સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/પ્રહ્લાદ જેવો બનિયન

          જોનબનિયનહતોઆપણાપ્રહ્લાદજીજેવોટેકીલો. સત્યનીખાતરપ્રહ્લાદજીએજેમસંકટવેઠેલાં, તેમએસત્યનીખાતરજેલમાંરહેલો; અનેઆપણાતિલકમહારાજેજેમ‘ગીતા-રહસ્ય’ જેલમાંરહીનેલખેલું, તેમએમણેજેલમાંલખી‘પિલગ્રીમ્સપ્રોગ્રેસ’ (યાત્રાળુનીમુસાફરી). અંગ્રેજીમાંતોલગભગ‘બાઇબલ’નીસાથેએમુકાયછે. અનેબનિયનેએનેએવીતોસરળ, સુંદરભાષામાંબાળકોનેમાટેમૂક્યુંછેકેજ્યાંજ્યાંઅંગ્રેજીભાષાબોલાયછેત્યાંત્યાંબાળકોમાટેએઅદ્ભુતપુસ્તકગણાયછે.