સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહનલાલ પંચાલ/ચિત્રકળાનું કામ

From Ekatra Wiki
Revision as of 07:01, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} શાળાનાંમાત્રાબેટકાજબાળકોકલાકારબનવાનાંછેએમજાણવાછતાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          શાળાનાંમાત્રાબેટકાજબાળકોકલાકારબનવાનાંછેએમજાણવાછતાંસહુનેચિત્રકળાનુંશિક્ષણઆપવુંજોઈએ. દરેકબાળકનાહૃદયમાંસૌંદર્યમાટેપ્રેમજાગેઅનેનાનીનાનીચીજોમાંરહેલાસૌંદર્યસાથેએતાદાત્મ્યસાધે, તેચિત્ર— શિક્ષણનોપ્રથમહેતુછે. વળી, એનીઅવલોકનશક્તિનોપણએરીતેવિકાસથાય. એનીવાણીમાં, વર્તનમાં, કાર્યમાંઅનેચારિત્રયમાંસુઘડતા, સંવાદિતાઅનેચેતનાલાવવી, એચિત્રકળાનુંજકામછે.