સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/‘— ત્યારે સાચું સ્વરાજ આવશે!’

From Ekatra Wiki
Revision as of 11:29, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} દાંડીકૂચદરમિયાનગાંધીજીપોતાનાસ્વાતંત્ર્ય-સૈનિકોસાથેન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          દાંડીકૂચદરમિયાનગાંધીજીપોતાનાસ્વાતંત્ર્ય-સૈનિકોસાથેનર્મદાપારકરીનેસુરતજિલ્લામાંપ્રવેશ્યા. જિલ્લાનાઆગેવાનોએતેમનુંભવ્યસ્વાગતકર્યું. લોકોનોઉમંગઊભરાતોહતો. ઓલપાડગામેગાંધીજીરાતવાસોરહ્યાહતા. કેટલાંકભજનોસાંભળીનેરાત્રેમોડાસૂઈગયા. છતાંસવારેત્રણવાગ્યેઊઠીનેપોતાનુંકામકરવાલાગ્યા. એટલામાંતેમનાકાનેટપટપએવાઅવાજસંભળાયા. તપાસકરતાંજાણવામળ્યુંકેરાનીપરજનીબહેનોસ્વાતંત્ર્ય-સૈનિકોમાટેનાસ્તાનારોટલાઘડતીહતી. છવાગ્યેકૂચદરમિયાનસાંભળ્યુંકેસ્વાતંત્ર્ય-સૈનિકોમાટેસુરતથીટ્રકમાંદૂધમંગાવવામાંઆવ્યુંઅનેકાંતવાનુંઅટકેનહીંતેમાટેબારડોલીથીરેંટિયામંગાવવામાંઆવ્યા. ગાંધીજીનુંમનચગડોળેચડ્યું. તેમનેથયું : ‘આમારીયાત્રાકેવી?’ વિચારમંથનચાલુહતુંએટલામાંભોજનનોસમયથયો. ગાંધીજીમાટેખાસકાચનાગ્લાસમંગાવેલા. સુરતથીસંતરાં, લીલીદ્રાક્ષવગેરેફળમંગાવેલાં. આબધુંજોઈનેગાંધીજીનીધીરજખૂટવાલાગી. એરથાણથીભટગામનોરસ્તોકાંટા, પથ્થરોઅનેખાડા-ટેકરાવાળોહતો. તેથીસાથેકીટસનબત્તીરાખીહતી. બેદૂબળાઓમાથેબત્તીઓલઈચાલતા. સૂકલકડીઅનેચીંથરેહાલદુબળામુશ્કેલીથીબત્તીનાભારઊંચકીનેચાલતાહતા. તેમનેઝડપથીચાલવાએકસેવકટપારતોહતો. મહાત્માથીએસહનનથયું. ઉતાવળાચાલીનેઆગળથઈગયા. ભટગામનીસભામાંતેમણેહૈયાનીવરાળઠાલવી : “…આજેઆપણેજેનેવસવાયાંમાનીએછીએતેઆપણાંભાઈ-બહેનોછે, એમમાનશુંત્યારેસાચુંસ્વરાજઆવશે… રાનીપરજનીબહેનોપાસેમધરાતેરોટલાશામાટેટીપાવવાપડે? આપણેહાથેનટીપાય? મરવાવાંકેજીવતાદુબળાઓનેમાથેવજનદારબત્તીઓશામાટેમૂકવીજોઈએ? “આપણાભાઈઓપાસેઆવુંમુશ્કેલકામકેવીરીતેલેવાય? એકદિવસતેદેશનોઉચ્ચઅધિકારીપણથઈશકે. આપણોપ્રતિનિધિપણથઈશકે. મારેમાટેકાચનાંવાસણ, ફળફળાદિનાખોટાખર્ચાકરીનેતમેવાઇસરોયનાપગારનીટીકાનહીંકરીશકો. અહીંએકલાખઅંગ્રેજોઆપણુંશોષણકરેછે, તેઅસહ્યલાગેછે. તોઆપણેત્રીસકરોડલોકોપરસ્પરલૂંટવામાંડશુંતોઆપણાંહાડકાંશોધ્યાંનહીંજડે. આસંગ્રામમાંહવેેસંખ્યાબંધસૈનિકોજોડાશે. તેઓસૌઆવાખોટાખર્ચાકરવામાંડેતોઆપણીપવિત્રલડતઅભડાશે. માટેતમનેસૌનેચેતવુંછું. બાકીઆવેણબોલુંછુંતેથીચાલ્યોજઈશએમનમાનશો. પ્રતિજ્ઞાકરીનેનીકળ્યોછુંકેકાગડા-કૂતરાનેમોત્ોમરીશ, સ્વરાજનીઝંખનાકરતોરઝળી-રખડીનેમરીશ, પણહવેપાછોફરવાનોનથી…” મહાત્માનીહૈયાવરાળસાંભળીનેકાર્યકરોલજવાયા. તેમનીવ્યવસ્થામાંતાત્કાલિકફેરફારથયો. નાસ્તામાટેસ્વયંસેવકભાઈબહેનોવહેલાંઊઠીનેરસોઈકરવાલાગ્યાં. મીઠુબહેનપીટીટઅનેકલ્યાણજીભાઈહાથમાંમશાલોલઈનેચાલવાલાગ્યાં. ગાંધીજીએલીંબુસિવાયબીજુંફળનલેવાનોનિર્ધારકર્યો. રેંટિયાનેબદલેકાંતવામાટેતકલીઓઆવી. સભામાંકીટસનનીબત્તીઓનુંસ્થાનફાનસેલીધું. [‘વિશ્વવિહાર’ માસિક :૨૦૦૬]