સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/નૈં

Revision as of 05:38, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> બેન, બંધાતીછીપલીખોલીએનૈં. બેન, ઉરનીસુવાસનેતોળીએનૈં. બેન, જીવવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

બેન, બંધાતીછીપલીખોલીએનૈં.
બેન, ઉરનીસુવાસનેતોળીએનૈં.
બેન, જીવવાનાઅવસરનેટાણેએપ્રીતડીબોલીએનૈં.
બેન, કાચીકળિયુંનેકદીતોડીએનૈં.
બેન, સરજાતીસુરભિનેવેરીએનૈં.
બેન, ઋતુવરનાસ્પર્શનીપ્હેલાંથઈફૂલડુંખીલીએનૈં.
બેન, આછરતાંનીરનેડોળીએનૈં.
બેન, પોતાનીછાંયમાંમોહીએનૈં.
બેન, અંતરવસનારનેસેવ્યાવિણએકલાંસૂઈએનૈં.
બેન, સરિતાથઈપંથમાંથંભીએનૈં.
બેન, છાનેરાંઆભથીવહીએનૈં.
બેન, સમદરમાંભળવાનેટાણેઉછાંછળાંબનીએનૈં.
બેન, મધુવનનીવાતડીછેડીએનૈં.
બેન, પામ્યાસંકેતનેબોલીએનૈં.
બેન, માધવનુંહેતમળ્યુંકેવું, એકોઈનેકહીએનૈં.
બેન, હુંપદરાખીનેએનેપેખીએનૈં.
બેન, વિરહેદાઝીનેએનેભેટીએનૈં.
બેન, ફૂલડાંનોહારથયાપ્હેલાંશ્રીકંઠમાંપડીએનૈં.
[‘મનડામાંમોતીબંધાણું’ પુસ્તક :૨૦૦૫]