સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મૂળજીભાઈ શાહ/તાર — તંબૂરના ને હૈયાના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} દરભંગા(બિહાર)માંદરવર્ષેદુર્ગાપૂજાનોમોટોમેળાવડોથાયછે....")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
દરભંગા(બિહાર)માં દર વર્ષે દુર્ગાપૂજાનો મોટો મેળાવડો થાય છે. તેમાં પ્રસિદ્ધ ઠૂમરી-ગાયિકા ગિરિજાદેવીને પણ આમંત્રયાં હતાં. પણ કોઈ બાબતમાં કાર્યક્રમના આયોજકોની સાથે તેમને બોલાચાલી થઈ ગઈ એટલે એ લોકોએ તેમને કહ્યું, “તમારો કાર્યક્રમ રાતના ચાર વાગ્યે થશે.” અને ચાર વાગવા આવ્યા ત્યારે એમણે શ્રોતાઓને કહ્યું કે હવે કાર્યક્રમ પૂરો થયો છે, એટલે શ્રોતાઓ તો ચાલ્યા ગયા.
દરભંગા(બિહાર)માંદરવર્ષેદુર્ગાપૂજાનોમોટોમેળાવડોથાયછે. તેમાંપ્રસિદ્ધઠૂમરી-ગાયિકાગિરિજાદેવીનેપણઆમંત્રયાંહતાં. પણકોઈબાબતમાંકાર્યક્રમનાઆયોજકોનીસાથેતેમનેબોલાચાલીથઈગઈએટલેએલોકોએતેમનેકહ્યું, “તમારોકાર્યક્રમરાતનાચારવાગ્યેથશે.” અનેચારવાગવાઆવ્યાત્યારેએમણેશ્રોતાઓનેકહ્યુંકેહવેકાર્યક્રમપૂરોથયોછે, એટલેશ્રોતાઓતોચાલ્યાગયા.
ગિરિજાદેવી મંડપમાં ગયાં ત્યારે ત્યાં કોઈ ન મળે. તેમને ઘણું દુઃખ થયું. મંડપની સામે જ દુર્ગામાતાની મૂર્તિ હતી, બાજુમાં ભગવાન શિવનું મંદિર હતું. તે જ વખતે પ્રભાતની પૂજાની શરૂઆત થઈ. ઘંટ અને શંખના નાદ સાથે ગિરિજાદેવીના હૃદયના તાર ઝણઝણી ઊઠ્યા. તેમણે વિચાર્યું, લોકો સાંભળે કે ન સાંભળે, પણ ભગવાન તો સાંભળશે જ ને?
ગિરિજાદેવીમંડપમાંગયાંત્યારેત્યાંકોઈનમળે. તેમનેઘણુંદુઃખથયું. મંડપનીસામેજદુર્ગામાતાનીમૂર્તિહતી, બાજુમાંભગવાનશિવનુંમંદિરહતું. તેજવખતેપ્રભાતનીપૂજાનીશરૂઆતથઈ. ઘંટઅનેશંખનાનાદસાથેગિરિજાદેવીનાહૃદયનાતારઝણઝણીઊઠ્યા. તેમણેવિચાર્યું, લોકોસાંભળેકેનસાંભળે, પણભગવાનતોસાંભળશેજને?
ગિરિજાદેવીએ દુર્ગામાતાની સામે બેસી આંખો બંધ કરીને તંબૂરના તાર છેડ્યા, અને તેની સાથે જ હૃદયના તાર પણ મળી ગયા. કોકિલ કંઠમાંથી રાગ અહિર ભૈરવ વહેવા માંડ્યો : “હે બેરાગી! રૂપ ધરે મેરે મન ભાયે.” …અને જ્યાં આખો મંડપ ખાલી હતો ત્યાં ધીમે ધીમે ત્રણથી ચાર હજાર માણસો ભેગા થઈ ગયા. તે પછી તેમણે ઠૂમરીમાં ‘બાબુલ મોરા નૈહર છૂટો જાય’ અને જોગિયામાં ‘જનની મૈં ન જાઉં બિન રામ’ ભજન ગાયું. ગાતાં ગાતાં તેમની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી.
ગિરિજાદેવીએદુર્ગામાતાનીસામેબેસીઆંખોબંધકરીનેતંબૂરનાતારછેડ્યા, અનેતેનીસાથેજહૃદયનાતારપણમળીગયા. કોકિલકંઠમાંથીરાગઅહિરભૈરવવહેવામાંડ્યો : “હેબેરાગી! રૂપધરેમેરેમનભાયે.” …અનેજ્યાંઆખોમંડપખાલીહતોત્યાંધીમેધીમેત્રણથીચારહજારમાણસોભેગાથઈગયા. તેપછીતેમણેઠૂમરીમાં‘બાબુલમોરાનૈહરછૂટોજાય’ અનેજોગિયામાં‘જનનીમૈંનજાઉંબિનરામ’ ભજનગાયું. ગાતાંગાતાંતેમનીઆંખમાંથીઆંસુનીધારવહેવાલાગી.
 
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 11:37, 26 September 2022


દરભંગા(બિહાર)માં દર વર્ષે દુર્ગાપૂજાનો મોટો મેળાવડો થાય છે. તેમાં પ્રસિદ્ધ ઠૂમરી-ગાયિકા ગિરિજાદેવીને પણ આમંત્રયાં હતાં. પણ કોઈ બાબતમાં કાર્યક્રમના આયોજકોની સાથે તેમને બોલાચાલી થઈ ગઈ એટલે એ લોકોએ તેમને કહ્યું, “તમારો કાર્યક્રમ રાતના ચાર વાગ્યે થશે.” અને ચાર વાગવા આવ્યા ત્યારે એમણે શ્રોતાઓને કહ્યું કે હવે કાર્યક્રમ પૂરો થયો છે, એટલે શ્રોતાઓ તો ચાલ્યા ગયા. ગિરિજાદેવી મંડપમાં ગયાં ત્યારે ત્યાં કોઈ ન મળે. તેમને ઘણું દુઃખ થયું. મંડપની સામે જ દુર્ગામાતાની મૂર્તિ હતી, બાજુમાં ભગવાન શિવનું મંદિર હતું. તે જ વખતે પ્રભાતની પૂજાની શરૂઆત થઈ. ઘંટ અને શંખના નાદ સાથે ગિરિજાદેવીના હૃદયના તાર ઝણઝણી ઊઠ્યા. તેમણે વિચાર્યું, લોકો સાંભળે કે ન સાંભળે, પણ ભગવાન તો સાંભળશે જ ને? ગિરિજાદેવીએ દુર્ગામાતાની સામે બેસી આંખો બંધ કરીને તંબૂરના તાર છેડ્યા, અને તેની સાથે જ હૃદયના તાર પણ મળી ગયા. કોકિલ કંઠમાંથી રાગ અહિર ભૈરવ વહેવા માંડ્યો : “હે બેરાગી! રૂપ ધરે મેરે મન ભાયે.” …અને જ્યાં આખો મંડપ ખાલી હતો ત્યાં ધીમે ધીમે ત્રણથી ચાર હજાર માણસો ભેગા થઈ ગયા. તે પછી તેમણે ઠૂમરીમાં ‘બાબુલ મોરા નૈહર છૂટો જાય’ અને જોગિયામાં ‘જનની મૈં ન જાઉં બિન રામ’ ભજન ગાયું. ગાતાં ગાતાં તેમની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી.