સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/ગાંધી-ગંગાનાં જલબિંદુ

Revision as of 06:40, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} એમારમાંથીપ્રજાબચે ગોખલેદક્ષિણઆફ્રિકાઆવ્યાહતા. [ટોલ્સટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          એમારમાંથીપ્રજાબચે ગોખલેદક્ષિણઆફ્રિકાઆવ્યાહતા. [ટોલ્સટોય] ફાર્મમાંખાટલાજેવીવસ્તુનહતી, પણગોખલેજીનેસારુએકમાગીઆણ્યો. જ્યારેતેમણેજાણ્યુંકેઅમેબધાભોંયઉપરસૂતાહતા, ત્યારેખાટલોદૂરકરાવીપોતાનીપથારીપણભોંયઉપરકરાવી. કેલનબેકે, મેંતેમનાપગચાંપવાદેવાબહુવિનવ્યા. તેએકનાબેનથયા. અમનેસ્પર્શસરખોનકરવાદીધો. ઊલટાઅર્ધાખીજમાંઅનેઅર્ધાહાંસીમાંકહે : “તમેબધાએમજસમજતાલાગોછોકેદુ:ખઅનેઅગવડભોગવવાએકતમેજજન્મ્યાછો, નેઅમારાજેવાતમારેપંપાળવાસારુજજન્મ્યાછીએ. હુંગમેતેટલીઅગવડભોગવીશ, પણતમારોગર્વઉતારીશ.” કંઈકપણલખવાનુંહોયત્યારેતેમનેઆંટામારીતેવિચારીલેવાનીટેવહતી. એકનાનોસરખોકાગળલખવાનોહતો. મેંમાન્યુંકેતેતોતરતલખીનાખશે; પણનહીં. મેંટીકાકરીએટલેમનેવ્યાખ્યાનમળ્યું : “હુંનાનામાંનાનીવસ્તુપણઉતાવળેનથીકરતો; તેનોવિચારકરું, વિષયનેલગતીભાષાવિચારુંનેપછીલખું.” એમબધાકરે, તોકેટલોવખતબચીજાય? નેપ્રજાપણઆજેતેનેજેઅધકચરાવિચારોમળીરહ્યાછેતેનામારમાંથીબચે.