સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/નૈં

બેન, બંધાતીછીપલીખોલીએનૈં.
બેન, ઉરનીસુવાસનેતોળીએનૈં.
બેન, જીવવાનાઅવસરનેટાણેએપ્રીતડીબોલીએનૈં.
બેન, કાચીકળિયુંનેકદીતોડીએનૈં.
બેન, સરજાતીસુરભિનેવેરીએનૈં.
બેન, ઋતુવરનાસ્પર્શનીપ્હેલાંથઈફૂલડુંખીલીએનૈં.
બેન, આછરતાંનીરનેડોળીએનૈં.
બેન, પોતાનીછાંયમાંમોહીએનૈં.
બેન, અંતરવસનારનેસેવ્યાવિણએકલાંસૂઈએનૈં.
બેન, સરિતાથઈપંથમાંથંભીએનૈં.
બેન, છાનેરાંઆભથીવહીએનૈં.
બેન, સમદરમાંભળવાનેટાણેઉછાંછળાંબનીએનૈં.
બેન, મધુવનનીવાતડીછેડીએનૈં.
બેન, પામ્યાસંકેતનેબોલીએનૈં.
બેન, માધવનુંહેતમળ્યુંકેવું, એકોઈનેકહીએનૈં.
બેન, હુંપદરાખીનેએનેપેખીએનૈં.
બેન, વિરહેદાઝીનેએનેભેટીએનૈં.
બેન, ફૂલડાંનોહારથયાપ્હેલાંશ્રીકંઠમાંપડીએનૈં.
[‘મનડામાંમોતીબંધાણું’ પુસ્તક :૨૦૦૫]