સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રહ્લાદ પારેખ/બનાવટી ફૂલોને

From Ekatra Wiki
Revision as of 07:26, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> બનાવટીફૂલોને તમારેરંગોછે, અનેઆકારોછે, કલાકારેદીધો, તમસમીપઆનં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

બનાવટીફૂલોને
તમારેરંગોછે,
અનેઆકારોછે,
કલાકારેદીધો, તમસમીપઆનંદકણછે,
અનેબાગોમાંનાંકુસુમથકીલાંબુંજીવનછે.
ઘરોનીશોભામાં,
કદીઅંબોડામાં,
રહોછોત્યાંજોઈઘડીકભરહૈયુંહરખતું,
પ્રશંસાકેરાંએકદીકવળીવેણોઊચરતું.
પરંતુજાણ્યુંછે,
કદીવામાણ્યુંછે,
શશીનું, ભાનુનુંક્ષિતિજપરથીભવ્યઊગવું,
વસંતેવાયુનુંરસિકઅડવુંઆઅનુભવ્યું?
નજાણોનિંદુંછું,
પરંતુપૂછુંછું,
તમારાહૈયાનાંગહનમહીંયેઆવુંવસતું?—
દિનાન્તેઆજેતોસકલનિજઆપીઝરીજવું.