સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહન મઢીકર/શેરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ફળિયેફળિયેફરતીશેરી,
મોય-દંડિયોરમતીશેરી…
કોકકુંવારીપાનિયુંઅડતાં,
સ્મિતનાંફૂલોવેરતીશેરી.
ગામનેછેડેનાનકીદેરી,
રોજનાહીનેપૂજતીશેરી…
એકદીઅવસરઆંગણેઊભો,
ઢોલઢબૂકતાતૂટતીશેરી.
તણાઈચાલીવેલ્યમાંશેરી,
હીબકેહીબકેખૂટતીશેરી.
અવઝાંપામાંઝૂકવીઆંખો,
પગલાંપ્યારાંસૂઘંતીશેરી.
[‘કોડિયું’ માસિક :૧૯૭૭]