સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“ગરીબ ખરાં... પણ છૈયેં ચેટલાં બધાં!”: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} એકલાખકરોડનીવર્ષોજૂનીબેંકનીઉઘરાણીઆપણાઉદ્યોગપતિઓભરપા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક લાખ કરોડની વર્ષોજૂની બેંકની ઉઘરાણી આપણા ઉદ્યોગપતિઓ ભરપાઈ કરતા નથી, તેમ છતાં આજનું બેંકનું માળખું દેવાળિયા ઉદ્યોગપતિઓ માટે નાણાંની કોથળી છૂટી મૂકે છે; પરંતુ કમરતોડ મજૂરી કરનાર, પરસેવો પાડનારને કોઈ બે કોડી પણ ધીરવા તૈયાર થતું નથી, ત્યારે પ્યાલા-બરણીવાળી ચંદાબહેન અકળાય છે. ૧૯૭૪ની એક સભામાં અકળાઈને ઇલાબહેનને કહે છે : “બેન, આપણે આપણી જ બૅન્ક કાઢોને!” ઇલાબહેને કહ્યું, “બેંક કાઢવી તે આપણા ગજા બહારનું કામ કહેવાય. આપણે તો ગરીબ છીએ…” અત્યાર સુધી હૈયાવરાળ ઠાલવતી ચંદાની હૈયાસૂઝ બોલાવે છે : “હા, ગરીબ છીએ, પણ છૈયેં ચેટલાં બધાં!” શ્રમિકોના સંગઠનનો પડઘો પાડનાર આ શબ્દો ‘સેવા’ની બેંકની સ્થાપનામાં પ્રેરક બન્યા. | |||
આ બૅંક અંગેના અંગ્રેજી પુસ્તકનું મથાળું ‘We Are Poor, But to Many’ ચંદનબહેનની દેણ છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 11:06, 7 October 2022
એક લાખ કરોડની વર્ષોજૂની બેંકની ઉઘરાણી આપણા ઉદ્યોગપતિઓ ભરપાઈ કરતા નથી, તેમ છતાં આજનું બેંકનું માળખું દેવાળિયા ઉદ્યોગપતિઓ માટે નાણાંની કોથળી છૂટી મૂકે છે; પરંતુ કમરતોડ મજૂરી કરનાર, પરસેવો પાડનારને કોઈ બે કોડી પણ ધીરવા તૈયાર થતું નથી, ત્યારે પ્યાલા-બરણીવાળી ચંદાબહેન અકળાય છે. ૧૯૭૪ની એક સભામાં અકળાઈને ઇલાબહેનને કહે છે : “બેન, આપણે આપણી જ બૅન્ક કાઢોને!” ઇલાબહેને કહ્યું, “બેંક કાઢવી તે આપણા ગજા બહારનું કામ કહેવાય. આપણે તો ગરીબ છીએ…” અત્યાર સુધી હૈયાવરાળ ઠાલવતી ચંદાની હૈયાસૂઝ બોલાવે છે : “હા, ગરીબ છીએ, પણ છૈયેં ચેટલાં બધાં!” શ્રમિકોના સંગઠનનો પડઘો પાડનાર આ શબ્દો ‘સેવા’ની બેંકની સ્થાપનામાં પ્રેરક બન્યા.
આ બૅંક અંગેના અંગ્રેજી પુસ્તકનું મથાળું ‘We Are Poor, But to Many’ ચંદનબહેનની દેણ છે.