સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/ઊલટાનો આનંદ

Revision as of 05:39, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} જૂનાજમાનાનીવાતછે. ગ્રીસદેશનાસ્પાર્ટાનામેરાજ્યમાંએકજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          જૂનાજમાનાનીવાતછે. ગ્રીસદેશનાસ્પાર્ટાનામેરાજ્યમાંએકજુવાનરહેતો. પિડાર્ટસએનુંનામ. ભણીગણીનેતેવિદ્વાનબન્યોહતો. હવેએનોકરીનીશોધમાંહતો. તેવામાંખબરમળીકેરાજ્યમાંત્રણસોજગ્યાઓખાલીછે. એણેતરતઅરજીકરી. પરંતુપરિણામજાહેરથતાંજણાયુંકેપિડાર્ટસનેનોકરીમાટેપસંદકરવામાંનહોતોઆવ્યો. મિત્રોનેલાગ્યુંકેવિદ્વાનપિડાર્ટસબાપડોબહુદુઃખીથયોહશે, તેથીબધાતેનેઆશ્વાસનઆપવાગયા. એમનીવાતસાંભળીનેપિડાર્ટસહસતાંહસતાંબોલ્યો : “એમાંદુઃખીથવાજેવુંશુંછે? મનેતોઊલટાનોએજાણીનેઆનંદથયોકે, આપણારાજ્યમાંમારાકરતાંપણવધુલાયકત્રણસોમાણસોછે.”