સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/ગરીબીનું ગૌરવ

Revision as of 06:09, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આપણાદેશમાંગરીબીનુંપણએકપ્રકારનુંગૌરવછે, એકજાતનોમોભોછ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          આપણાદેશમાંગરીબીનુંપણએકપ્રકારનુંગૌરવછે, એકજાતનોમોભોછે. અહીંગરીબપોતાનીગરીબીથીશરમાતોનથી. તવંગરનામહેલનાકરતાંપોતાનીઝૂંપડીનેતેવધારેચાહેછે — અરે, તેઝૂંપડીનેવિશેઅભિમાનપણરાખેછે. દુનિયાનાભૌતિકપદાર્થોનીમાલિકીનીબાબતમાંગરીબહોવાછતાં, તેદિલનોઅથવાઆત્માનોદરિદ્રીનથી. સંતોષતેનીસંપત્તિછે. હિંદુસ્તાનમાંમાણસનોએવાપ્રકારનોખાસનમૂનોજોવાનેમળેછે, જેપોતાનીજરૂરિયાતોબનેતેટલીઓછીરાખવામાંઆનંદમાનેછે. તેપોતાનીપાસેમાત્રામૂઠીલોટનેચપટીમીઠું-મરચુંરાખીએકકકડામાંબાંધીનેફરેછે. કૂવામાંથીપાણીખેંચીનેપીવાનેમાટેતેખભેદોરી-લોટોભેરવીનેચાલેછે. તેનેઆસિવાયબીજીએકેવસ્તુનોખપનથી. રોજનાદસથીબારમાઈલતેપગેચાલીનાખેછે. પોતાનાકપડાનાકટકામાંજતેલોટબાંધીલેછે, બળતણનેમાટેથોડાંસૂકાંડાંખળાંઆમતેમથીવીણીલઈતેનીધૂણીનાઅંગારાપરપોતેબાંધેલાલોટનેશેકીલેછે. આરીતેશેકાયેલાલોટનેબાટીકહેછે. મેંતેચાખીછે. મનેતેઘણીસ્વાદિષ્ટલાગીછે. સ્વાદસાચુંજોતાંખાવાનીવાનીમાંનથી; પ્રામાણિકમજૂરીઅનેમનનોસંતોષજેભૂખલગાડેછે, તેમાંરહેલોછે. આવામાણસનોસાથીકેબેલીઅનેમિત્રાઈશ્વરછે, અનેતેપોતાનેકોઈરાજાકેબાદશાહથીયેવધારેશ્રીમંતમાનેછે. એથીઊલટું, જેકોઈપૈસાનીતૃષ્ણામાંનેતૃષ્ણામાંતેનીપાછળપડેછેતેને, ગમેતેરૂપાળાનામેપણ, બીજાનેલૂંટયાકેચૂસ્યાવિનાછૂટકોનથી. અનેએબધુંકરવાછતાંદુનિયાનાકરોડોતોકદીલક્ષાધિપતિથવાનાનથી.