સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/અંગ્રેજના ગુણદોષ

From Ekatra Wiki
Revision as of 06:39, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} અંગ્રેજીપ્રજાએઘણાંપુણ્યકાર્યોકર્યાંછે. તેનેસારુપ્રભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          અંગ્રેજીપ્રજાએઘણાંપુણ્યકાર્યોકર્યાંછે. તેનેસારુપ્રભુતેનુંભલુંકરો. પણઅંગ્રેજીપ્રજાનેનામેઅંગ્રેજીઅધિકારીઓએહિંદુસ્તાનનેશસ્ત્રરહિતકરીજેઅઘોરપાપકર્યુંછે, તેતેનાંબધાંપુણ્યોનેધોઈનાખશે. રાષ્ટ્રનીગુલામીપાકેપાયેથઈગઈછે. અંગ્રેજોએઇરાદાપૂર્વકઆમકરવાનહીંધાર્યુંહોય, પણતેમનોએવોઇરાદોહોતતોપણતેઓઆથીવધારેકરીશકતનહીં. હુંઇંગ્લેંડનેવળગીરહ્યોછુંતેનુંકારણએટલુંજછેકેહુંમાનુંછુંકેએહાડેખરાબનથી. બીજીતરફથી, હિંદુસ્તાનનેનઃશસ્ત્રકરવાનુંઇંગ્લેંડનુંકૃત્ય, અનેહિંદુસ્તાનનાધનનુંઅનેકળાનુંઅંગ્રેજોનાવેપારીલોભનીવેદીઉપરઅપાયેલુંબલિદાન — એબધાંનેહુંએટલુંધિક્કારુંછુંકેમારામાંપેલીશ્રદ્ધાનહોતતોહુંક્યારનોયબળવાખોરબન્યોહોત. અંગ્રેજીપ્રજાનાગુણોઉપરમારોવિશ્વાસછે. એપ્રજાએહિંદુસ્તાનનેઘણુંનુકસાનકર્યુંછે, છતાંતેનાગુણદોષોનુંમાપકરતાંમનેતોગુણનુંમાપચડિયાતુંજણાયછે. પોતાનીનીચેરહેલીપ્રજાનેતેનુંસ્વમાનભુલાવવાનામહાનદોષોઅંગ્રેજોમાંછે. પણતેઓનાબરોબરિયાનેપૂરુંમાનઆપવાનાનેતેનીતરફવફાદારીબતાવવાનાગુણોપણતેનામાંછે. બીજાનાજુલમનીચેકચરાયેલાનેતેપ્રજાએઘણીવેળામદદકરેલીછે. અંગ્રેજપ્રજાએહલકાંકામોકીધેલાંછે, પણતેનેહલકીવાતગમતીનથી. એથીએજપ્રજામાંથીપોતાનીપ્રજાએકરેલાંપાપસામેબોલનારાનીકળ્યાછે. એજપ્રજાએઅનેકસુધારાકરવાનીતત્પરતાબતાવીછે