સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“અમારો અવતાર!”: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ચીલનેઝપટ્ટામારા, ઔરબાબૂકેહાથસેપૂડિયોંકાદોનાજમીનપરગિ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
ચીલનેઝપટ્ટામારા, ઔરબાબૂકેહાથસેપૂડિયોંકાદોનાજમીનપરગિરપડા. બાબૂખિસિયાકરરહગયે, તીનપૂડિયાંતીનજગહગિરીં.
લડકાદૌડાઔરજલદી-જલદીઉસનેઆલૂકેટૂકડોંકેસાથદોપૂડિયાંઉઠાલીં. લપકકરતીસરીકીઓરબઢાહીથા, કિકાલાકુત્તાજોરસેગુર્રાયાઔરપૂડીકોદાંતોકેનીચેદબાકરભાગા. લડકેનેભીદૌડાયા. ચાયકીદુકાનતકદોનોંઆગે-પીછેગયે.
ખડગપુરસ્ટેશનપરઅપનેડિબ્બેકેસામનેખડામૈંયહદૃશ્યદેખરહાથા. ગાડીકેચલનેપરઅપનીસીટપરબૈઠાદેરતકસોચતારહાકિઅંતમેંકૌનજીતાહોગા?
ઇસદેશકેગાંવ-ગાંવમેંબાબૂઓંકેહાથસેગિરેહુએટુકડોંકેલિયેઆદમીઔરકુત્તેકીલડાઈકબતકચલેગી — કોઈબતાયેગા? શાસક, નેતા, સંત, સુધારક, કોઈતોકુછકહે!

આ માનવીઓની મુસીબતો વિશે કોઈ પૂછપરછ કરે તો એની સાથે વાત કરવાની પણ ઇચ્છા તેમને થતી નથી. સતત સંઘર્ષ અને અંગત ફફડાટથી ઘેરાયેલા એમના સમસ્ત અસ્તિત્વને પરિણામે પોતાની આસપાસ દુશ્મનાવટ — માનવીની કે કુદરતની દુશ્મનાવટ — સિવાય બીજું કશું એ કદાચ કલ્પી શકતા નહીં હોય. અથવા, એમની વચ્ચેથી કોઈ રડયુંખડયું ક્લેવર આપણી હાજરીની નોંધ લેવાનું નક્કી કરે તો, ઊભું થઈને, લાકડાની ઘોડી જેવા અકડાયેલા પગે ડગલું ભરતું આપણી દિશામાં એ આવે છે અને જુસ્સાભેર પોતાનાં અંગ આમતેમ હલાવતાં હલાવતાં કહે છે : “ખુદાની કસમ! આમાં વાંક તો અમારો જ છે. સરકાર બિચારી એમાં શું કરે? કમબખ્ત અમારો અવતાર જ એવો છે કે બીજે ક્યાંય અમે પોસાઈએ જ નહીં!”
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 12:45, 7 October 2022