[‘વિશ્વવિહાર’ માસિક: ૨૦૦૫]}}
{{Right|[‘વિશ્વવિહાર’ માસિક: ૨૦૦૫]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits