સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/૭૦૦ ફિલ્મોમાં...!


મૂંગા બોલપટથી ટેલિવિઝનની શ્રેણી સુધીના સમયપટ પર ૭૦૦ ફિલ્મોમાં અભિનય કરવાનો વિક્રમ લલિતા પવારે સર્જ્યો છે.