સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહનભાઈ શં. પટેલ/સર્જનકર્મની સખી

Revision as of 07:00, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મહાકવિભવભૂતિવિરચિત‘ઉત્તરરામચરિતમ્’નોઅનુવાદ૧૯૫૦માંશ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          મહાકવિભવભૂતિવિરચિત‘ઉત્તરરામચરિતમ્’નોઅનુવાદ૧૯૫૦માંશ્રીઉમાશંકરગુજરાતનેઆપેછે. અનુવાદમાટેનોએમનોખંતનોંધપાત્રછે. ‘ઉત્તરરામચરિત’ અનુવાદપ્રગટથયાપછીપણઅનુવાદનેમઠારવાનીતકએમણેજતીકરીનથી. અનુવાદનેતોમઠાર્યાકરવોજપડે, સાચાઅનુવાદકનેધરવજનથાયએવુંઆકામછે. કાકાસાહેબે‘સદ્બોધશતકમ્’માંભર્તૃહરિનીકૃતિઓનાઅનુવાદનિમિત્તેશ્રીમહાદેવભાઈનોમતટાંકતાંકહ્યુંછે: “ગાયજેમપોતાનાવાછરડાનેચાટીચાટીનેરૂપાળુંકરેછે, તેમભાષાંતરપણરૂપાળુંકરવાનુંહોયછે.” કાકાસાહેબસમજાવેછેકે“શુદ્ધઅનુવાદકર્યાપછીઅનુવાદકેમૂતિર્કારનીપેઠેએનેમઠારવોજોઈએ.” શ્રીઉમાશંકરે, એમનાકહેવાપ્રમાણે, ‘આત્મશિક્ષણઅર્થેકાલિદાસ-ભવભૂતિનેચરણેબેસવાની’ ઇચ્છાકરીછે. એમનાઅનુવાદ-કર્મનુંએમણેકરેલુંવર્ણનરસપડેતેવુંછે: “ ‘ઉત્તરરામચરિત’નોઅનુવાદ, બલકેઅનુવાદનુંડોળિયું, તૈયારકરવામાંપંદરદિવસથીવધારેસમયનલાગ્યો. પણપછીથીમેંજોયુંકેએપંદરદિવસમાંમેંમારેમાટેપૂરતીમુશ્કેલીઊભીકરીછે. તેપછીનાંત્રણવરસમાંમેંએઅનુવાદસુધાર્યો-મઠાર્યો, ફરીલખ્યો, ફરીમઠાર્યો, વળીરંદોફેરવ્યો,—કાંઈનહીંંતોસાતકરતાંવધારેવખતએઅનુવાદમાંવળીવળીનેહુંગૂંથાયો. અનેતેમછતાંમુદ્રણકાર્યચાલતુંહતુંત્યારેપણક્યાંકકોઈકછટકીગયેલીભૂલપકડાઈજતાંઆવાકાર્યમાટેનામારાઅધિકારનીશંકાનુંતીવ્રભાનમનેવારંવારથયુંછે. મહાકવિપાસેથીશીખવાનીમારીઇચ્છાખરેજમેંકલ્પ્યુંહશેતેકરતાંપણવધુગંભીરઅર્થમાંફળીભૂતથઈછેએમકહીશકું.” શ્રીઉમાશંકરનેમનઅનુવાદ-પ્રવૃત્તિએમનાસર્જનકર્મનીસખીજેવીછે—બીજુંજાણેકેએમનુંહૃદય.