સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહન રાકેશ/“ક્યા આપકા હાફિજા દુરુસ્ત હૈ?”

From Ekatra Wiki
Revision as of 06:58, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મારાપાડોશીઓનીમારાપરએવીકૃપાછેકેમોડીરાતેસૂતાંસુધીઅને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          મારાપાડોશીઓનીમારાપરએવીકૃપાછેકેમોડીરાતેસૂતાંસુધીઅનેસવારેઊઠતાંવેંતગીત-ભજનોથીમાંડીનેગઝલોસુધીનાસંગીત-પ્રકારોતથાસાથેસાથેચા, તેલઅનેમાથાનાદુઃખાવાનીટીકડીઓનીજાહેરાતોમનેસાંભળવામળેછે. હવેતોઆજાહેરાતોનુંમનેએવુંવ્યસનથઈગયુંછેકેબીજેક્યાંયપણગાલિબનીગઝલ, સૂરદાસનુંભજનકેએવુંકોઈમધુરગીતસાંભળુંછુંકેતરતજએનીમેળેમારામસ્તકમાંશબ્દોગૂંજવામાંડેછે : “ક્યાઆપકેસિરમેંદર્દરહેતાહૈ? સિરદર્દસેછુટકારાપાઈયે! એકગોલીલીજિયે — સિરદર્દગાયબ!” પરિણામએઆવ્યુંછેકેહવેમારેમાટેએકેયગઝલ, ગઝલનથીરહી; કોઈગીત, ગીતનથીરહ્યું; ગીત, ગઝલકેભજનએકોઈનેકોઈચીજનીજાહેરાતનારૂપમાંજરહીગયાંછે. પહેલાંબહુજમીઠીહલકમાં‘રહનાનહીંદેશબિરાનાહૈ’નીમધુરલયઆવે, અનેપછીતરતજ — “ક્યાઆપકેશરીરમેંખુજલીહોતીહૈ? ખુજલીકાનાશકરનેકેલિએએકહીરામબાણઓષધિહૈ…!”નોઅવાજનસંભળાયતોકબીરનાએભજનમાંમનેકાંઈકખૂટતુંલાગેછે. અનેગીતોકેગઝલોથીજવાતઅટકતીનથી. મનેલાગેછેકેમારીચારેબાજુદરેકચીજનુંએકનવુંજમૂલ્યહવેઅંકાવામાંડયુંછે, જેએનાઆજસુધીનામૂલ્યથીસાવજુદુંછે. આથીતમામચીજોનુંસ્વરૂપજમારેમનતોબદલાવાલાગ્યુંછે. એવીએકેયચીજઆજેમળવીમુશ્કેલછે, જેએકનહીંતોબીજીરીતેપણ, બીજીએકાદચીજનીજાહેરાતનહોય! અજંતાનાંચિત્રોઅનેઇલોરાનીમૂર્તિઓપહેલાંનાજમાનામાંકદાચઅનુપમકલાનાંઉદાહરણોગણાતાંહશે, પણઆજેતોએકલાનેએકનવીસાર્થકતામળીછે. ત્યાંનીમૂર્તિઓનુંકેશસૌંદર્યઆજેમનેઅચૂકપણેએકમશહૂરબનાવટનાતેલનીશીશીનુંસ્મરણકરાવેછે, એમનીઆંખોમનેએકનામચીનફાર્મસીનીજાહેરાતસમીજભાસેછે, અનેએનીઆખીદેહછટાતોમનેએકતાલેવાનપેટ્રોલ-કંપનીનીકલાભિરુચિનીસાબિતીઆપતીલાગેછે. દેશનેખૂણેખાંચરેજેટલાંમંદિરોઆવેલાંછે, જેટલાંજૂનાંકિલ્લા-ખંડેરોનેસ્તંભ-સ્મારકોઊભેલાંછે, એબધાંછેએટલામાટેજકેએથીલોકોનીમુસાફરીકરવાનીરુચિજાગ્રતથાય, ‘ટુરિસ્ટટ્રેડ’નેપ્રોત્સાહનમળે, અનેવિદેશોથીઆવીઆવીનેપ્રવાસીલોકોએમનીતસવીરોખેંચેનેપોતપોતાનીપ્રિયતમાઓનેમોકલતારહે! મીનાક્ષીકેરામેશ્વરમ્નાંમંદિર-શિખરોઅનેખજુરાહોનાકલા-ખંડોએકખાસજાતનીસિમેંટનીમજબૂતીનેવ્યક્તકરવાનાંપ્રતીકતરીકેઉપયોગીનથીતોશેનેમાટેછે? કાશ્મીરનીમનોહરપર્વતીયશોભા, ત્યાંનીનવયુવતીઓનુંભાવસૌંદર્યઅનેત્યાંનાકારીગરોનીરાતદિવસનીમહેનત — એબધાંએવાતનીજાહેરાતકરવાનાંજસાધનછેકેસીલબંધડબાઓમાંમળેછેતેસફેદરંગનુંચોક્કસમધજબધીજાતનાંમધોમાંઉત્તમછે! તોપ્રશાંતસાગરમાંફેંકાનારાઅણુ-બોંબઆપણનેએવાતનીચેતવણીઆપેછેકેજ્યાંસુધીઆપણેઅમુકવીમાકંપનીનીપૉલિસીનહીંલઈલઈએત્યાંસુધીઆપણુંભવિષ્યસુરક્ષિતનથી. અનેભારતતથાપાકિસ્તાનવચ્ચેકશ્મીરમાટેનોઝઘડોતોખસૂસએટલામાટેથઈરહ્યોછેકેકાશ્મીરીસફરજનોનોમુરબ્બોબહુસારોથાયછે — જેફક્તએકજવિખ્યાતકંપનીતૈયારકરેછે…! વિધાતાએઆટલીઝીણવટથીઆદુનિયાબનાવીછેઅનેમનુષ્યેવિજ્ઞાનનીમદદથીજેઉપગ્રહોઉડાડયાછે, તેફક્તએટલાખાતરજકેજાહેરાતમાટેયોગ્યભૂમિતૈયારથઈશકે. ઉત્તરથીદક્ષિણધ્રુવસુધીકોઈખૂણોએવોનહીંબચ્યોહોયકેજેનોકોઈનેકોઈચીજનીજાહેરાતમાટેઉપયોગનકરવામાંઆવ્યોહોય. દરેકવસ્તુ, દરેકજગ્યાપોતાનાસિવાયનીહરકોઈબીજીચીજકેજગ્યામાટેજાહેરાતનુંસાધનબનીશકેતેમછે. એકકાપડનીમિલનીજાહેરાતમાંઘઉંનાંડૂંડાંઆવેછે, જેથીએમસમજવાનુંછેકેનવાપાકનામળેલપૈસાનોએકમાત્રઉપયોગછે — આમિલનુંકાપડખરીદવુંતે. તોવળીખુદકાપડનીમિલનોઉપયોગડબલરોટીનીબેકરીનીજાહેરાતકરવામાંથાયછે, જેનોઅર્થએકરવાનોકેમિલમાંકામકરનારાએડબલરોટીખાયપછીજકામપરજઈશકેછે. અનેઆબેકરીનોઉપયોગપાછોવોટરપ્રૂફજોડાનીજાહેરાતમાંથાયછે, કારણકેજ્યાંસુધીવોટરપ્રૂફજોડાનથીહોતાત્યાંસુધીવરસતાવરસાદમાંમાણસડબલરોટીજેવીમામૂલીચીજપણનથીમેળવીશકતો. આમકેટલીયેચીજોએકબીજીનીજાહેરાતનાખપમાંઆવેતેમછે. અત્તરનીશીશીનીજાહેરાતમાંફૂલખપમાંઆવે, તોફૂલોનીજાહેરખબરકરવામાંખુશબોદારસેન્ટનીશીશીકામલાગે. છાપુંલેખકનીજાહેરાતકરે, અનેલેખકછાપાનીજાહેરાતકરે. ટૂંકમાં, વાતઆટલીજછેકેગમેત્યાંજઈએ, ગમેત્યાંરહીએ, પણઆજાહેરાતોનીપકડમાંથીબચીશકાવાનુંનથી. ઘરબંધકરીનેબેસીજઈએતોજાળિયામાંથીઆજાહેરાતોતરતીતરતીઆવેછે : “ક્યાઆજઆપનેદાંતસાફકિયેહૈં? સબેરેઊઠતેહીસબસેપહલે‘ક્લોરોફિલ’ વાલેટુથપેસ્ટસેદાંતસાફકીજિયે. યાદરખિયે, અપનેદાંતોંકોરોગોંસેબચાનેકેલિએયહીએકસાધનહૈ!” ઘેરથીબહારનીકળીએતોદરેકચોરેચૌટે, સડકનેથાંભલેથાંભલેજાહેરાતો — ‘ખતરેસેસાવધાન… ધોખેસેબચિયે…ઈસકેપઢનેસેબહુતોંકાભલાહોગા’ વગેરેજોવામળશે. છાપુંહાથમાંલ્યોકેજાહેરાતજપહેલાંવાંચવામળેછે! બસમાંબેસોત્યાંપણસામેજાહેરાતનાંપાટિયાં! — ‘ક્યાઆપકાદિલકમજોરહૈ? ક્યાઆપકાજિસ્મટૂટતારહતાહૈ? ક્યાઆપકેસિરકેબાલઝડતેરહતેહૈં? ક્યાઆપકેઘરમેંઝઘડારહતાહૈ?’ — જાણેઆપણીવ્યક્તિગતજિંદગીયેઆપણીપોતાનીનહોય, જીવનજીવવામાંયેજાણેઆપણેઆજાહેરાત-દાતાઓનીશિખામણમુજબચાલવાનુંહોય! જાહેરખબરનીકળાજેઝડપથીઉન્નતિકરીરહીછેતેજોતાંમનેભવિષ્યમાટેભારેચિંતાથાયછે. મનેલાગેછેકેહવેએવોજમાનોઆવશેજ્યારેકેળવણી, વિજ્ઞાન, સંસ્કૃતિઅનેસાહિત્યવગેરેનોમાત્રજાહેરાતમાટેજઉપયોગરહેશે. એમતોજોકેઆજેપણએમનોમોટાભાગનોઉપયોગએઅર્થેજથાયછે. ઘણીખરીકેળવણી-સંસ્થાઓઅમુકસાંપ્રદાયિકસંસ્થાઓનીજાહેરાતમાટેજનથીશું? કેટલાંયેકલાકેન્દ્રોઅમુકસ્વનામધન્યલોકોનીદાનવીરતાનીજાહેરાતજનથીશું? આપણીપેઢીનાકેટલાયેલેખકોનીરચનાઓકોઈશેઠિયાનાસ્મારક-નિધિમાંથીપ્રકાશિતથઈનેએલાલાજીકેશેઠિયાનાસ્વર્ગવાસીઆત્માનાસ્મારકતરીકેનીપોતાનીફરજઅદાકરીરહીનથી? પણઆવનારાયુગમાંતોઆકળાઆથીપણબેડગલાંવધુઆગળજશેએમલાગેછે. દરેકનવીશોધકરનારવૈજ્ઞાનિકનોહસતોચહેરોટેલિવિઝન-સેટપરઆવીનેકંઈકઆમતલબનુંનિવેદનકરશે : “મુઝેયહકહતેહુએહાર્દિકપ્રસન્નતાહૈકિમેરેપ્રયત્નકીસફલતાકાસારાશ્રેયરબડકેટાયરબનાનેવાલીઇસકંપનીકોહૈ. ક્યોંકિઉન્હીંકેપ્રોત્સાહનઔરપ્રેરણાસેમૈંનેઇસદિશામેંકદમબઢાયાથા.” વિષ્ણુનામંદિરમાંસંગેમરમરનીસુંદરપ્રતિમાનીચેપટ્ટીચોડીહશે : ‘યાદરખિયે. ઇસમૂર્તિઔરઈસભવનકેનિર્માણકાશ્રેયલાલહાથીકેનિશાનવાલેનિર્માતાઓંકોહૈ. વાસ્તુકલાસંબંધીઅપનીસભીઆવશ્યકતાઓંકેલિએલાલહાથીકાનિશાનકભીમતભૂલિયે.’ અનેએવીએવીનવલકથાઓહાથમાંઆવ્યાકરશેકેજેનાચામડાનાસુંદરપૂંઠાંપરએકબાજુઝીણાઅક્ષરોમાંછાપ્યુંહશે : ‘સાહિત્યમેંઅભિરુચિરખનેવાલોંકોઇક્કામાર્કાસાબુનબનાનેવાલોંકીએકઔરતુચ્છભેંટ.’ અનેવાતવધતાંવધતાંત્યાંસુધીવધીજશેકેજ્યારેકોઈનવજુવાનવરરાજાભારેહરખભેરપરણીનેવહુલાડીનેઘેરલાવશે, અનેમિલનનીપ્રથમરાત્રીએપ્રિયતમાનોઘૂંઘટહળવેકથીદૂરકરીનેએનારૂપનીપ્રશંસામાંબેશબ્દકહેવાજશે… ત્યાંતોદુલ્હનમધુરભાવથીનજરઊંચીકરીનેહૃદયનાલાડ-પ્યારનાસઘળાભાવશબ્દોમાંપરોવીનેકહેશે : “બતાઉંમૈંઈતનીસુંદરક્યોંદિખાઈદેતીહું? યહઈસલિએકિમૈંપ્રતિપ્રાતઃઉઠકરનૌસોઇકાનવેનંબરકેસાબુનસેનહાતીહૂં. કલસેઆપભીઘરમેંનૌસોઇકાનવેનંબરકાસાબુનરખિએ. ઇસકીસુમધુરગંધસારાદિનદિમાગકોતાજારખતીહૈ, ઔરઇસકેમુલાયમઝાગસેત્વચાબહુતકોમલરહતીહૈ. ઔરઇસકીબડીટિકિયાખરીદનેસેપૈસેકીભીકિફાયતહોતીહૈ.” જાહેરાતનાપ્રદર્શનમાટેનીજગ્યાઓવિશેવિચારકરતાંએમલાગેછેકેહજુતોઅનેકજગ્યાઉપરએનાનિષ્ણાતોનીનજરનથીગઈ. આપણેઆગળજોઈગયાતેમજાહેરાતકળાનીદૃષ્ટિએબધીચીજવસ્તુઓનોઅંદરોઅંદરઅન્યોન્યાશ્રયીસંબંધછે, એટલેકામળાઓઅનેશાલોવણતીવખતેજતેમાંચાઅનેકોકોનીજાહેરાતોગૂંથાઈજવીજોઈએ. અનેશેત્રાંજી-ગાલીચાઓતોરબરનાંસોલવાળાંબૂટ-ચંપલોમાટેજાહેરાતનાંઆદર્શસાધનોથઈપડેએમછે. બૅંકોનીદીવાલોપરલૉટરીઅને‘રેસ’નીજાહેરાતોચોંટાડીશકાય, અનેરેસકોર્સનામેદાનપરબચત-યોજનાનીજાહેરાતોરાખીશકાયતેમછે. રેલવેઅનેએરોપ્લેનનીટિકિટોપરવીમાકંપનીનીજાહેરાતછાપીશકાય. આતોઆવતીકાલનીવાતથઈ. પણમનેતોઆજેપણદરેકજગ્યાએજાહેરાતનેજાહેરાતજદેખાયછે — સાચોસાચત્યાંજાહેરાતહોયકેનહોય, આકમબખતદિમાગનેઆદતજએવીપડીગઈછેકેદરેકચહેરા, અવાજકેનામનોસંબંધકોઈનેકોઈજાહેરાતસાથેએતરતજોડીદેછે. સવારનાપહોરમાંઊઠીનેહુંસામેનીહોટલનાછોકરાનેચાલાવવાનોઓર્ડરઆપુંછુંતોચાનુંનામલેતાંજ, જેનોચહેરોરોજછાપામાંજોઉંછુંએનીલગિરિનીપેલીસુંદરીમનેયાદઆવેછે, અનેનીલગિરિનામનીસાથેતરતજત્યાંનીટેકરીઓપરનાંકૉફીનાંઢળતાંખેતરોયાદઆવીજાયછે. તરતજએકબુઢ્ઢારાજપૂતનોચહેરોમારીઆંખોઆગળતરવરેછેઅનેઅચાનકહુંબબડીઊઠુંછું : “યહઅચ્છીકાફીઔરયહઅચ્છાચહેરા, દોનોંભારતીયહૈં!” ખેર, છોકરોબીજીજમિનિટેહસતોહસતોઆવીનેમારાહાથમાંચાનોપ્યાલોપકડાવીદેછે. એનાઅધઊઘડયાહોઠવચ્ચેથીદેખાતીસફેદદંતાવલીનેજોઈનેમનેએમલાગેછેકેજાણેવિશુદ્ધ‘ક્લોરોફિલ’ પોતેહસીરહ્યુંછે. અમેરિકનઢબેકહીએતોએને‘મિલિયનડોલરસ્માઇલ’ કહીશકાયઅનેઆહોટલ-બૉયરોજઆમછપૈસાનીચાનીપ્યાલીમાંમનેદસલાખડોલરનુંસ્મિતદઈજાયછે. મારીતોઘણીવારઇચ્છાથઈજાયછેકેએછોકરાનેકોઈ‘ક્લોરોફિલ’ કંપનીનેહવાલેજકરીદઉં, જેથીએનાદાંતનુંખરુંમૂલ્યદુનિયાસમક્ષરજૂથઈશકે. અનેઆમમારીવિચારમાળાચાલતીહોયત્યાં‘ઇથર’માંતરતોતરતોકોઈકોકિલકંઠીનોસ્વરમનેસંભળાવામાંડેછે : “ક્યાઆપકાહાફિજાદુરુસ્તનહીંહૈ? અપનાહાફિજાદુરુસ્તકરનેકીઓરઆજહીધ્યાનદીજિયે…” મનેબરાબરખબરનથીકેમારીપાચનશક્તિદુરસ્તછેકેનહીં. હુંકોઈબાળકનેઅટ્ટહાસ્યકરતુંજોઉંછુંતોમને‘બેબીમિલ્ક’વાળોલાલડબોયાદઆવીજાયછે. કોઈસુંદરદૃશ્યજોઉંછુંતોઓગણત્રીસરૂપિયાવાળોપેલોકૅમેરામારીઆંખઆગળતરવરવાલાગેછે. લગ્નમંડપપાસેઊભોહોઉંછુંત્યારેમનેનેશનલસેવિંગ્સસર્ટિફિકેટનુંસ્મરણઆપોઆપજથાયછે. પડખેનીશેરીનાલાલાચૌધરીજ્યારેજ્યારેમનેમળવાઆવેછેત્યારેત્યારે‘વિટામિનબીકોમ્પ્લેક્સ’નીજાહેરાતજજાણેસ્વદેહેસામેચાલીઆવતીહોયએમલાગેછે. ઑફિસનીનવીટાઇપિસ્ટમિસરોઝનુંઆખુંવ્યક્તિત્વજમનેસ્કારલેટરંગનીપેલીલિપસ્ટિકનીજાહેરાતજેવુંલાગેછે. અનેસાચુંકહુંતો, હાલતએટલેસુધીપહોંચીગઈછેકેહુંપોતેજ્યારેઅરીસાસામેઊભોરહુંછુંત્યારેમનેલાગેછેકેજાણે‘લીવરસોલ્ટ’નીજાહેરખબરવાંચીરહ્યોછું! (અનુ. જયેન્દ્રત્રિવેદી)