સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/નામ માધવનું

Revision as of 05:28, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> બેન, વગડોબોલેછેનામમાધવનું. બેન, ખડવનમાંસળીસળીમાંસળવળતુંનામમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

બેન, વગડોબોલેછેનામમાધવનું.
બેન, ખડવનમાંસળીસળીમાંસળવળતુંનામમારામાધવનું.
બેન, ઝૂલેવડવાઈએનામમાધવનું.
બેન, છાંયેઆળોટેનામમાધવનું.
બેન, થડથડપરછુપાતુંમલકેછેનામમારામાધવનું.
બેન, થાળેઠલવાયનામમાધવનું.
બેન, ક્યારેછવરાયનામમાધવનું.
બેન, ખેતરનાંડૂંડાંમાંડોલેછેનામમારામાધવનું.
બેન, લણતાંલણાયુંનામમાધવનું.
બેન, ખડક્યુંખળામાંનામમાધવનું.
બેન, ગાડેવેરાતુંવહીઆવેછેનામમારામાધવનું…
બેન, પિંજરપુકારેનામમાધવનું.
બેન, ખીલેખેંચાયનામમાધવનું.
બેન, બારણાનીતડમાંથીસૂસવતુંનામમારામાધવનું.
બેન, ચાતકરૂવેછેનામમાધવનું.
બેન, પાલવલૂવેછેનામમાધવનું.
બેન, રહીરહીનેનેવલેચૂવેછેનામમારામાધવનું.
બેન, સ્થળજળઝીલેછેનામમાધવનું.
બેન, મૃગજળતલખેછેનામમાધવનું.
બેન, અંધારાં-અજવાળાં, પીએછેનામમારામાધવનું.
બેન, મળતાંમળ્યુંછેનામમાધવનું.
બેન, અનુભવનુંધામનામમાધવનું.
બેન, બોલાવુંકોકનેનેપડઘામાંનામમારામાધવનું.
[‘સંસ્કૃતિ’ માસિક :૧૯૭૫]