સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“મારે માટે શું રહેશે?”: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} સિકંદરબાદશાહનાપિતાપરાક્રમીરાજાફિલિપહતા. સિકંદરનીનાન...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
સિકંદરબાદશાહનાપિતાપરાક્રમીરાજાફિલિપહતા. સિકંદરનીનાનીઉંમરેફિલિપેયુરોપ-એશિયાનાઘણાદેશોઉપરચડાઈકરીનેતેનેસરકરીલીધાહતા. તેઓવિજયવંતથઈનેપાછાઆવ્યાત્યારેઆખારાજ્યમાંઆનંદોત્સવથયો, પણદિગ્વિજયનાસમાચારસાંભળીનેનાનોસિકંદરતોરાજમહેલમાંરડીપડ્યો. કોઈએએનેઠપકોઆપીનેપૂછ્યું, “આમકેમરડેછે? તારાબાપઆખીદુનિયાજીતીનેઆવ્યાછે, એટલેતારેતોહરખાવુંજોઈએને!”
 
પણનાનાસિકંદરેજવાબઆપ્યો: “જોમારાબાપઆખીદુનિયાજીતીજાય, તોપછીમારેમાટેજીતવાનુંશુંરહેશે?”
સિકંદર બાદશાહના પિતા પરાક્રમી રાજા ફિલિપ હતા. સિકંદરની નાની ઉંમરે ફિલિપે યુરોપ-એશિયાના ઘણા દેશો ઉપર ચડાઈ કરીને તેને સર કરી લીધા હતા. તેઓ વિજયવંત થઈને પાછા આવ્યા ત્યારે આખા રાજ્યમાં આનંદોત્સવ થયો, પણ દિગ્વિજયના સમાચાર સાંભળીને નાનો સિકંદર તો રાજમહેલમાં રડી પડ્યો. કોઈએ એને ઠપકો આપીને પૂછ્યું, “આમ કેમ રડે છે? તારા બાપ આખી દુનિયા જીતીને આવ્યા છે, એટલે તારે તો હરખાવું જોઈએ ને!”
ફાધરવાલેસ
પણ નાના સિકંદરે જવાબ આપ્યો: “જો મારા બાપ આખી દુનિયા જીતી જાય, તો પછી મારે માટે જીતવાનું શું રહેશે?”
ફાધર વાલેસ
{{Right|[‘યૌવનવ્રત’ પુસ્તક]}}
{{Right|[‘યૌવનવ્રત’ પુસ્તક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 09:17, 3 October 2022


સિકંદર બાદશાહના પિતા પરાક્રમી રાજા ફિલિપ હતા. સિકંદરની નાની ઉંમરે ફિલિપે યુરોપ-એશિયાના ઘણા દેશો ઉપર ચડાઈ કરીને તેને સર કરી લીધા હતા. તેઓ વિજયવંત થઈને પાછા આવ્યા ત્યારે આખા રાજ્યમાં આનંદોત્સવ થયો, પણ દિગ્વિજયના સમાચાર સાંભળીને નાનો સિકંદર તો રાજમહેલમાં રડી પડ્યો. કોઈએ એને ઠપકો આપીને પૂછ્યું, “આમ કેમ રડે છે? તારા બાપ આખી દુનિયા જીતીને આવ્યા છે, એટલે તારે તો હરખાવું જોઈએ ને!” પણ નાના સિકંદરે જવાબ આપ્યો: “જો મારા બાપ આખી દુનિયા જીતી જાય, તો પછી મારે માટે જીતવાનું શું રહેશે?” ફાધર વાલેસ [‘યૌવનવ્રત’ પુસ્તક]