સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/લોકનાયક લિંકન

From Ekatra Wiki
Revision as of 05:45, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ૧૮૦૯નીસાલમાંઅમેરિકાનાપશ્ચિમપ્રદેશનાએકપરગણાનાનોલીનક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ૧૮૦૯નીસાલમાંઅમેરિકાનાપશ્ચિમપ્રદેશનાએકપરગણાનાનોલીનક્રીકનામનાસ્થળે, ૧૪ફૂટલાંબી-પહોળીઝૂંપડીમાંએબ્રહેમલિંકનનોજન્મથયોહતો. તેવખતેઆપ્રદેશપૂર્વનાકરતાંઓછોવિકસ્યોહતો. ત્યાંહજીબધેગીચજંગલહતું. વધારેઆબાદથયેલાપૂર્વપ્રદેશમાંજેલોકોજીવનસંગ્રામમાંનાસીપાસથાયઅથવાગુલામોખરીદીનેરાખીનશકે, તેવાલોકોજંગલનાઆપશ્ચિમપ્રદેશમાંઆવીનેવસતા. તેઓઝાડઝાંખરાંકાપીનાખી, જંગલસાફકરી, ઝૂંપડાંબાંધીનેવસતાઅનેસાફકરેલીજમીનમાંમકાઈતથાબટાટાપકવીકેશિકારકરીનેપોતાનુંગુજરાનચલાવતા. આમનવીબનતીવસાહતમાંહજીવ્યવસ્થિતસમાજસ્થપાયોનહોતો. સૌલોકોસખતમહેનતકરીજીવનજીવતાહતા. ભૂમિતલતેમનીશય્યાહતી. ઓઢવા— પહેરવામાટેશિકારકરેલાંપશુનાંચામડાં, રાંધવા-ખાવામાટેથોડાંમાટીનાંવાસણો, અનેથોડાંખેતીનાંઓજારો, એતેમનીઘરવખરીહતી. વળીતેઓનુંજીવનસ્થાયીપણનહતું. એકજગ્યાએનફાવે, તોબીજીઅનુકૂળજગ્યાએતેઓસ્થાનાંતરકર્યાકરતા. પાંચ-છઝૂંપડાંથીવધારેવસ્તીકોઈસ્થળેભાગ્યેજજોવામળતી. આવાનવાવસતાજતાઅરણ્ય-પ્રદેશમાંએબ્રહેમલિંકનેપોતાનીજિંદગીનાંપહેલાંસત્તરવર્ષવિતાવ્યાં. એબ્રહેમલિંકનનાપિતાનુંનામટોમસઅનેમાતાનુંનામનાન્સીહતું. ટોમસનિરક્ષર, તરંગીઅનેભોળાસ્વભાવનોહતો. નાન્સીભણેલીગણેલીઅનેમૃદુતથાપ્રેમાળસ્વભાવનીહતી. ટોમસપહેલાંસુતારીનોધંધોકરતોહતોઅનેપછીથીતેણેખેતીકરવાનુંશરૂકર્યુંહતું. એબ્રહેમલિંકનનેબધાંએબકહીનેબોલાવતાં. એબનેસારાહનામેમોટીબહેનહતી. એબ્રહેમલિંકનનાજીવન-ઘડતરમાંતેનીમાતાએસારોફાળોઆપ્યોછે. માતાબાળકોને‘બાઇબલ’ વાંચીસંભળાવતી. એબનેમાતાએજકક્કોશીખવ્યોહતો. એબપણપોતાનીજેમવાંચતો-લખતોથાય, એવીતેનેહોંશહતી. તેસમયમાંભણવામાટેશાળાનીકશીવ્યવસ્થાનહતી. પરંતુએબનેકેળવણીમળેતેમાટેતેનીમાબધાપ્રયત્નકરતી. બાજુનાગામમાંકોઈશિક્ષકશાળાશરૂકરે, તોએબનેએત્યાંભણવામોકલતી. એબપણખૂબચીવટરાખીનેવિદ્યાભ્યાસકરતો. ટોમસએકસ્થળેથીબીજેસ્થળેવસવાટફેરવ્યાકરતોહતો, તેથીએબનેતૂટકતૂટકકેળવણીમળીહતી. સત્તરવર્ષનીઉંમરસુધીમાંએબનેત્રણજવખતનિશાળનોલાભમળેલો.

ઉંમરવધતીગઈતેમએબનીજિજ્ઞાસાતથાવાચનનોશોખઉત્તરોત્તરવધતાંજગયાં. જેકોઈચોપડીતેનાહાથમાંઆવેતેનેતેવાંચીનાખતો. નાનપણમાંજ‘બાઇબલ’, ‘રોબિન્સનક્રૂઝો’, ‘પ્રિલગ્રિમ્સપ્રોગ્રેસ’, ‘ઈસપનીવાતો’ વગેરેઅનેકપુસ્તકોતેણેવાંચીનાખ્યાંહતાં. એકદિવસતેનેખબરપડીકે, દૂરનીવસાહતમાંએકમાણસપાસેસ્વાતંત્રયવીરજોર્જવોશિંગ્ટનનુંચરિત્રછે. લાગલોતેતેનીપાસેપહોંચ્યોઅનેપુસ્તકમાગીલાવ્યો. એકરાતેતાપણીનાપ્રકાશમાંવાંચીનેપુસ્તકછાપરાનીફાટમાંભરાવીતેસૂઈગયો. રાતેવરસાદપડ્યોઅનેતેપુસ્તકપલળીગયું. તરતજએપુસ્તકલઈનેતેએનામાલિકપાસેપહોંચ્યોઅનેચોપડીનેથયેલાનુકસાનનીવાતકરી. માલિકેત્રણદિવસનીમજૂરીનીમાગણીકરી. એબનેનુકસાનીનુંઆવળતરવધારેલાગ્યું. તેણેપૂછ્યું : “ત્રણદિવસનીમજૂરીમાત્રનુકસાનીપેટેકેઆખાપુસ્તકપેટે?” માલિકેજણાવ્યુંકે, “ત્રણદિવસનીમજૂરીકરો, એટલેએપુસ્તકતમારું.” તેનેત્યાંત્રણદિવસનીમજૂરીકરીએબેએપુસ્તકપોતાનુંકર્યું.

નાનપણમાંએબતેનાપિતાસાથેલાકડાંકાપવાનુંપણકામકરતો. સાતવરસનાએબનેતેનાપિતાએકુહાડીનીદીક્ષાઆપીહતીતેદિવસથીમાંડીનેતેવીસમાવરસસુધીતેણેકુહાડીનોઉપયોગકર્યોહતો. ખેતરમાંકામનહોયઅથવાપિતાશિકારેજાયત્યારેબળતણઆણવું, નજીકનાઝરામાંથીપાણીભરીલાવવું, ગાયનેઘાસનીરવુંવગેરેઘરકામમાંએબમાતાનેમદદકરતો. એબદશવર્ષનોપણનથયોત્યાંતોમરકીફાટીનીકળી, તેમાંતેનીમાતાનાન્સીઝડપાઈનેનાનાંબાળકોનેમાવિહોણાંમૂકીચાલીગઈ. આમમાતાજવાથીએબનુંજીવનહંમેશમાટેએકલવાયુંઅનેવિષાદમયબનીગયું. એનીઅસરલિંકનનાચહેરાપરકાયમનીથઈ. મુખપરકરુણાભર્યોવિષાદઅનેઆંખોમાંદયામયખેદલિંકનનામુખનાંખાસલક્ષણોગણાયછે. જીવનભરઅનેકવિરોધીઓનાવિરોધતથાવેરીઓનાંવેરતેલક્ષણોએશમાવ્યાંઅનેઅસંખ્યદુઃખમિટાવ્યાં. લિંકનનાજીવનપરતેનીમાતાનીચિરસ્થાયીઅસરપડીહતી. પોતાનીમાતાવિષેતેહંમેશાંકહેતા : “હુંજેકંઈછુંઅનેહજીપણથવાનીઆકાંક્ષારાખુંછું, તેબધુંમારીમાતાનેજઆભારીછે.” માવિહોણાંબાળકોનેએકલાંઅટૂલાંજોઈનેટોમસેબીજીવારલગ્નકરવાનોવિચારકર્યો. તેસેલીનામનીબાઈસાથેપરણ્યો. સેલીએનાન્સીનાંનમાયાંબાળકોનેપ્રેમથીપોતાનાંકરીલીધાંઅનેપેટનાંછોકરાંનીજેમઉછેર્યાં. એબનેતેનાપ્રત્યેભારેમમતાબંધાઈઅનેતેતેનાજીવનપર્યંતટકી. એબનેભણતરનોશોખહતોએસેલીજોઈગઈઅનેતેનાએશોખનેતેણેઉત્તેજનઆપ્યું. સત્તરવરસનીઉંમરેએબછફૂટચારઈંચઊંચોજુવાનથયોહતો. તેનાપિતાહવેતેનેમજૂરીએમોકલવાલાગ્યા. લાકડાંચીરવામાંતેએવોકુશળહતોકે, એકામમાટેઠેરઠેરથીએનીમાંગણીઆવતી. કામકરતાંકરતાંતેપોતાનાસાથીઓનેતરેહતરેહનીબોધકવાર્તાઓ, દૃષ્ટાંતોઅનેરમૂજીટુચકાઓકહેતો. કામકાજમાંતેનીપ્રમાણિકતાઅનેનિર્મળચારિત્રયઆસપાસબધેકહેવતરૂપથઈગયાંહતાં.

એકદિવસ, પાસેનીઅદાલતમાંખૂનનાકોઈઆરોપીનોબચાવકરવાનેઅમેરિકાનાએકનામાંકિતવકીલઆવેલાછેએવુંજાણીનેતેકેસસાંભળવાએબગયો. વકીલનુંભાષણસાંભળીનેતેછકથઈગયો. તેનેપણબોલવાનીકળાખીલવવાનુંમનથયું. એટલેતેવારંવારજંગલમાંજઈવૃક્ષોસમક્ષવ્યાખ્યાનઆપીવક્તૃત્વનાપાઠોલેવાલાગ્યો. તેણેયુનાઇટેડસ્ટેટ્સનુંરાજ્યબંધારણતથાસ્વતંત્રતાનાજાહેરનામાનોપરિચયકર્યો. પરંતુહજીતેનીદુનિયાપોતાનાપરગણાનીનાનીવસાહતનેઓળંગીનેઆગળગઈનહોતી. એવામાંવિશાળદુનિયાનોઅનુભવમેળવવાનીતેનેએકઅણધારીતકસાંપડી. એકવેપારીએએબ્રહેમનેપોતાનોમાલહોડીમાંભરીનેદક્ષિણમાંઆવેલાન્યૂઓર્લીઅન્સગામલઈજવાનોતર્યો. આતેનાજીવનનીયાદગારમુસાફરીબનીગઈ. આમુસાફરીવેળાએપહેલીવારતેનેહબસીગુલામીનાંદર્શનથયાં. સ્ટીમરોમાંલોઢાનીસાંકળથીજકડાયેલાગુલામોરૂપીસજીવમાલતેણેજોયો. વિશાળખેતરોમાંકામકરતાંહજારોગુલામોનાંઝુંડતેનાજોવામાંઆવ્યાં. અનેન્યૂઓર્લીઅન્સનાગુલામોનાબજારેતોતેનામર્મઉપરકારીઘાકર્યો. ગુલામસ્ત્રી-પુરુષોનેબળજબરીથીહંમેશમાટેતેમનાકુટુંબથીવિખૂટાંપાડીદૂરદૂરનાપ્રદેશમાંવેચીદેવાતાંજોઈતેસમસમીગયો. આઅનુભવેતેનામનમાંગુલામીનીપ્રથામાટેતિરસ્કારપેદાકર્યો.

આગુલામીનીપ્રથાઅમેરિકામાંશીરીતેશરૂથઈ, એજાણવાજેવીહકીકતછે. સ્વમાન, સ્વતંત્રતાઅનેસ્વધર્મખાતરમાતૃભૂમિસહિતસર્વસ્વનોત્યાગકરી, અનેકજોખમોઅનેસંકટોનોસામનોકરી, યુરોપનાધર્મવીરોએઅમેરિકાનાવિરાટભૂખંડનોઆશરોલીધો. યુરોપનાઆધર્મનિષ્ઠવસાહતીઓએઅમેરિકાનીભૂમિઉપરપગમૂક્યોત્યારેતેમનીએકબાજુએમહાસાગરઅનેબીજીબાજુએદેશનાએકછેડાથીબીજાછેડાસુધીપ્રસરેલુંઅરણ્યહતું. અરણ્યહિંસકપશુઓથીભરપૂરહતું. આજંગલોનેકાપીકાપીનેત્યાંવસાહતીઓએખેતીકરવામાંડી. નવીભૂમિએધાન્યનીરેલમછેલકરીમૂકી. પરંતુલોભનેકંઈથોભછે? અમેરિકાવાસીઓનેધનનોલોભવળગ્યો. આવીફળદ્રુપજમીનમાંકપાસઅનેતમાકુજેવાકમાઉપાકોવિશાળપાયાઉપરકરવાતેઓવિચારવાલાગ્યા. પરંતુજમીનનાવિસ્તારનાપ્રમાણમાંતેમનીવસ્તીબહુઓછીહતી. તેઓએપ્રથમ‘રેડઇન્ડિયનો’ને (અમેરિકનઆદિવાસીઓને) પકડીનેતેમનીપાસેથીમજૂરીનુંકામલેવાધાર્યું. પરંતુએમાંતેઓફાવ્યાનહિ. એટલેતેઓએઇંગ્લેંડનાકેદીઓનેઅનેયુરોપભરમાંથીમજૂરીનોકરારકરીગિરમીટિયામજૂરોલાવીનેકામલેવાનોપ્રયોગકર્યો. એમાંપણતેઓસફળથયાનહિ. આપછીતેઓનીએઠીનજરઆફ્રિકાનાગરીબહબસીઓપરપડી. આકાર્યમાંઇંગ્લેંડનાધનલોલુપવેપારીઓએતેમનેમદદકરી. એવેપારીઓઆઅબોધહબસીઓનેભોળવી, ફોસલાવી, અનેકપ્રકારનીલાલચોઆપી, વહાણમાંખડકીનેઅમેરિકારવાનાકરવાલાગ્યા. પછીતોજોરજુલમઅનેબળજબરીથીપણતેમનેપકડવાલાગ્યા. આરીતે, પોતાનીસ્વતંત્રતાખાતરતથાધર્મનારક્ષણખાતરઅમેરિકાઆવીવસનારાધર્મનિષ્ઠલોકોએ, પોતાનીઅર્થેષણાનેવશથઈઆફ્રિકાનીએકગરીબ, અજ્ઞાનઅનેરાંકડીપ્રજાનોશિકારકરવામાંડ્યોઅનેલોહીનોવેપારશરૂકર્યો.

એબ્રહેમલિંકનજ્યારેફરીનેન્યૂઑર્લીઅન્સગયોત્યારેત્યાંતેએકાદમાસરોકાયો. આવસવાટદરમિયાનતેનેગુલામીનીપ્રથાનોવધારેઊંડોઅનેભીષણઅનુભવથયો. ગુલામોનાહાટઆગળસંખ્યાબંધઅર્ધનગ્નસ્ત્રીઅનેપુરુષગુલામોનુંકરુણદૃશ્યતેણેજોયું. બેહાલગુલામયુવાનસ્ત્રીઓપ્રત્યેલંપટવેપારીઓનેગેરવર્તનકરતાજોઈનેએબ્રહેમનુંહૃદયદ્રવીઊઠ્યું. તેત્યાંથીખિન્નબનીપાછોફર્યો. પરંતુપાછાફરતાંલિંકનેઆપ્રથાનોસદંતરનાશકરવાનોસંકલ્પકર્યો. જીવનમાંકેટલીયતડકીછાંયડીમાંથીપસારથતાંથતાંએબ્રહેમલિંકન૧૮૪૬માંઇલનોયરાજ્યનીધારાસભામાંચૂંટાયા. તેવખતેઉત્તરઅનેદક્ષિણનાંસંસ્થાનોવચ્ચેગુલામીનીપ્રથાઅંગેકટોકટીનોમામલોરચાયોહતો. અમેરિકાનુંસંયુક્તરાજ્યસ્થપાયુંત્યારેવૉશિંગ્ટનઅનેજેફરસનજેવારાષ્ટ્રનાયકોએગુલામીનીઅમાનુષીપ્રથાનેદૂરકરવાઅથાગપ્રયત્નકર્યોહતો. પરંતુદક્ષિણનાંછસંસ્થાનોએજરાયેમચકઆપીનહતી. આગળજતાંઉત્તરનાંસંસ્થાનોગુલામીપ્રથાનાબૂદકરવાનીતરફેણમાંમક્કમથવાલાગ્યાં, અનેતેમતેમદક્ષિણનાંસંસ્થાનોગુલામીપ્રથાજારીરાખવાવધારેકટિબદ્ધથવાલાગ્યાં. આમચાલતાંચાલતાં, લિંકનનાસમયસુધીમાંદેશભરમાંગુલામીવિરુદ્ધચળવળજોરશોરથીચાલુથઈહતી. તેનીઅસરઇલનોયનીધારાસભાઉપરપણપડી. ઇલનોયદક્ષિણનાંસંસ્થાનોનીસરહદપરઆવેલુંહોવાથીત્યાંનીધારાસભાએગુલામીનીપ્રથાનુંસમર્થનકરતોઠરાવમોટીબહુમતીથીપસારકર્યો. લિંકનજાણતાહતાકેતેનીતરફેણમાંખાસકોઈનથી, છતાંએઠરાવનોએણેસખતવિરોધકર્યો. એનુંપરિણામએઆવ્યુંકેઆગામીચૂંટણીવખતેતેણેધારાસભામાંનીપોતાનીબેઠકગુમાવી. પરંતુદેશભરમાંગુલામીપ્રથાબંધકરવાનુંઆંદોલનઉગ્રસ્વરૂપપકડતુંગયું, એદરમિયાનએવાઅવનવાબનાવોબન્યાકેજેથીએકછેડેથીબીજાછેડાસુધીઆખોદેશખળભળીઊઠ્યોનેસંયુક્તરાજ્યનીએકતાજોખમમાંઆવીપડી. રાષ્ટ્રનાબેભાગલાપડીજવાનીદહેશતજાગી. આકટોકટીનીઘડીએલિંકનનેતેનાજીવનકાર્યનીદિશાજડીગઈઅનેપોતાનાદેશનેવિનાશનામાર્ગેજતોરોકવાતેણેઅથાગપરિશ્રમશરૂકર્યો. છેવટેસેવાભાવીસત્યવક્તાવીરલિંકનનાગુણોથીઆકર્ષાઈમતદારોએ૧૮૬૦માંમોટીબહુમતીથીતેનેરાષ્ટ્રનાપ્રમુખતરીકેચૂંટીકાઢ્યા. આવાવિષમકાળમાંપ્રમુખથવુંએશિરનુંસાટુંકરવાબરાબરહતું. દક્ષિણનાંસંસ્થાનોખૂબઉશ્કેરાયેલાંહતાં. તેઓસાથેસમાધાનકરવાઅનેઆંતરવિગ્રહઅટકાવવાલિંકનેતનતોડપ્રયત્નોઆદર્યા. પરંતુતેણેલંબાવેલોમૈત્રીનોહાથદક્ષિણનાલોકોએતિરસ્કારથીતરછોડયો. લિંકનનીચૂંટણીપછીથોડાજવખતમાંદક્ષિણનાંછસંસ્થાનોસંયુક્તરાજ્યમાંથીછૂટાંપડ્યાં. લિંકનનીમુસીબતોવધતીજગઈછતાંતેણેખૂબધીરજઅનેસ્વસ્થતાજાળવીનેકામલેવામાંડયું. પરંતુસુલેહનાતેનાભગીરથપ્રયત્નોઆખરેનિષ્ફળનીવડયાઅનેલાંબાકાળસુધીઘુમાયાપછીગુલામીનાસવાલમાંથીજઆંતરવિગ્રહનોદાવાનળભભૂકીઊઠ્યો. એનીજ્વાળાએઆખાસંયુક્તરાજ્યનેઆવરીલીધુંઅનેલાખોઅમેરિકનોનોભોગલીધો.

લિંકનજેવામાનવ-પ્રેમીઅનેપ્રજાતંત્રવાદીનેમાટેઆંતરવિગ્રહનોઆગૃહક્લેશઆકરામાંઆકરીકસોટીસમાનહતો. એકારમીકસોટીમાંથીરાષ્ટ્રનેહેમખેમઉગારીલેવાનેમાટેતેણેઆકાશપાતાળએકકર્યાં. એયુદ્ધદરમિયાનતેણેપોતાનીસહિષ્ણુતા, ક્ષમાશીલતા, બંધુતા, ધૈર્યઅનેપ્રેમળતાનોપારાવારપરિચયકરાવ્યો. આરંભમાંજઉપરાઉપરીમળતાપરાભવથીકેટલીયેવારપ્રજાનીધીરજખૂટીજતી; આખીપ્રજાહતાશથઈજતીઅનેસર્વત્રવિનાશનેસૂનકારદૃષ્ટિગોચરથતાંહતાં; ત્યારેપણલિંકનવિરલઉત્સાહઅનેસમતાદાખવીઅડગરહેતાઅનેપ્રજામાંધીરજ, હિંમતઅનેવિશ્વાસનોસંચારકરતા. છેવટેઆખીપ્રજાતેનાનેતૃત્વનીચેવિજયપામી. પરંતુએકાળનીસતતચિંતાઅનેઅસહ્યજવાબદારીએએનુંખડતલશરીરપણઘસીનાખ્યું. યુદ્ધનાંચારવરસમાંતેવૃદ્ધજેવાથઈગયા. એનીનિર્મળઅનેકરુણાપૂર્ણઆંખોઊંડીઊતરીગઈ; એનાચહેરાઉપરનીવિષાદનીરેખાઓઘેરીબની; અનેએનુંબાલોચિતમુક્તહાસ્યમંદપડ્યું. આંતરયુદ્ધનાછેવટનાતબક્કામાંહવેતેનાવિચારોગુલામોનીમુક્તિતરફવળ્યા. ગુલામીભારેપાપહોવાઉપરાંતસાચાપ્રજાતંત્રાનીપણવિઘાતકછે, એવીલિંકનનીદૃઢમાન્યતાહતી. એવિષેતેકહેછે : “હુંગુલામનથાઉં, તેજરીતેહુંમાલિકપણનબનું : એસૂત્રપ્રજાતંત્રનીમારીકલ્પનાવ્યક્તકરેછે. જેતંત્રએનાથીજુદુંપડેછે, તેતેટલાપૂરતુંપ્રજાતંત્રનથી.” આમુજબ, યુદ્ધપૂરુંથતાંપહેલાંજએકજાહેરનામુંબહારપાડીતેમણેસંયુક્તરાજ્યનાગુલામોનેમુક્તકર્યા. છેવટે૧૮૬૫નાજુલાઈમાંઆભીષણઆંતરવિગ્રહનોઅંતઆવ્યો. આથીદેશભરમાંભારેઆનંદપ્રવર્તીરહ્યો. એખૂનામરકીઅટકવાથીલિંકનનાહૃદયનોભારહળવોથયોઅનેતેભાવિનાસુખીદિવસોનાંસ્વપ્નાંસેવવાલાગ્યા. એવિષેતેણેપોતાનીપત્નીનેકહ્યુંહતું : “પાટનગરવોશિંગ્ટનઆવ્યાંત્યારથીઆપણાદિવસોબહુકપરાગયાછે. પણહવેયુદ્ધપૂરુંથયુંછે, અનેઈશ્વરેચ્છાથીબાકીનાંવરસસુખનેશાંતિથીગાળવાનીઆશાઆપણેરાખીએ.” પરંતુલિંકનનુંએસ્વપ્નપૂર્ણનથયું. વિજયનાહર્ષમાંવોશિંગ્ટનમાંરંગરાગચાલીરહ્યાહતા. તેમાંભાગલેવાનેએકદિવસપ્રમુખમાટેપણનાટકજોવાનોકાર્યક્રમયોજાયો. લિંકનઅનેતેનાંપત્ની૧૪જુલાઈનીરાત્રેથિયેટરમાંતેમનેમાટેખાસમુકરરકરેલીજગ્યાએબેસીનેનાટકજોઈરહ્યાંહતાં. એવામાંદશવાગ્યાનેસુમારેપાછળથીપિસ્તોલનોભડાકોથયો. બૂથનામનાદક્ષિણનાએકઝનૂનીમાણસેલિંકનનોઘાતકરવાએગોળીતેનાઉપરછોડીહતી. ગોળીમગજમાંપેસીગઈહતી. સારવારમાટેઅનેકનિષ્ણાતદાક્તરોદોડીઆવ્યા. પણતેમનાબધાપ્રયત્નોનિષ્ફળનીવડયાઅનેજુલાઈની૧૫મીતારીખેસવારેલિંકનેદેહછોડયો. આકરુણઅનેદુઃખદપ્રસંગનાસમાચારથી, કાળાગોરાકેઉત્તર-દક્ષિણનાકશાયેભેદભાવવિના, આખુંઅમેરિકાશોકસાગરમાંડૂબીગયું. એબ્રહેમલિંકનનામરણથીઅમેરિકાએપોતાનોપનોતોપુત્રખોયો, હબસીઓએપોતાનોતારણહારખોયોઅનેજગતેએકસત્યકામ, સત્યસંકલ્પઅનેસત્યનિષ્ઠમહાપુરુષખોયો.