સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બરકત વીરાણી ‘બેફામ’/ગઝલ2

Revision as of 06:01, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> વસ્તુએનીએજછે, કેવળજુદાંસ્થળથઈગયાં, જળસમંદરમાંજોશોષાયાંતોવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

વસ્તુએનીએજછે, કેવળજુદાંસ્થળથઈગયાં,
જળસમંદરમાંજોશોષાયાંતોવાદળથઈગયાં…
ફૂલજેવાફૂલનોયેભારઊંચકાતોનથી,
એટલાકાંટાઉપરચાલ્યાકેનિર્બળથઈગયા.
તારીમહેફિલનીમજાનીલાજરાખીછેઅમે,
કોઈનેનાજાણવાદીધુંકેવિહ્વળથઈગયા…
જીવતાંપણકોઈએજાણ્યાનહીં‘બેફામ’ને,
મોતનીપહેલાંજએતોએકઅટકળથઈગયા.
[‘નવનીત’ માસિક :૧૯૭૭]