સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/એક ગુરુપુષ્યામૃતયોગ

Revision as of 05:29, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આશીર્ષકજ્યોતિષવિદ્યાનેલગતુંછે. આકાશમાંબારરાશિવચ્ચેસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          આશીર્ષકજ્યોતિષવિદ્યાનેલગતુંછે. આકાશમાંબારરાશિવચ્ચેસત્યાવીશનક્ષત્રોવહેંચાયેલાંછે. તેમાંકર્કરાશિમાંપુષ્યનક્ષત્રાઆવેછે. ચંદ્રદરમાસેએકવખતતેનાપરથીપસારથાયછે. ચંદ્રએનક્ષત્રાપરથીગમેતેવારેનીકળીશકે, પણએગુરુવારેજનીકળેતેવુંતોભાગ્યેજબનેછે. એવુંથાયતેનેગુરુપુષ્યામૃતયોગગણાવાયોછે. તેમાંયગુરુવારનાપ્રારંભથીચંદ્રનક્ષત્રાપરહોયનેતેદિવસપૂર્ણિમાનોહોયતેવોયોગબહુવિરલછે. આવીપોષીપૂનમજોવાહુંભાગ્યશાળીથયોછું. પ્રભાશંકરપટ્ટણી (૧૮૬૨-૧૯૩૮)નાઅવસાનપછીત્રણવરસેતેમનાઅંગતસેક્રેટરીએકરેલીઆવાતમારાશબ્દોમાંરજૂકરુંછું. ૧૯૩૪નીશરૂનાશિયાળામાંએકદિવસકોઠીસાથેકામહોવાથીપ્રભાશંકરરાજકોટગયેલા. પાછાફરતાંભાવનગરતરફનીગાડીઊપડવાનેપોણાકલાકનીવારહતી, તેવખતેપ્રભાશંકરતેમનાબેસેક્રેટરીસાથેરાજકોટસિટીસ્ટેશનેઆવીગયા. એસ્ટેશનેથીસામાન્યરીતેઘણાઓછાઉતારુઓચડતા. એકસેક્રેટરીપૉર્ટફોલિયાસાથેબાંકડેબેઠાનેપ્રભાશંકરપ્લૅટફૉર્મનાઆછેડેથીતેછેડેફરવાનીકળ્યા. પ્લૅટફૉર્મનાછેડેથીજરાઆગળતેમણેસાંધાવાળાનુંક્વાર્ટરજોયું. બાજુમાંકાચીછાપરીનીચેએકભેંસનેગાયબાંધેલાંજોઈતેત્યાંગયા. એકઆધેડબાઈસામેઆવી, આવકારઆપતાંબોલીકે, “પધારોમહાતમાજી.” આમકહીખાટલોઢાળીતેપરગોદડુંનાખીકહ્યુંકે, “હ્યાંબેસો.” પ્રભાશંકરેબેસતાંકહ્યુંકે, “દુઝાણુંજોયુંએટલેતમારેઆંગણેબેસવાઆવ્યો. ઘરમાંથીક્યાંફરજપરગયાછે?” સામેનીચેબેસતાંબાઈએહાકહીનેપૂછ્યું, “મહાતમાબાપુ, તમેકોણ, કાંરોછો?” પ્રભાશંકરેકહ્યું, “હુંમહાત્માનથી, બ્રાહ્મણછું, પણપચાસવરસથીએકરાજનીનોકરીકરુંછું. ભાવનગરરહુંછું. ઢોરબહુગમેનેએજેનેત્યાંહોયત્યાંજાવું-બેસવુંગમે.” બાઈએકહ્યું, “દેવ, મારેહ્યાંતોભગવાનેદીધાંબેજઢોરછે, ઝાઝાંનથી. તમારાંપગલાંથ્યાં, હવેઝાઝાંથાયઈમમાગું. પણબાપુ, તમેભલેકો’ કેરાજનોનોકરછું, પણહુંમાનુંનૈં. તમેતોમે’નીઘોણેદયાકરવાઆવ્યાછો, નહીંતરઆંઈવગડામાંઆટલેછેટેછાપરીએકોણઆફૂડુંડોકાય? કોણસાધુમા’તમાઆવે? આવ્યાછોતોહમણેજગાદોઈછે, દૂધલેસો? તાંસળીભરીદઉં, સેડકઢુંછે.” પ્રભાશંકરેકહ્યુંકે, “બે’ન, દૂધતોનથીપીવું, છાશદ્યોતોપીઉં.” “શીદનોદૌં, ઈપીયો.” કે’તીબાઈઊઠીનેએકહાથમાંભરીતાંસળીનેબીજાહાથમાંછાશનીદોણીલઈઆવી. કીધુંકે, “રોજસવારેકરીએછૈ.” પ્રભાશંકરેતાંસળીભરીમાખણઉતાર્યાવગરનીછાશપીધી. તેનાંવખાણકર્યાં. બાઈએકહ્યું, “છાશમાંશુંવખાણ? સંધેયસરખી.” પ્રભાશંકરેકહ્યું, “માડી, મનેફેરલાગે.” બાઈએકહ્યું, “બાપુ, કાંકઉપદેશદો.” પ્રભાશંકરેકહ્યું, “એદેનારોહુંનથી. મળેલાઉપદેશમુજબજીવવામે’નતકરુંછું. તમેહ્યાંએકાંતમાંઢોરરાખીસેવાકરોછોનેમનેએવેઠેકાણેબેસવુંબહુગમે, બાળપણતાજુંથાય, એટલેતમારેત્યાંરાજીથઈનેઆવ્યો.” બાઈએકહ્યું, “અમેવસવાયાંકે’વાઈં. અમનેઅમારાજેવાંહારેગમેએટલેબેબાંધ્યાંછે.” પ્રભાશંકરેપૂછ્યું, “માડી, આપણાંજેવાંછેએમતમનેકેમકરતાંલાગ્યું?” બાઈએકહ્યું, “ઈકાંઈનોસમજું. પણએવુંથ્યુંકેઆંઈએનીનોકરીથૈનેજાતેદા’ડેછાસવારેભારખાનાનાડબામાંપૂરેલીગામાતાનેભેંસુંજોઈમેંએકદાણએનેપૂછ્યુંકે, આઢોરાંભારખાનામાંકૈદેમણાંજાયછે? તોકે, મુંબઈ. મેંપૂછ્યું, હ્યાંસુંકામ? તોકે, હ્યાંમોટુંકતલખાનુંછે. દેસમાંથીકૈંકઢોરાંહ્યાંજાયછે. સાંભળીનેમનેઅરેરાટીથૈ : હાયજીવ, આકળજગ! ઘરેઘરેગાયબંધાયનેસેવાથતી, છોરાંસેડકઢુંદૂધપીતાં, ઈમાતાનાઆહાલ? આમથોડાદીનોથ્યાનેમનેકાંઈગોઠતુંનૈંએટલેએનેકીધુંકેતમેહાકો’ તોગામારેપીરથીલાવુંનેતમેએકગાકેભેંસલાવીદ્યો. સેવાકરીએ. જેગાડીમાંઆસારુંઢોરચડેઈગાડીવાળાનુંકામકરીએનોદીધોરોટલોકયાભવસારુખાવો? તોમનેક્યેકે, નીણપૂરતોતુંકર, પણઈલાવવાંક્યાંથી? મેંકીધું, તમતમારેદીઆખોતમારુંકામકરો. મારેબેછોડી, રાંધીખવરાવુંપછીસાવનવરી. છાણ-લાકડાંવીણવાજૌછુંઈનેબદલેછાણઘેરથાશેએટલેદીઆખોચારીશ, ચોમાસાકેડેખડવાઢયાવીસ. તમતમારેએકગાકેભેંસલાવીદો. ઈયેહુંસરખાછે. ઈભેંસલાવ્યા, બેઢોરઘેરબાંધ્યાં. છોડિયુંનેલૈસીમમાંચારવાજાઉં, ઝાડનેછાંયેબેસીછોડિયુંનેચણિયા-કમખાનેકડિયાંભરતાંનેમૈંઆભલાંભરતાંશીખવું. કરગઠિયાંયવીણીએ. છોડિયુંજરામોટીથૈએટલેઈયેખડવઢાવે. હવેતોઈસાસરેગ્યું. આઢોરછેતોમારેસંગાથછે. ઈહતાંઈમરીગ્યાં. ઈગાનેપાંચવાછડી. ભેંસનેપાંચપાડીથૈ. આબેછેઈએનાં. વાછડીવોડકીથાયનેપાડીખડાઈથાયએટલેભામણનેકેએવાકોકને, જ્યાંછોરાંહોયહ્યાંદૈઆવું. આમનેઆમદીપૂરાથાયતોહાંઉં.” પ્રભાશંકરેકહ્યું, “આટલુંયેહુંકરીશકતોહોઉં!” બાઈએકહ્યું, “તમેયતમારીઝૂંપડીયેઢોરબાંધ્યાંજહશે.” પ્રભાશંકરેકહ્યું, “છે, પણનીરણપૂળોકોકવારથાય. મારાંમાવતરનેમોટેરાંતોગાયુંનીવચમાંસૂઈરે’તાં. બાળપણમાંહુંયેસૂતોછું. પણછેલ્લાંબત્રીસવર્ષથીબંગલામાંરહુંછું. હુંદોતોયખરો, વહુ-દીકરાનેઆવડે, પણહવેકરેકોકવાર. છુંભામણ, તોયહવેતમારાજેવીસેવાઅમારીનહીં. હુંતોતમારાથીથયેલોરાજીપોબોલીબતાવુંછું. છાશપાઈનેતમેટાઢકકરી. માડી, બેસવાનુંતોગમે, પણગાડીનોવખતથયોછેએટલેરજાલઉં. મારાજેવુંકામહોયતોકહો. રાજીથઈનેકરીશ.” “મારેસુંકામહોય! સખેરોટલાખાઈનેરૈછૈં. તમેપગલાંકર્યાં, પણમેંથીકાંઈથ્યુંનૈં. દુવાદ્યોકેઆઢોરનેસાજાંનરવાંજાળવીશકુંનેમનમાનીસેવાકરું.” બેઠાથતાંપ્રભાશંકરેકહ્યું, “માડી, જેધણીએઆટલાંવરસતમારીરખેવાળીકરીનેસહુજીવજંતુનીયકરતોરહ્યોછે, એબહુદયાળુછે. તમારાજેવાંનુંએરક્ષણકરશેજ. મનેએભરોસોછે. ખોળોપાથરીપગેનપડો,” એમકહેતાંપ્રભાશંકરેસામેનમીપ્રણામકર્યાનેઢોરતરફહાથજોડીમાથુંનમાવીપાછાફર્યા. પાછાફરતાંગાય-ભેંસનેપંપાળતાઆવ્યા. પાટાઓળંગીપ્લૅટફૉર્મપરઆવતાંપ્રભાશંકરનાકહેવાથીસેક્રેટરીપાછાફરીએબાઈનેદશરૂપિયાદેવામાંડ્યા, તોબાઈએકહ્યુંકે, “ઈનોલેવાયભૈલા, પાપમાંપડીએ. અમેસખનોરોટલોખાઈંછૈં.” સેક્રેટરીએકહ્યુંકેબાપુતોભાવનગરનાદીવાનહતા. બાઈએકહ્યું, “ઈભલેરહ્યા. ભગવાનએનેકરોડવરસનાકરે. હુંનૈંલઉં.” સેક્રેટરીએકહ્યું, “ઉપરથીભગવાનમેઘવરસાવેએઆપણેસૌઝીલીએછીએ. એમઆયેભગવાનનોજપ્રસાદછે. બાપુએકે’વાનુંકીધુંછેકેબીજાનેદેવામાટેજભગવાનમનેનાણુંઆપેછે.” આમકહીખાટલેરૂપિયામૂકીસેક્રેટરીપાછાઆવ્યા. ગાડીઊપડ્યાપછીસેક્રેટરીએબાઈનીઆનાકાનીનીવાતકરી, ત્યારેપ્રભાશંકરેકહ્યુંકે, “આદેશનાંભોળાંભલાંમાણસોનીમતિફેરવવાઘણાપ્રયત્નોસોવરસથીથતારહ્યાછે. પણઋષિમુનિઓએહજારોવરસપહેલાંસીંચેલાસંસ્કારએટલામૂળસ્વભાવમાંઊતરીઆવ્યાછેકેસૈકાઓથીઆપ્રજાપીડાતીઆવેછેછતાંહજીઆવાંસાચાંમાણસોરહ્યાંછે. પ્રભુએઆવાંમાણસજાળવીનેબાવળનીકાંટમાંક્યાંકક્યાંકચંદનનાંઝાડઉગાડ્યાંછે.”