સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“આપને ઉપયોગી થઈ શકું?”

From Ekatra Wiki
Revision as of 10:28, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} બેલ્જીઅમદેશનારાજાએકવારઅમેરિકાનીમુલાકાતેગયેલા. એડિટ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          બેલ્જીઅમદેશનારાજાએકવારઅમેરિકાનીમુલાકાતેગયેલા. એડિટ્રોઈટશહેરમાંહતાત્યારેત્યાંનાએકછાપાનાખબરપત્રીએરાજાનીવિદાયનોચોક્કસસમયજાણવામાટેએમનાઉતારાવાળીહોટલપરફોનકર્યોનેરાજાનાઅખબારીઅધિકારીસાથેવાતકરવાનીઇચ્છાદર્શાવી. “એહમણાંજઅહીંથીબહારગયાછે,” ટેલિફોનનેસામેછેડેથીએકવિનયભર્યોઅવાજખબરપત્રીનેસંભળાયો. “પણકદાચહુંએમનેશોધીશકુંતોજોઉં.” થોડીમિનિટપછીએજઅવાજફરીસંભળાયો : “હજીએક્યાંયદેખાતાનથી; પણઆપજોટેલિફોનચાલુરાખીશકો, તોહુંફરીવારતપાસકરીજોઉં.” હાથમાંફોનપકડીનેખબરપત્રીઊભોરહ્યો, નેથોડીવારમાંએજવિનયવંતોસૂરસંભળાયો : “માફકરજો, પણએમનોક્યાંયપત્તોલાગતોનથી... પરંતુહુંઆપનેકાંઈઉપયોગીથઈશકુંખરો?” “બેલ્જીઅમનારાજાબોદુઈનડિટ્રોઈટમાંથીક્યારેરવાનાથવાનાછે, તેહુંજાણીશકું?” ખબરપત્રીએપૂછ્યું. “હુંપોતેજબોદુઈન,” સામેથીઅવાજઆવ્યો. “અમેઆજેબપોરે૨-૪૫એઊપડવાનાછીએ.”