સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મૂળશંકર પ્રા. ભટ્ટ/સંસ્કારઘડવૈયો અંગ્રેજ

Revision as of 05:51, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} થિયોડોરહોપનુંનામજેનીસાથેસંકળાયેલુંછેતે‘હોપવાચનમાળા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          થિયોડોરહોપનુંનામજેનીસાથેસંકળાયેલુંછેતે‘હોપવાચનમાળા’એગુજરાતીભાષાનીઅમૂલ્યસેવાકરીછે. સરકારેભારતનાલોકોનેશિક્ષણઅંગ્રેજીમાંઆપવુંકેમાતૃભાષામાંએસવાલ૧૯મીસદીમાંચર્ચાતોહતો, ત્યારેમુંબઈનાગવર્નરસરમાલ્કમેશિક્ષણમાતૃભાષામાંજઆપવાનીવાતમક્કમતાપૂર્વકરજૂકરીહતી. પરિણામેમાતૃભાષામાંપાઠયપુસ્તકોતૈયારકરવાનુંકામઉપાડવામાંઆવ્યું. ગુજરાતીપુસ્તકોતૈયારકરવાનુંકામપણમરાઠીશાસ્ત્રીઓનેસોંપવામાંઆવ્યું, તેથીતેનીભાષામરાઠીવ્યાકરણમુજબનીરહી. ત્યારેમહીપતરામરૂપરામેતેનેવિશેજબરોઅસંતોષવ્યક્તકરેલો. ત્યારબાદસરકારનાકેળવણીનિરીક્ષકથિયોડોરહોપનેગુજરાતીપાઠયપુસ્તકોનવેસરતૈયારકરવાનુંકામસોંપાયું. તેમણેમરાઠીપરથીઅનુવાદકરવાનેબદલેગુજરાતીમાંજસ્વતંત્રાવાચનમાળાતૈયારકરાવી. પાઠોમાંતેમણેગુજરાતીવાતાવરણઊભુંકર્યું, જેથીબાળકોનેપોતાનાસમાજનારીતરિવાજ, આચાર, વ્યવહારવગેરેનુંજ્ઞાનમળીરહે. એવાચનમાળાનોકવિતાવિભાગકવિદલપતરામનીખાસમદદમાગીનેતૈયારકરાવવામાંઆવ્યો. ૧૮૬૦માંપ્રથમપ્રગટથયેલીએહોપવાચનમાળાએપૂરાંછેંતાલીસવર્ષસુધીગુજરાતનાંબાળકોનુંસંસ્કારઘડતરકર્યું. હિંદસરકારેનીમેલીપાઠયપુસ્તકસુધારણાસમિતિએતેનાંખૂબવખાણકર્યાંઅનેસૂચવ્યુંકેબીજાપ્રાંતોનીભાષાઓમાંપણહોપવાચનમાળાનોઆદર્શરાખીનેકામકરવું. ત્યાંસુધીનાગરીલિપિમાંછપાતીવાચનમાળાનેગુજરાતીલિપિમાંજછાપવાનોઆગ્રહઅંગ્રેજઅમલદારહોપસાહેબેરાખ્યો. તેકાળેપણજોડણીમાંઅવ્યવસ્થાચાલતીહતી, તેમાંવ્યવસ્થાલાવવાસમિતિનાસભ્યોસાથેમળીનેએમણેજોડણીનાનિયમોઘડીકાઢયા. હોપસાહેબનીઆવીસેવાઓનામીઠાસ્મરણરૂપેસુરતમાંતાપીનદીપરનોહોપપુલઆજેપણઊભોછે. [‘વિશ્વપ્રસિદ્ધવ્યક્તિ-કોશ’ પુસ્તક]