સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“ગરીબ ખરાં... પણ છૈયેં ચેટલાં બધાં!”: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} એકલાખકરોડનીવર્ષોજૂનીબેંકનીઉઘરાણીઆપણાઉદ્યોગપતિઓભરપા...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
એકલાખકરોડનીવર્ષોજૂનીબેંકનીઉઘરાણીઆપણાઉદ્યોગપતિઓભરપાઈકરતાનથી, તેમછતાંઆજનુંબેંકનુંમાળખુંદેવાળિયાઉદ્યોગપતિઓમાટેનાણાંનીકોથળીછૂટીમૂકેછે; પરંતુકમરતોડમજૂરીકરનાર, પરસેવોપાડનારનેકોઈબેકોડીપણધીરવાતૈયારથતુંનથી, ત્યારેપ્યાલા-બરણીવાળીચંદાબહેનઅકળાયછે. ૧૯૭૪નીએકસભામાંઅકળાઈનેઇલાબહેનનેકહેછે : “બેન, આપણેઆપણીજબૅન્કકાઢોને!” ઇલાબહેનેકહ્યું, “બેંકકાઢવીતેઆપણાગજાબહારનુંકામકહેવાય. આપણેતોગરીબછીએ…” અત્યારસુધીહૈયાવરાળઠાલવતીચંદાનીહૈયાસૂઝબોલાવેછે : “હા, ગરીબછીએ, પણછૈયેંચેટલાંબધાં!” શ્રમિકોનાસંગઠનનોપડઘોપાડનારઆશબ્દો‘સેવા’નીબેંકનીસ્થાપનામાંપ્રેરકબન્યા.
આબૅંકઅંગેનાઅંગ્રેજીપુસ્તકનુંમથાળું‘We Are Poor, But to Many’ ચંદનબહેનનીદેણછે.


એક લાખ કરોડની વર્ષોજૂની બેંકની ઉઘરાણી આપણા ઉદ્યોગપતિઓ ભરપાઈ કરતા નથી, તેમ છતાં આજનું બેંકનું માળખું દેવાળિયા ઉદ્યોગપતિઓ માટે નાણાંની કોથળી છૂટી મૂકે છે; પરંતુ કમરતોડ મજૂરી કરનાર, પરસેવો પાડનારને કોઈ બે કોડી પણ ધીરવા તૈયાર થતું નથી, ત્યારે પ્યાલા-બરણીવાળી ચંદાબહેન અકળાય છે. ૧૯૭૪ની એક સભામાં અકળાઈને ઇલાબહેનને કહે છે : “બેન, આપણે આપણી જ બૅન્ક કાઢોને!” ઇલાબહેને કહ્યું, “બેંક કાઢવી તે આપણા ગજા બહારનું કામ કહેવાય. આપણે તો ગરીબ છીએ…” અત્યાર સુધી હૈયાવરાળ ઠાલવતી ચંદાની હૈયાસૂઝ બોલાવે છે : “હા, ગરીબ છીએ, પણ છૈયેં ચેટલાં બધાં!” શ્રમિકોના સંગઠનનો પડઘો પાડનાર આ શબ્દો ‘સેવા’ની બેંકની સ્થાપનામાં પ્રેરક બન્યા.
આ બૅંક અંગેના અંગ્રેજી પુસ્તકનું મથાળું ‘We Are Poor, But to Many’ ચંદનબહેનની દેણ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 11:06, 7 October 2022


એક લાખ કરોડની વર્ષોજૂની બેંકની ઉઘરાણી આપણા ઉદ્યોગપતિઓ ભરપાઈ કરતા નથી, તેમ છતાં આજનું બેંકનું માળખું દેવાળિયા ઉદ્યોગપતિઓ માટે નાણાંની કોથળી છૂટી મૂકે છે; પરંતુ કમરતોડ મજૂરી કરનાર, પરસેવો પાડનારને કોઈ બે કોડી પણ ધીરવા તૈયાર થતું નથી, ત્યારે પ્યાલા-બરણીવાળી ચંદાબહેન અકળાય છે. ૧૯૭૪ની એક સભામાં અકળાઈને ઇલાબહેનને કહે છે : “બેન, આપણે આપણી જ બૅન્ક કાઢોને!” ઇલાબહેને કહ્યું, “બેંક કાઢવી તે આપણા ગજા બહારનું કામ કહેવાય. આપણે તો ગરીબ છીએ…” અત્યાર સુધી હૈયાવરાળ ઠાલવતી ચંદાની હૈયાસૂઝ બોલાવે છે : “હા, ગરીબ છીએ, પણ છૈયેં ચેટલાં બધાં!” શ્રમિકોના સંગઠનનો પડઘો પાડનાર આ શબ્દો ‘સેવા’ની બેંકની સ્થાપનામાં પ્રેરક બન્યા. આ બૅંક અંગેના અંગ્રેજી પુસ્તકનું મથાળું ‘We Are Poor, But to Many’ ચંદનબહેનની દેણ છે.