સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/માધવ રામાનુજ/તમે

Revision as of 05:08, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> અમેરેવાળેલુંકોરુંઆંગણું તમેકંકુ-પગલાંનીભાત, નેજવેટાંગેલીટપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અમેરેવાળેલુંકોરુંઆંગણું
તમેકંકુ-પગલાંનીભાત,
નેજવેટાંગેલીટપકેઠીબડી
ભીંજેએકભીતરનીવાત…
તમારેસગપણેઅમીંમ્હોરિયા.
તમેરેચોપાટ્યુંમાઝમરાતની
અમેઘાયલહૈયાનાધબકાર…
ઊઘડેઅંધારાંગરવાઓરડે
સોણલાનાઊઠેરેઘમકાર…
તમારાસોણામાંઅમીંમ્હોરિયા.
અમેરેરેવાલેછબતાડાબલા
તમેખરિયુંનીઊડતીધૂળ,
આંખોઅણિયાળીઅમિયલઆભલું,
અમિયલધરતીનુંકૂળ…
તમારેપડછાયેઅમીંમ્હોરિયા.
શેરીનારમનારાભેરુસાંભર્યાં,
વરસ્યુંઆભઅનરાધાર;
કોણેરેઆવીનેવાળ્યાંવ્હેણને,
શમણાંઆવ્યાંકેસવાર?
કોણરેઊગ્યુંનેમ્હોર્યુંઆયખું!

[‘કવિલોક’ બે-માસિક :૧૯૭૭]