સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/એ જગ્યા હજુ ખાલી છે!: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} અગાઉઅમેરિકામાંહબસીઓનેગુલામતરીકેરાખતાઅનેતેમનીપાસેથી...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
અગાઉ અમેરિકામાં હબસીઓને ગુલામ તરીકે રાખતા અને તેમની પાસેથી ઢોરની જેમ કામ લેતા. તેમના પર બહુ જુલમો થતા. એ ગુલામો તેમના માલિકની મિલકત ગણાતા. માલિકને ત્યાંથી ગુલામ નાસી જાય તો કાયદા મુજબ તેને આકરી સજા થતી. છતાં માણસના હૃદયમાં મુક્તિની ઝંખના એવી રહેલી છે કે ઘણી વાર ગુલામો નાસી જતા અને પકડાય પછી ભારે સજા ભોગવતા.
અગાઉઅમેરિકામાંહબસીઓનેગુલામતરીકેરાખતાઅનેતેમનીપાસેથીઢોરનીજેમકામલેતા. તેમનાપરબહુજુલમોથતા. એગુલામોતેમનામાલિકનીમિલકતગણાતા. માલિકનેત્યાંથીગુલામનાસીજાયતોકાયદામુજબતેનેઆકરીસજાથતી. છતાંમાણસનાહૃદયમાંમુક્તિનીઝંખનાએવીરહેલીછેકેઘણીવારગુલામોનાસીજતાઅનેપકડાયપછીભારેસજાભોગવતા.
એવો એક નાસી ગયેલો ગુલામ પોલીસને હાથે પકડાયો. કોર્ટમાં એને ખડો કર્યો, ત્યાં મેજિસ્ટ્રેટે પૂછ્યું : “તારે કેમ નાસી જવું પડ્યું? શું તારો શેઠ તને મારે છે?”
એવોએકનાસીગયેલોગુલામપોલીસનેહાથેપકડાયો. કોર્ટમાંએનેખડોકર્યો, ત્યાંમેજિસ્ટ્રેટેપૂછ્યું : “તારેકેમનાસીજવુંપડ્યું? શુંતારોશેઠતનેમારેછે?”
ગુલામ કહે, “ના જી.”
ગુલામકહે, “નાજી.”
“ત્યારે શું એ પૂરતું ખાવાનું આપતો નથી?”
“ત્યારેશુંએપૂરતુંખાવાનુંઆપતોનથી?”
“ના જી, મને પેટ ભરીને ખાવાનું મળે છે.”
“નાજી, મનેપેટભરીનેખાવાનુંમળેછે.”
“ત્યારે કપડાં પૂરતાં મળતાં નથી?”
“ત્યારેકપડાંપૂરતાંમળતાંનથી?”
“એ પણ પૂરતાં મળે છે.”
“એપણપૂરતાંમળેછે.”
“ત્યારે શું બહુ સખત મહેનત કરાવે છે?”
“ત્યારેશુંબહુસખતમહેનતકરાવેછે?”
“ના જી, એમ તો ન કહેવાય.”
“નાજી, એમતોનકહેવાય.”
મેજિસ્ટ્રેટે પૂછ્યું, “તો પછી શેઠ સામે બીજી કાંઈ ફરિયાદ છે તારે?”
મેજિસ્ટ્રેટેપૂછ્યું, “તોપછીશેઠસામેબીજીકાંઈફરિયાદછેતારે?”
ગુલામ કહે, “ના જી, અમારો આ શેઠ અને તેના ઘરનાં લોકો માયાળુ છે.”
ગુલામકહે, “નાજી, અમારોઆશેઠઅનેતેનાઘરનાંલોકોમાયાળુછે.”
આ સાંભળી મેજિસ્ટ્રેટે આશ્ચર્યથી પૂછ્યું, “તારો શેઠ તને મારતો નથી, બહુ સખત મજૂરી કરાવતો નથી, પૂરતાં ખોરાક-કપડાં આપે છે, અને માયાળુ પણ છે — તો પછી આટલા સુખમાંથી નાસી જવા માટે તારે કારણ શું છે?”
આસાંભળીમેજિસ્ટ્રેટેઆશ્ચર્યથીપૂછ્યું, “તારોશેઠતનેમારતોનથી, બહુસખતમજૂરીકરાવતોનથી, પૂરતાંખોરાક-કપડાંઆપેછે, અનેમાયાળુપણછે — તોપછીઆટલાસુખમાંથીનાસીજવામાટેતારેકારણશુંછે?”
ઘડીભર મૂંગો રહીને ગુલામ બોલ્યો, “નામદાર, એ જગ્યા હજુ ખાલી છે. આપ એ લઈ શકો છો!”
ઘડીભરમૂંગોરહીનેગુલામબોલ્યો, “નામદાર, એજગ્યાહજુખાલીછે. આપએલઈશકોછો!”
 
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits