સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“રસ્તો કરો!”

From Ekatra Wiki
Revision as of 11:00, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} લંડનશહેરમાંહાઈડપાર્કનામનુંખુલ્લુંમેદાનછે. અંગ્રેજપ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          લંડનશહેરમાંહાઈડપાર્કનામનુંખુલ્લુંમેદાનછે. અંગ્રેજપ્રજાએસદીઓથીજેનીઆરાધનાકરેલીછેતેવાણી-સ્વાતંત્ર્યનોપ્રાણવાયુત્યાંજાણેકેનજરેજોવામળેછે. તરેહતરેહનાવક્તાઓપોતાનાકાલાઘેલાહરકોઈવિચારોત્યાંજુસ્સાભેરવ્યક્તકરતાહોયછેઅનેદરેકનેશ્રોતાઓનુંનાનુંમોટુંટોળુંમળીરહેછે. એકસવારેત્યાંજેનીઆસપાસનાનકડુંટોળુંભેગુંથયેલુંતેવક્તારાષ્ટ્રનીપ્રવર્તમાનઅવદશામાટેરાજકર્તાવર્ગનીજવાબદારીનીજુસ્સાભેરઘોષણાકરીરહ્યાહતા : “આપણીતમામમુસીબતોનામૂળમાંએલોકોજરહેલાછે!” વક્તાએત્રાડપાડી : “આપણેઆમસભાનેઆગલગાડવીજોઈએ! રાણીનામહેલનેસળગાવીમૂકવોજોઈએ!” એભાષણમાંથીમનોરંજનમેળવીરહેલુંપ્રેક્ષકવૃંદજરાજરાવિસ્તરતુંસડકપરફેલાયુંનેપછીવાહનવહેવારનેઅડચણરૂપબનવાલાગ્યું, ત્યારેએકપોલીસનુંત્યાંઆગમનથયું. વિનયઅનેમક્કમતાનામિશ્રણવાળાસ્વરેએણેસાદપાડ્યોકે, “ચાલોસજ્જનો, અહીંથીએકબાજુખસોઅનેવાહનવહેવારમાટેરસ્તોખુલ્લોરાખો. આમસભાનેઆગલગાડવાનીતરફેણકરનારમહેરબાનીકરીનેઅહીંજમણીબાજુઆવીજાવ, અનેરાણીનોમહેલબાળીમૂકવાનીતરફેણમાંહોયતેત્યાંડાબીબાજુએ! ચાલો, રસ્તોકરો, રસ્તોકરો.” હાસ્યનાખડખડાટવચ્ચેએખુશમિજાજીટોળુંતરતવિખેરાઈગયું.