સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/“રોટી વડે નહીં — ”: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} સ્પેઈનદેશમાંઆંતરયુદ્ધચાલતુંહતું, તેવખતેફાસીવાદીસેના...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
સ્પેઈન દેશમાં આંતરયુદ્ધ ચાલતું હતું, તે વખતે ફાસીવાદી સેનાએ પાટનગર માડ્રિડને ઘેરો ઘાલ્યો હતો. ઘેરો ઘણા દિવસ સુધી ચાલ્યો. શહેરની અંદર અનાજ ખૂટી ગયું. ભૂખમરાથી લોકો પરેશાન થઈ ગયા હતા.
સ્પેઈનદેશમાંઆંતરયુદ્ધચાલતુંહતું, તેવખતેફાસીવાદીસેનાએપાટનગરમાડ્રિડનેઘેરોઘાલ્યોહતો. ઘેરોઘણાદિવસસુધીચાલ્યો. શહેરનીઅંદરઅનાજખૂટીગયું. ભૂખમરાથીલોકોપરેશાનથઈગયાહતા.
આવી કટોકટી વખતે એક દિવસ ફાસીવાદીઓએ માડ્રિડ શહેર પર વિમાનમાંથી પાંઉરોટીનો વરસાદ વરસાવ્યો. એ રીતે ભૂખે મરતા પ્રજાતંત્રાવાદીઓને લલચાવીને તે પોતાના પક્ષમાં લેવા માગતા હતા.
આવીકટોકટીવખતેએકદિવસફાસીવાદીઓએમાડ્રિડશહેરપરવિમાનમાંથીપાંઉરોટીનોવરસાદવરસાવ્યો. એરીતેભૂખેમરતાપ્રજાતંત્રાવાદીઓનેલલચાવીનેતેપોતાનાપક્ષમાંલેવામાગતાહતા.
પરંતુ માડ્રિડના ભૂખ્યા નગરજનો એ પાંઉરોટીને અડયા પણ નહીં. વ્યવસ્થાપકોએ સડકો પરથી બધી પાંઉરોટીને ભેગી કરી. પછી એનાં બંડલો બાંધીને શહેરની બહાર ફેંકી દીધી. સાથે એક ચિઠ્ઠી મૂકી. તેમાં માડ્રિડવાસીઓનો જવાબ લખેલો હતો :
પરંતુમાડ્રિડનાભૂખ્યાનગરજનોએપાંઉરોટીનેઅડયાપણનહીં. વ્યવસ્થાપકોએસડકોપરથીબધીપાંઉરોટીનેભેગીકરી. પછીએનાંબંડલોબાંધીનેશહેરનીબહારફેંકીદીધી. સાથેએકચિઠ્ઠીમૂકી. તેમાંમાડ્રિડવાસીઓનોજવાબલખેલોહતો :
“માડ્રિડ નગરીને ફાસીવાદી રોટી વડે નહીં જીતી શકાય. એ માટે તો તમારે લડવું પડશે. પ્રજાસત્તાકના રક્ષણ માટે અમે એકેએક જણ ખપી જવા તૈયાર છીએ.”
“માડ્રિડનગરીનેફાસીવાદીરોટીવડેનહીંજીતીશકાય. એમાટેતોતમારેલડવુંપડશે. પ્રજાસત્તાકનારક્ષણમાટેઅમેએકેએકજણખપીજવાતૈયારછીએ.”
 
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:32, 23 September 2022

સ્પેઈન દેશમાં આંતરયુદ્ધ ચાલતું હતું, તે વખતે ફાસીવાદી સેનાએ પાટનગર માડ્રિડને ઘેરો ઘાલ્યો હતો. ઘેરો ઘણા દિવસ સુધી ચાલ્યો. શહેરની અંદર અનાજ ખૂટી ગયું. ભૂખમરાથી લોકો પરેશાન થઈ ગયા હતા. આવી કટોકટી વખતે એક દિવસ ફાસીવાદીઓએ માડ્રિડ શહેર પર વિમાનમાંથી પાંઉરોટીનો વરસાદ વરસાવ્યો. એ રીતે ભૂખે મરતા પ્રજાતંત્રાવાદીઓને લલચાવીને તે પોતાના પક્ષમાં લેવા માગતા હતા. પરંતુ માડ્રિડના ભૂખ્યા નગરજનો એ પાંઉરોટીને અડયા પણ નહીં. વ્યવસ્થાપકોએ સડકો પરથી બધી પાંઉરોટીને ભેગી કરી. પછી એનાં બંડલો બાંધીને શહેરની બહાર ફેંકી દીધી. સાથે એક ચિઠ્ઠી મૂકી. તેમાં માડ્રિડવાસીઓનો જવાબ લખેલો હતો : “માડ્રિડ નગરીને ફાસીવાદી રોટી વડે નહીં જીતી શકાય. એ માટે તો તમારે લડવું પડશે. પ્રજાસત્તાકના રક્ષણ માટે અમે એકેએક જણ ખપી જવા તૈયાર છીએ.”