સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/‘પ્રબુદ્ધ જીવન’ ૬૬મા વર્ષે

From Ekatra Wiki
Revision as of 10:02, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મુંબઈજૈનયુવકસંઘનીસ્થાપના૧૯૨૯માંથઈ. ‘મુંબઈજૈનયુવકસંઘ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          મુંબઈજૈનયુવકસંઘનીસ્થાપના૧૯૨૯માંથઈ. ‘મુંબઈજૈનયુવકસંઘપત્રિકા’ નામનાતેનામુખપત્રનાતંત્રીપદેજમનાદાસઅ. ગાંધીબેવરસરહ્યા, પછીમુખપત્રનુંનામ‘પ્રબુદ્ધજૈન’ રાખવામાંઆવ્યુંઅનેરતિલાલચી. કોઠારીતંત્રીબન્યા. પણતેજવરસેબ્રિટિશસરકારનીદરમિયાનગીરીનેકારણેપત્રબંધકરવુંપડ્યું. ત્યારપછી‘તરુણભારત’ નામથીનવુંમુખપત્રશરૂથયું. પણસંજોગોબદલાતાં૧૯૩૯માં‘પ્રબુદ્ધજૈન’ ફરીશરૂથયું. તેનાતંત્રીમણિલાલમો. શાહઅનેસંપાદકપરમાનંદકું. કાપડિયાહતા. ૧૯૫૧માંમણિભાઈનાઅવસાનપછીપરમાનંદભાઈતંત્રીબન્યાઅનેકાકાકાલેલકરનાસૂચનથીપત્રનુંનામબદલીને‘પ્રબુદ્ધજીવન’ રાખવામાંઆવ્યું. ૧૯૭૧માંપરમાનંદભાઈનુંઅવસાનથયુંએટલેચીમનલાલચ. શાહેતંત્રીપદસંભાળ્યું. દરેકઅંકેતંત્રીલેખલખવાનીપ્રથાતેમણેપાડી. ૧૯૮૨માંતેમનુંઅવસાનથતાંતંત્રીતરીકેનીજવાબદારીરમણલાલચી. શાહનેસોંપાઈ. બાવીસવરસસુધીતેસ્થાનેરહીને, ‘પ્રબુદ્ધજીવને’ ૨૦૦૫નાજાન્યુઆરીઅંકથી૬૬માવરસમાંપ્રવેશકરતાં, ૭૮ઉંમરેપહોંચેલારમણભાઈનીમદદમાંસહતંત્રીતરીકેધનવંતશાહનીનિમણૂકથઈછે. આઝાદીનીચળવળમાંભાગલેનારજૈનયુવકસંઘનાકાર્યકરોએઆવિચારપત્રનાપાયામાંસ્વતંત્રતા, સ્વાર્પણઅનેતટસ્થતાનીભાવનાસીંચેલીહતી. જાહેરખબરોનોટેકોલીધાવિનાએકધારુંપાંસઠવરસસુધીતેનુંપ્રકાશનથતુંરહ્યુંછેઅનેતેનાબધાતંત્રીઓએમાનાર્હસેવાઆપેલીછે. ૬૬માવરસનાપહેલાઅંકમાંરમણલાલશાહજણાવેછેકે, “તંત્રીલેખલખવાઉપરાંતબીજાલેખકોનાલેખોપસંદકરવા, તપાસવા, સુધારવા (અક્ષરોસહિત), પ્રેસનેઆપવા, બેવારપ્રૂફતપાસવાં—આબધુંકાર્યએકલેહાથેઆજદિવસસુધીકરતોરહ્યોછું.” બાવીસવરસદરમિયાનરમણભાઈએ૩૦૦થીવધુતંત્રીલેખોલખ્યાછેઅનેતેમાંનાઘણાખરાગ્રંથસ્થથયાછે. તેઓકહેછેકે‘પ્રબુદ્ધજીવન’નુંતંત્રીપદલેવાનુંનઆવ્યુંહોતતોપોતાનુંઆટલુંબધુંલેખનકાર્યથયુંનહોત.