સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/એ શુદ્ધિ

Revision as of 05:40, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} પ્રસિદ્ધવૈષ્ણવઆચાર્યરામાનુજઘડપણમાંખૂબઅશક્તથઈગયાહતા....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          પ્રસિદ્ધવૈષ્ણવઆચાર્યરામાનુજઘડપણમાંખૂબઅશક્તથઈગયાહતા. તોપણકોઈનાખભાનોટેકોલઈનેતેઓસ્નાનકરવાનદીએજતા. નદીભણીજતીવખતેતેઓપોતાનાબ્રાહ્મણશિષ્યનાખભાપરહાથમૂકીનેજતા, અનેસ્નાનકર્યાપછીશૂદ્રજાતિનાશિષ્યનાખભાનોઆધારલઈનેઆશ્રમેપાછાફરતા. રામાનુજનીઆવીવિચિત્રારીતજોઈનેજૂનાવિચારનાસનાતનીલોકોબહુઅકળાતા. એકદિવસતેઓભેગાથઈનેરામાનુજાચાર્યપાસેગયાઅનેકહેવાલાગ્યા, “આચાર્યજી, આપેજોઈએતોસ્નાનપહેલાંશૂદ્રનોસ્પર્શકરવો; પરંતુસ્નાનકરીનેશુદ્ધથયાપછીતોમલિનશૂદ્રનાખભાપરહાથનજમૂકવોજોઈએ.” આસાંભળીનેઆચાર્યહસતાહસતાબોલ્યા, “અરેભાઈઓ, તમેજેનેશૂદ્રસમજોછોતેનાખભાઉપરહુંસ્નાનકર્યાપછીહાથમૂકુંછુંતેતોઉચ્ચકુલીનજાતિનામારાઅભિમાનનેધોઈનાખવામાટે. એશુદ્ધિહુંપાણીવડેકરીશકુંતેમનથી.”