સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/ગાંધી-ગંગાનાં જલબિંદુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} એમારમાંથીપ્રજાબચે ગોખલેદક્ષિણઆફ્રિકાઆવ્યાહતા. [ટોલ્સટ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
એ મારમાંથી પ્રજા બચે
એમારમાંથીપ્રજાબચે
ગોખલે દક્ષિણ આફ્રિકા આવ્યા હતા. [ટોલ્સટોય] ફાર્મમાં ખાટલા જેવી વસ્તુ ન હતી, પણ ગોખલેજીને સારુ એક માગી આણ્યો. જ્યારે તેમણે જાણ્યું કે અમે બધા ભોંય ઉપર સૂતા હતા, ત્યારે ખાટલો દૂર કરાવી પોતાની પથારી પણ ભોંય ઉપર કરાવી. કેલનબેકે, મેં તેમના પગ ચાંપવા દેવા બહુ વિનવ્યા. તે એકના બે ન થયા. અમને સ્પર્શ સરખો ન કરવા દીધો. ઊલટા અર્ધા ખીજમાં અને અર્ધા હાંસીમાં કહે : “તમે બધા એમ જ સમજતા લાગો છો કે દુ:ખ અને અગવડ ભોગવવા એક તમે જ જન્મ્યા છો, ને અમારા જેવા તમારે પંપાળવા સારુ જ જન્મ્યા છીએ. હું ગમે તેટલી અગવડ ભોગવીશ, પણ તમારો ગર્વ ઉતારીશ.”
ગોખલેદક્ષિણઆફ્રિકાઆવ્યાહતા. [ટોલ્સટોય] ફાર્મમાંખાટલાજેવીવસ્તુનહતી, પણગોખલેજીનેસારુએકમાગીઆણ્યો. જ્યારેતેમણેજાણ્યુંકેઅમેબધાભોંયઉપરસૂતાહતા, ત્યારેખાટલોદૂરકરાવીપોતાનીપથારીપણભોંયઉપરકરાવી. કેલનબેકે, મેંતેમનાપગચાંપવાદેવાબહુવિનવ્યા. તેએકનાબેનથયા. અમનેસ્પર્શસરખોનકરવાદીધો. ઊલટાઅર્ધાખીજમાંઅનેઅર્ધાહાંસીમાંકહે : “તમેબધાએમજસમજતાલાગોછોકેદુ:ખઅનેઅગવડભોગવવાએકતમેજજન્મ્યાછો, નેઅમારાજેવાતમારેપંપાળવાસારુજજન્મ્યાછીએ. હુંગમેતેટલીઅગવડભોગવીશ, પણતમારોગર્વઉતારીશ.”
કંઈક પણ લખવાનું હોય ત્યારે તેમને આંટા મારી તે વિચારી લેવાની ટેવ હતી. એક નાનો સરખો કાગળ લખવાનો હતો. મેં માન્યું કે તે તો તરત લખી નાખશે; પણ નહીં. મેં ટીકા કરી એટલે મને વ્યાખ્યાન મળ્યું : “હું નાનામાં નાની વસ્તુ પણ ઉતાવળે નથી કરતો; તેનો વિચાર કરું, વિષયને લગતી ભાષા વિચારું ને પછી લખું.”
કંઈકપણલખવાનુંહોયત્યારેતેમનેઆંટામારીતેવિચારીલેવાનીટેવહતી. એકનાનોસરખોકાગળલખવાનોહતો. મેંમાન્યુંકેતેતોતરતલખીનાખશે; પણનહીં. મેંટીકાકરીએટલેમનેવ્યાખ્યાનમળ્યું : “હુંનાનામાંનાનીવસ્તુપણઉતાવળેનથીકરતો; તેનોવિચારકરું, વિષયનેલગતીભાષાવિચારુંનેપછીલખું.”
એમ બધા કરે, તો કેટલો વખત બચી જાય? ને પ્રજા પણ આજે તેને જે અધકચરા વિચારો મળી રહ્યા છે તેના મારમાંથી બચે.
એમબધાકરે, તોકેટલોવખતબચીજાય? નેપ્રજાપણઆજેતેનેજેઅધકચરાવિચારોમળીરહ્યાછેતેનામારમાંથીબચે.
 
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 12:39, 26 September 2022


એ મારમાંથી પ્રજા બચે ગોખલે દક્ષિણ આફ્રિકા આવ્યા હતા. [ટોલ્સટોય] ફાર્મમાં ખાટલા જેવી વસ્તુ ન હતી, પણ ગોખલેજીને સારુ એક માગી આણ્યો. જ્યારે તેમણે જાણ્યું કે અમે બધા ભોંય ઉપર સૂતા હતા, ત્યારે ખાટલો દૂર કરાવી પોતાની પથારી પણ ભોંય ઉપર કરાવી. કેલનબેકે, મેં તેમના પગ ચાંપવા દેવા બહુ વિનવ્યા. તે એકના બે ન થયા. અમને સ્પર્શ સરખો ન કરવા દીધો. ઊલટા અર્ધા ખીજમાં અને અર્ધા હાંસીમાં કહે : “તમે બધા એમ જ સમજતા લાગો છો કે દુ:ખ અને અગવડ ભોગવવા એક તમે જ જન્મ્યા છો, ને અમારા જેવા તમારે પંપાળવા સારુ જ જન્મ્યા છીએ. હું ગમે તેટલી અગવડ ભોગવીશ, પણ તમારો ગર્વ ઉતારીશ.” કંઈક પણ લખવાનું હોય ત્યારે તેમને આંટા મારી તે વિચારી લેવાની ટેવ હતી. એક નાનો સરખો કાગળ લખવાનો હતો. મેં માન્યું કે તે તો તરત લખી નાખશે; પણ નહીં. મેં ટીકા કરી એટલે મને વ્યાખ્યાન મળ્યું : “હું નાનામાં નાની વસ્તુ પણ ઉતાવળે નથી કરતો; તેનો વિચાર કરું, વિષયને લગતી ભાષા વિચારું ને પછી લખું.” એમ બધા કરે, તો કેટલો વખત બચી જાય? ને પ્રજા પણ આજે તેને જે અધકચરા વિચારો મળી રહ્યા છે તેના મારમાંથી બચે.