સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/માધવ રામાનુજ/આશ્વાસક!

Revision as of 05:09, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ૧૯૯૧થીશરૂથયેલી‘ગુજરાતીકવિતાચયન’નીયાત્રામાંસંપાદકોન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          ૧૯૯૧થીશરૂથયેલી‘ગુજરાતીકવિતાચયન’નીયાત્રામાંસંપાદકોનાંતારણોલગભગએકજકુળગોત્રાનાંબનીરહેછે. ૧૯૯૧માંહર્ષદત્રિવેદીકહેછેકે, “જૂજઅપવાદોબાદકરતાંક્યાંયકોઈકવિનાનિજીશ્વાસોચ્છ્વાસનીકવિતાસંભળાતીનથી.” ૧૯૯૨માંરમેશર. દવે“અપવાદોનુંજઆશ્વાસન” પામેછે. ચંદ્રકાન્તટોપીવાળા૧૯૯૩નીકવિતાનુંનિદાનકરતાંલખેછે : “ગુજરાતીસાહિત્યકારોએજાણેકેઓછીમૂડીએઝાઝુંરળવાનુંશરૂકર્યુંછે.” તોએમનાએવાનિદાનનેસ્વીકારતાહોયતેમહરિકૃષ્ણપાઠકને [૧૯૯૪માં] “અગાઉનાસંપાદકોકરતાંકશોવિશેષસંતોષલેવાસરખુંલાગ્યુંનથી.” ૧૯૯૫માંરમણસોની“આપણેત્યાંમધ્યમબરનીકવિતાનુંપ્રમાણઘણુંમોટુંછે, એવીસર્વસામાન્યછાપછે. પરંતુકાવ્યનામીએકએકકૃતિનીસાથેઘસાઈનેચાલવાનુંથયુંત્યારેલાગ્યુંકેસ્થિતિએથીયવધુચિંતાજનકછે.” અલબત્ત, વાસ્તવિકતાએવીહોવાછતાંરમણભાઈએએમનાસંપાદકીયલેખનુંબાંધેલુંમથાળું‘કેટલીકરૂપેરીરેખાઓ’ આશ્વાસકનીવડેછે! [‘ગુજરાતીકવિતાચયન’ પુસ્તક :૧૯૯૫]