સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભાનુભાઈ શુક્લ/એવાંકેટલાંયભાઈબહેનોછે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

એવાંકેટલાંયભાઈબહેનોછેજેમનેવજુભાઈએદેશસેવાનોરંગલગાડ્યોછે. વજુભાઈએમેઘાણીનાંગીતોગવડાવ્યાં, કંતાવ્યું, ખાદીપહેરાવી, હરિજનવાસમાંમોકલ્યાં, શેરીઓવળાવી. તેમનીપ્રેરણાપામનારરજબઅલીલાખાણીજેવાયુવાનેશહીદીપણવહોરી. એવુંઘડતરનુંકામવજુભ્ાાઈકરતાહતા.