સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“ગીત ગાતાં ગાતાં જઈએ છીએ!”

From Ekatra Wiki
Revision as of 11:22, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} યહૂદીપ્રજાનુંનિકંદનકાઢીનાખવામાટેજર્મનનાઝીઓતેનાપરત્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          યહૂદીપ્રજાનુંનિકંદનકાઢીનાખવામાટેજર્મનનાઝીઓતેનાપરત્રાસગુજારીરહ્યાહતાતેવાબીજાવિશ્વયુદ્ધનાકાળમાંકેટલાંકયહૂદીકુટુંબોજીવબચાવવામાટેછુપાઈનેરહેતાંહતાં. ૨૭વર્ષનીયહૂદીયુવતીએટ્ટીનેપણતેનામિત્રોએએરીતેગુપ્તરહેવાસમજાવીહતી, પણતેનમાનીઅનેનાઝીઓનાહાથમાંપકડાઈગઈ. પછી, તેનાંમાતાપિતાનેભાઈસાથેએટ્ટીનેપણયહૂદીઓનેમોત-કારાગારમાંલઈજતીએકટ્રેનમાંચઢાવીદેવામાંઆવી. ૧૯૪૩નીસાલનાએદિવસેએટ્ટીએએકપોસ્ટકાર્ડલખીનેટ્રેનનીબારીમાંથીફેંકીદીધેલો. નસીબજોગેકોઈખેડૂતનાહાથમાંતેઆવ્યો. તેમાંએટ્ટીએલખેલુંહતું : “ગીતગાતાંગાતાંઅમેજઈરહ્યાંછીએ!” ૧૯૪૧-૪૩નાગાળામાંએટ્ટીએલખીરાખેલીરોજનીશીપાછળથીહાથલાગીઅનેઘણીભાષાઓમાંઅનુવાદિતથઈનેદેશદેશાવરનાવાચકોસુધીતેપહોંચી. ગુજરાતીમાંતેનોઅનુવાદમાવજીસાવલાએકરેલોછે.