સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/પૂરા દસ હજાર નહીં!

Revision as of 05:43, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} જમશેદજીમહેતાકરાંચીશહેરનાએકમહાનનાગરિકતરીકેજાણીતાથઈગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          જમશેદજીમહેતાકરાંચીશહેરનાએકમહાનનાગરિકતરીકેજાણીતાથઈગયા. એમનુંસાધુચરિતજીવનસૌનેપ્રેરણાઆપતુંહતું. કરાંચીમાંલેડીડફરીનસાર્વજનિકહૉસ્પિટલછે. એકવારએહૉસ્પિટલમાટેફંડભેગુંકરવાનુંસૌએવિચાર્યું. જમશેદજીમહેતાનેએમાટેનીકમિટીમાંલેવામાંઆવ્યા. કમિટીએએવુંઠરાવ્યુંકેજેજેદાતાદસહજારરૂપિયાઆપેતેનાનામનીઆરસનીતકતીહૉસ્પિટલનીદીવાલપરમૂકવી. ઘણાસુખીગૃહસ્થોએમોટીમોટીરકમનોંધાવી. જમશેદજીએપણદાનમાંરકમઆપી... પણદસહજારથીથોડાકઓછારૂપિયાતેમણેઆપ્યા. એમણેદસહજારપૂરાકેમનહીંઆપ્યાહોય, તેકહેવાનીજરૂરનથીને? [‘જનસત્તા’ દૈનિક :૧૯૭૬]