સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/‘કુમાર’માં પ્રવેશ પહેલાં

From Ekatra Wiki
Revision as of 11:14, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} “મારુંજેકંઈછેતેઆ‘કુમાર’ જ.” આમકહેનારબચુભાઈરાવતમાટે ‘ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          “મારુંજેકંઈછેતેઆ‘કુમાર’ જ.” આમકહેનારબચુભાઈરાવતમાટે ‘કુમાર’ એકસ્વપ્નસિદ્ધિસમહતું. ગોંડળમાંહતાત્યારેબચુભાઈજાણેસ્વપ્નસિદ્ધિનીશોધમાંહતા. ૧૯૧૪માંમૅટ્રિકથયાબાદપૂનાજઈફરગ્યુસનકૉલેજમાંઅભ્યાસકરવાનોમનસૂબોઘડયો. પરંતુકૌટુંબિકપરિસ્થિતિનેકારણેયુવાનબચુભાઈનાંઅરમાનોનીઇમારતતૂટીપડેલી. ૧૯૧૫થી૧૯૧૯એમણેગોંડળનીહાઈસ્કૂલમાંશિક્ષકતરીકેસેવાઆપી. આદરમિયાનએમણેચિત્રશાળામાંવર્ગોભરીપ્રાથમિકપરીક્ષાઓપસારકરેલી. શાળાનાપુસ્તકાલયનુંકામકરીસાહિત્યિકસજ્જતાકેળવવાનોપ્રયાસકર્યો. એમાં‘ધૂમકેતુ’, દેશળજીપરમારજેવાસાહિત્યકારતથારવિશંકરપંડિતજેવાચિત્રકારમિત્રોમળ્યાઅનેએકવાતાવરણઊભુંથયું. ત્યાંકવિ‘વિહારી’નોપણસાહિત્યસંપર્કરહ્યાકર્યો. ગામથીદૂરચારપાંચઅંગ્રેજકુટુંબોનોઘરોબો. ત્યારેત્યાંગાર્ડનસુપરિન્ટેન્ડેન્ટમિ. મેરડસાથેમૈત્રીસધાઈ. એમનેત્યાંઅંગ્રેજીસાહિત્યનુંસાપ્તાહિક‘બુકમેન’ આવતું. તેનાવાચનેએમનીસાહિત્યિકરુચિબલવત્તરબનાવી. પછીતોઅમદાવાદઆવ્યાત્યારે‘જ્હોનઓવલંડન્સવીકલી’નાગ્રાહકબનેલા. એબેપત્રોનાતંત્રીઓબચુભાઈનાજાણેગુરુઓબન્યા. આઉપરાંત‘લિટરરીડાયજેસ્ટ’, ‘પોએટ્રીરિવ્યૂ’ વગેરેવિદેશીસામયિકોમાંનાંઅંગ્રેજીકાવ્યોનાસેવનથીબચુભાઈનીકાવ્યપ્રીતિપોરસાઈહતી. આબધાંસામયિકોઅનેતેમનાતંત્રીઓએમનાસાહિત્યિકપત્રકારત્વનાઆદર્શનમૂનારહ્યા. લગભગઆગાળાદરમિયાનહાજીમહંમદઅલારખિયાએસાહિત્યઅનેકલાનુંસચિત્રનેસુરુચિપૂર્ણસામયિક‘વીસમીસદી’ મુંબઈથીશરૂકર્યું. યુવાનબચુભાઈનેએગમીગયું. એમાંથીપ્રેરણાલઈનેએમણે‘જ્ઞાનાંજલિ’ નામેહસ્તલિખિતશરૂકર્યું. રચનાઓમિત્રોનીઅનેએકધારામરોડદારઅક્ષરોબચુભાઈના. એહસ્તલિખિતપત્રનોપમરાટમુંબઈમાંરવિશંકરરાવળસુધીપહોંચ્યો. એઅરસામાંસ્વામીઅખંડાનંદઅમદાવાદખાતેનુંપોતાનુંસસ્તુંસાહિત્યવર્ધકકાર્યાલયબંધકરવાનુંવિચારીરહ્યાહતા. ગોંડળનાકવિ‘વિહારી’નાપુત્રચંદુભાઈપટેલેએસદ્પ્રવૃત્તિનોસંકેલોનકરવામાટેએમનેસમજાવ્યા. કોઈભાવનાશાળીયુવાનનીસહાયમળેતો‘સસ્તુંસાહિત્ય’ ચાલુરાખવાસ્વામીજીતૈયારથયા. ચંદુભાઈએઆવાતનીજાણબચુભાઈનેકરી. પરિણામે૧૯૧૯નાનવેમ્બરમાંબચુભાઈઅમદાવાદઆવીનેવસ્યા. અહીંદોઢેકવરસરહ્યાએદરમિયાનપ્રકાશનઅનેમુદ્રણવ્યવસાયનાંવિવિધપાસાંનોઅનુભવમેળવીશક્યા. આદરમિયાનરવિશંકરરાવળમુંબઈછોડીનેઅમદાવાદમાંસ્થાયીથયેલા. હવેબચુભાઈએમનાવિશેષસંપર્કમાંઆવ્યા. એવેળાહાજીમહમ્મદના‘વીસમીસદી’નીઆર્થિકસ્થિતિકથળવાલાગીહતી. તેનાસંચાલન-સંપાદનમાંસહાયરૂપથાયતેવામાણસનીમાગણીહાજીમહમ્મદરવિશંકરરાવળપાસેકરતારહ્યાહતા. રવિભાઈએએમનેબચુભાઈનોપરિચયકરાવ્યો. બચુભાઈએઆતકવધાવીલીધીઅને‘સસ્તુંસાહિત્ય’માંથીરાજીનામુંઆપ્યું. બચુભાઈ‘વીસમીસદી’નુંકામકાજસંભાળીલેએપહેલાંજહાજીમહમ્મદનુંઅવસાનથયું. પરંતુરવિશંકરરાવળે‘હાજીમહમ્મદસ્મારકગ્રંથ’નાસંપાદનકાર્યમાંએમનેગોઠવીદીધા. એકામપૂરુંથતાં, તરતમાંસ્થપાયેલાનવજીવનપ્રકાશનમંદિરમાંબચુભાઈજોડાયા. દોઢેકવર્ષત્યાંકામકર્યુંતેદરમ્યાનસ્વામીઆનંદજેવાકર્મયોગીનાસાંનિધ્યનોલાભએમનેમળ્યો.