સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“ગરીબ ખરાં... પણ છૈયેં ચેટલાં બધાં!”

From Ekatra Wiki
Revision as of 11:22, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} એકલાખકરોડનીવર્ષોજૂનીબેંકનીઉઘરાણીઆપણાઉદ્યોગપતિઓભરપા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          એકલાખકરોડનીવર્ષોજૂનીબેંકનીઉઘરાણીઆપણાઉદ્યોગપતિઓભરપાઈકરતાનથી, તેમછતાંઆજનુંબેંકનુંમાળખુંદેવાળિયાઉદ્યોગપતિઓમાટેનાણાંનીકોથળીછૂટીમૂકેછે; પરંતુકમરતોડમજૂરીકરનાર, પરસેવોપાડનારનેકોઈબેકોડીપણધીરવાતૈયારથતુંનથી, ત્યારેપ્યાલા-બરણીવાળીચંદાબહેનઅકળાયછે. ૧૯૭૪નીએકસભામાંઅકળાઈનેઇલાબહેનનેકહેછે : “બેન, આપણેઆપણીજબૅન્કકાઢોને!” ઇલાબહેનેકહ્યું, “બેંકકાઢવીતેઆપણાગજાબહારનુંકામકહેવાય. આપણેતોગરીબછીએ…” અત્યારસુધીહૈયાવરાળઠાલવતીચંદાનીહૈયાસૂઝબોલાવેછે : “હા, ગરીબછીએ, પણછૈયેંચેટલાંબધાં!” શ્રમિકોનાસંગઠનનોપડઘોપાડનારઆશબ્દો‘સેવા’નીબેંકનીસ્થાપનામાંપ્રેરકબન્યા. આબૅંકઅંગેનાઅંગ્રેજીપુસ્તકનુંમથાળું‘We Are Poor, But to Many’ ચંદનબહેનનીદેણછે.