સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/‘બંધ’નો સામનો કરીએ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ભારતનાનાગરિકોહરકોઈજાતના‘બંધ’નોમક્કમપણેનેહિંમતથીસામ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ભારતનાનાગરિકોહરકોઈજાતના‘બંધ’નોમક્કમપણેનેહિંમતથીસામનોકરેતેનોસમયહવેપાકીગયોછે—પછીએબંધનું‘એલાન’ આપનારએકયાબીજીકોંગ્રેસહોય, કોમ્યુનિસ્ટોહોય, જનસંઘહોય, શિવસેનાહોયકેસર્વોદયવાદીઓહોય. કોઈપણબંધ—એવિચારપોતેજ—સીધીસાદીબળજબરીછે, બહુજનસમાજનીઉપરએકઝનૂનીલઘુમતીનીઅત્યંતહલકટપ્રકારનીહિંસાછે. બંગાળમાંકોમ્યુનિસ્ટોએએનેદાખલકર્યોતેપછીભારતમાંયોજાયેલોએકેએકબંધતેઆપણાંશહેરો-ગામોનીશાંતિચાહકવસતીઉપરનોએથીયેહજારગણોવધુનિંદાપાત્રઅત્યાચારરહેલોછે. લોકશાહીનોતેમજસમાજમાંમુક્તપણેવિહરવાનાસ્ત્રી-પુરુષનેબાળકોનાજન્મસિદ્ધઅધિકારનોએમાંસદંતરઇન્કારરહેલોછે. આપણેઇન્દિરાજીની, જયપ્રકાશજીનીકેમોરારજીભાઈનીતરફેણમાંહોઈએકેવિરુદ્ધમાં, આપણારોજિંદાજીવનનેથંભાવીદેનારાસામાન્યનાગરિક-સ્વાતંત્ર્યપરનાઆહુમલાનોમક્કમતાથીસામનોકરવામાંઆપણેસહુએકબનીએ. આગુંડાગીરીફાસીવાદનોમાર્ગતૈયારકરેછેએટલુંજનથી—એપોતેઆજેતોહાજરાહજુરનગ્નફાસીવાદબનીગઈછે. એકયાબીજાપક્ષનીસરકારસામેયોજાતાઆબંધનાઉપાસકોનાંકરતૂકોસૌરાષ્ટ્રનાપેલાડાકુઓનાકરતાંજરાયેજુદાંનથીકેજેમનામાંસરકારનીસામેખુલ્લીલડાઈકરવાનીતાકાતનહોવાથીસીમનાબિચારાઅરક્ષિતખેડૂતોનેત્રાસઆપવાનીઅનેતેમનાંનાકકાપવાનીહિચકારીપ્રવૃત્તિએમણેઆદરેલી. આજનાશાસકોનેસિંહાસનપરથીઉતારીમૂકવાજેઓનીકળીપડ્યાછેતેઓપોતાનીબધીશકિતનોપરચોભલેચૂંટણીવખતેબતાવે, અથવાલશ્કરનીસહાયવડેબળવોપણએકરીજુએ. પરંતુપોતાનાનિર્માલ્યરોષનાંઆવાંઅર્થહીનપ્રદર્શનોવડેશાંતનાગરિકોપરઆતંકફેલાવવાનુંતોતેઓબંધજકરે, એવીચેતવણીપ્રજાએતેમનેઆપીદેવીઘટે.
 
જેકોઈસરકારસત્તાપરહોયતેનીએફરજછેકેઆવા‘આંતરિકઆક્રમણ’નીસામેપણપોતાનીતમામતાકાતવાપરીનેપ્રજાનુંરક્ષણકરવુંઅથવાતોશાસનછોડીદેવુંઅનેલોકોનેફાવેતેરીતેપોતાનુંરક્ષણકરવાદેવું. જેસરકારઆજેપોતાનીપ્રજાનેઆટલુંરક્ષણનહીંઆપીશકેતેનીઉપરલોકોનેઅરાજકતાનાવરૂઓનીવચ્ચેફેંકીદેવાનોઆરોપઇતિહાસમૂકશે.
ભારતના નાગરિકો હરકોઈ જાતના ‘બંધ’નો મક્કમપણે ને હિંમતથી સામનો કરે તેનો સમય હવે પાકી ગયો છે—પછી એ બંધનું ‘એલાન’ આપનાર એક યા બીજી કોંગ્રેસ હોય, કોમ્યુનિસ્ટો હોય, જનસંઘ હોય, શિવસેના હોય કે સર્વોદયવાદીઓ હોય. કોઈ પણ બંધ—એ વિચાર પોતે જ—સીધીસાદી બળજબરી છે, બહુજનસમાજની ઉપર એક ઝનૂની લઘુમતીની અત્યંત હલકટ પ્રકારની હિંસા છે. બંગાળમાં કોમ્યુનિસ્ટોએ એને દાખલ કર્યો તે પછી ભારતમાં યોજાયેલો એકેએક બંધ તે આપણાં શહેરો-ગામોની શાંતિચાહક વસતી ઉપરનો એથીયે હજારગણો વધુ નિંદાપાત્ર અત્યાચાર રહેલો છે. લોકશાહીનો તેમ જ સમાજમાં મુક્તપણે વિહરવાના સ્ત્રી-પુરુષ ને બાળકોના જન્મસિદ્ધ અધિકારનો એમાં સદંતર ઇન્કાર રહેલો છે. આપણે ઇન્દિરાજીની, જયપ્રકાશજીની કે મોરારજીભાઈની તરફેણમાં હોઈએ કે વિરુદ્ધમાં, આપણા રોજિંદા જીવનને થંભાવી દેનારા સામાન્ય નાગરિક-સ્વાતંત્ર્ય પરના આ હુમલાનો મક્કમતાથી સામનો કરવામાં આપણે સહુ એક બનીએ. આ ગુંડાગીરી ફાસીવાદનો માર્ગ તૈયાર કરે છે એટલું જ નથી—એ પોતે આજે તો હાજરાહજુર નગ્ન ફાસીવાદ બની ગઈ છે. એક યા બીજા પક્ષની સરકાર સામે યોજાતા આ બંધના ઉપાસકોનાં કરતૂકો સૌરાષ્ટ્રના પેલા ડાકુઓના કરતાં જરાયે જુદાં નથી કે જેમનામાં સરકારની સામે ખુલ્લી લડાઈ કરવાની તાકાત ન હોવાથી સીમના બિચારા અરક્ષિત ખેડૂતોને ત્રાસ આપવાની અને તેમનાં નાક કાપવાની હિચકારી પ્રવૃત્તિ એમણે આદરેલી. આજના શાસકોને સિંહાસન પરથી ઉતારી મૂકવા જેઓ નીકળી પડ્યા છે તેઓ પોતાની બધી શકિતનો પરચો ભલે ચૂંટણી વખતે બતાવે, અથવા લશ્કરની સહાય વડે બળવો પણ એ કરી જુએ. પરંતુ પોતાના નિર્માલ્ય રોષનાં આવાં અર્થહીન પ્રદર્શનો વડે શાંત નાગરિકો પર આતંક ફેલાવવાનું તો તેઓ બંધ જ કરે, એવી ચેતવણી પ્રજાએ તેમને આપી દેવી ઘટે.
વિનોદિનીનીલકંઠ, ઇસ્માઈલપટેલ, દેવવ્રતપાઠક, જયેન્દ્રત્રિવેદી, મીરાંભટ્ટ, પ્રેમશંકરભટ્ટ, નિર્મળવકીલ, દમયંતીમોદી, વિનુભાઈપરીખ, ગુણવંતવડોદરિયા, મહેશવસાવડા, નાનુભાઈદુધરેજીયા, મહેન્દ્રમેઘાણી
જે કોઈ સરકાર સત્તા પર હોય તેની એ ફરજ છે કે આવા ‘આંતરિક આક્રમણ’ની સામે પણ પોતાની તમામ તાકાત વાપરીને પ્રજાનું રક્ષણ કરવું અથવા તો શાસન છોડી દેવું અને લોકોને ફાવે તે રીતે પોતાનું રક્ષણ કરવા દેવું. જે સરકાર આજે પોતાની પ્રજાને આટલું રક્ષણ નહીં આપી શકે તેની ઉપર લોકોને અરાજકતાના વરૂઓની વચ્ચે ફેંકી દેવાનો આરોપ ઇતિહાસ મૂકશે.
{{Right|[‘ટાઇમ્સઓફઇન્ડિયા’ દૈનિક]}}
વિનોદિની નીલકંઠ, ઇસ્માઈલ પટેલ, દેવવ્રત પાઠક, જયેન્દ્ર ત્રિવેદી, મીરાં ભટ્ટ, પ્રેમશંકર ભટ્ટ, નિર્મળ વકીલ, દમયંતી મોદી, વિનુભાઈ પરીખ, ગુણવંત વડોદરિયા, મહેશ વસાવડા, નાનુભાઈ દુધરેજીયા, મહેન્દ્ર મેઘાણી
{{Right|[‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ દૈનિક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits