સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મેરી વિલાર્ડ/નાતાલનાં રમકડાં

Revision as of 06:04, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} નાતાલનીઆગલીરાતેઘણાદેશનાંબાળકોહરખઘેલાંબનીજાયછે. એવીમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          નાતાલનીઆગલીરાતેઘણાદેશનાંબાળકોહરખઘેલાંબનીજાયછે. એવીમાન્યતાછેકેસાંટાક્લોઝએરાતેઘરેઘરનાછાપરાપરનાધુમાડિયામાંથીઅંદરઊતરીનેડાહ્યાંડમરાંબાળકોમાટેરમકડાંઅનેબીજીભેટ-સોગાદોમૂકીજાયછે. સાંટાક્લોઝદંતકથાનુંએકપાત્રાછે. બેઠીદડીના, ખુશમિજાજી, ફાંદાળાનેલાંબીધોળીદાઢીવાળાદાદાતરીકેએમનેવર્ણવવામાંઆવેછે. એરાતાંલૂગડાંપહેરેછે, નેતેનીકિનારીઓસફેદહોયછે. દંતકથામુજબઉત્તરધ્રુવનાહિમપ્રદેશમાંએમનુંઘરછે, ત્યાંથીનાતાલનીઆગલીરાતેએનીકળીપડેછે. એનેખભેરમકડાંભરેલોએકમોટોથેલોહોયછે. આઠઆઠકાળિયારજોડેલીએમનીબરફગાડીહવામાંઊડતીઆવેછે. બધાંઘરનાંબાળકોનાતાલનેઆગલેદિવસેનાતાલ-વૃક્ષનેશણગારવામાંસામેલબનેછે, ઘરનાધુમાડિયાનેનીચલેછેડેપોતાનાંખાલીમોજાંટિંગાડીરાખેછે, જેથીસાંટાક્લોઝતેમાંએમનેમાટેરમકડાંમૂકીજઈશકે, અનેપછીવહેલાંવહેલાંઊંઘીજાયછે. ઘણાંબાળકોતોસાંટાક્લોઝમાટેકેકનુંમીઠુંબટકું, સફરજનનોકટકોકેએકાદસેન્ડવિચપણત્યાંમૂકતાંહોયછે! કેટલાંકવળીમીણબત્તીસળગાવીનેબારીનાકાચપાસેરાખેછે, જેથીસાંટાક્લોઝનેએમનુંઘરઝટજડીજાય. અંતેબાળકોપોઢીજાયત્યારપછીઘરનાંવડીલોજબાળકોમાટેલાવીરાખેલીભેટોછાનાંમાનાંપેલાંમોજાંમાંકેઘરમાંસજાવેલાંનાતાલ-વૃક્ષતળેમૂકીદેછે. નાતાલનીવહેલીસવારેઊઠતાંનીસાથેજછોકરાંધુમાડિયાતળેપહોંચીનેશોધવાલાગેછેકેસાંટાક્લોઝએમનેમાટેશીશીભેટમૂકીગયાછે. સાંટાક્લોઝનીભેટવિનાનુંકોઈગરીબબાળકપણરહીનજાયતેવીકોશિશઅમેરિકામાંકેટલીકસંસ્થાઓકરેછે. નાતાલઅગાઉઅઠવાડિયાંઓસુધીમથીને, ઉઘરાણાંકરીનેતેમાંથીખરીદેલાંરમકડાંગરીબકુટુંબોમાંપહોંચાડીઆવનારાએલોકો‘સાંટાનાસાથીઓ’ તરીકેઓળખાયછે. સંતાડીરાખેલાંએરમકડાંગરીબમાબાપોનાતાલનીસવારેપોતાનાંબાળકોનેએમકહીનેઆપેછેકેસાંટાક્લોઝએમનેમાટેતેમૂકીગયાછે. અમેરિકાનાઆવા‘સાંટાનાસાથીઓ’માંસહુથીવધારેઉદ્યમીકદાચત્યાંનાબંબાવાળાઓહશે. એદિશામાંએમનીપ્રવૃત્તિનીશરૂઆત૧૯૪૧માંઅણધારીરીતેથયેલી. તેદિવસેઅમેરિકાનેઆથમણેકાંઠેઆવેલાપોર્ટલેંડશહેરનાએકબંબાખાનામાંએકબાળકઆંસુભરીઆંખેપોતાનીનાનીરેંકડાગાડીલઈનેઆવ્યો. ગાડીખોટકાઈગઈહતીતેચાલુકરીદેવાનીવિનંતીતેણેએકબંબાવાળાનેકરી. બધાદેશોનીમાફકઅમેરિકામાંપણ, ક્યાંયઆગનલાગીહોયત્યારેબંબાવાળાઓનવરાબેઠાછાપાં-સામયિકોવાંચે, ગંજીપાનીકેબીજીરમતોરમેઅથવાપોતાનાંપરચૂરણકામપતાવે. એવીનવરાશવાળાબેબંબાવાળાએમળીનેબાળકનીગાડીસમીકરીદીધી, એનાંપૈડાંમાંતેલપૂર્યુંઅનેપોતાનાબંબામાટેનારાતાચોળરંગવડેગાડીનેરંગીઆપીનેજાણેનવીનકોરહોયતેવીકરીઆપી. બાળકતોખુશખુશાલથઈગયો. પરોપકારનાઆવાકામનીવાતનેપ્રસરતાંશુંવારલાગે? એટલેવળતાશનિવારેએબંબાખાનાસામેઆવીને૨૦છોકરાંનુંએકટોળુંઊભુંરહ્યું. દરેકનાહાથમાંપોતાનાંજૂનાંભાંગલાં-તૂટલાંરમકડાંહતાં. બંબાવાળાપાસેતેનીમરામતકરાવી, રંગાવી, નવાંજેવાંબનાવીનેપોતાથીનાનાંબીજાંબાળકોનેનાતાલનીભેટતરીકેઆપવાનીએમનેહોંશહતી. વાતસાંભળીનેબંબાવાળાતોઆભાજબનીગયા. પણબંબાખાતામાંથીબાળકોનીશ્રદ્ધાઊડીજાય, એવુંતોએમનાથીકાંઈથાયજનહીંને?! એટલેએતોબાંયચડાવીનેકામેલાગીગયા. પોતાનીઆનવીનકામગીરીમાટેબંબાવાળાઓકંઈકમગરૂરીપણઅનુભવવાલાગ્યા. એટલેપછીનેવરસેનાતાલનાઆગલામહિનાઓમાંમફતરમકડાં-મરામતનોધંધોએમણેજરામોટાપાયાઉપરઉપાડ્યો. અનેથોડાવખતમાંતોએ‘ટોયએન્ડજોયમેર્ક્સ’ — રમકડાંનેઆનંદનાઉત્પાદકોતરીકેઓળખાવાલાગ્યા. ધીમેધીમેઆપ્રવૃત્તિદેશભરનાબંબાવાળાઓમાંપ્રસરીગઈ.