સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/દીક્ષા સમાન

From Ekatra Wiki
Revision as of 06:48, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આશ્રમમાંમારાહાથ, પગ, આંખોબધુંમગનલાલજહતા. દુનિયાનેક્યાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          આશ્રમમાંમારાહાથ, પગ, આંખોબધુંમગનલાલજહતા. દુનિયાનેક્યાંખબરછેકેમારુંકહેવાતુંમહાત્માપણુંપવિત્ર, બાહોશઅનેએકનિષ્ઠએવાસાથીઓનામૂકવૈતરાનેજઆભારીછે? અનેઆવાસાથીઓમાંમારેમનસૌથીશ્રેષ્ઠ, પવિત્રઅનેઉત્કૃષ્ટતેમગનલાલહતા. જેનેમારાસર્વસ્વનાવારસતરીકેમેંચૂંટીકાઢ્યોહતો, તેચાલ્યોગયો. મારામાંઈશ્વરઉપરજીવતીશ્રદ્ધાનહોતતોપોતાનાપુત્રકરતાંયેવધારેવહાલો, જેણેમનેકોઈકાળેદગોદીધોનહોતો, જેઉદ્યોગનીમૂતિર્હતો, વિશ્વાસુકૂતરાનીપેઠેજેણેઆશ્રમનીઆથિર્કઅનેઆધ્યાત્મિકચોકીદારીકરી, તેનેખોઈબેઠાપછીહુંતોગાંડોથઈનેબરાડાપાડતોહોત. એનુંજીવનમારેમાટેદીક્ષાસમાનછે. [‘આશ્રમનોપ્રાણ’ પુસ્તક]