સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/ફોજદારી કાયદામાં ઉમેરવાની કલમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} [બલવંતરાયક. ઠાકોરનોએકઅંગ્રેજીપત્રમળેલો, તેનાજવાબમાંતા....")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
[બલવંતરાય ક. ઠાકોરનો એક અંગ્રેજી પત્ર મળેલો, તેના જવાબમાં તા. ૨૪-૭-૧૯૧૮એ]
[બલવંતરાયક. ઠાકોરનોએકઅંગ્રેજીપત્રમળેલો, તેનાજવાબમાંતા. ૨૪-૭-૧૯૧૮એ]
જ્યારે આપણી પાર્લમેન્ટ થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવાની હિલચાલ કરવી પડશે, એમ જોઉં છું : બંને હિંદુસ્તાની એક જ ભાષા જાણતા હોવા છતાં એક માણસ બીજાને અંગ્રેજીમાં લખે, અથવા બીજા સાથે તે ભાષામાં બોલે, તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરી સાથે સજા કરવામાં આવશે. આવી કલમ વિશે તમારો અભિપ્રાય જણાવશોજી, અને સ્વરાજ મળ્યું નથી તે દરમિયાન જે ગુનો કરે તેને સારુ શા ઇલાજ લેવા ઘટે એ પણ જણાવશો.
જ્યારેઆપણીપાર્લમેન્ટથશેત્યારેફોજદારીકાયદામાંએકકલમદાખલકરવાનીહિલચાલકરવીપડશે, એમજોઉંછું : બંનેહિંદુસ્તાનીએકજભાષાજાણતાહોવાછતાંએકમાણસબીજાનેઅંગ્રેજીમાંલખે, અથવાબીજાસાથેતેભાષામાંબોલે, તેનેઓછામાંઓછીછમાસનીસખતમજૂરીસાથેસજાકરવામાંઆવશે. આવીકલમવિશેતમારોઅભિપ્રાયજણાવશોજી, અનેસ્વરાજમળ્યુંનથીતેદરમિયાનજેગુનોકરેતેનેસારુશાઇલાજલેવાઘટેએપણજણાવશો.
 
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 12:12, 26 September 2022


[બલવંતરાય ક. ઠાકોરનો એક અંગ્રેજી પત્ર મળેલો, તેના જવાબમાં તા. ૨૪-૭-૧૯૧૮એ] જ્યારે આપણી પાર્લમેન્ટ થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવાની હિલચાલ કરવી પડશે, એમ જોઉં છું : બંને હિંદુસ્તાની એક જ ભાષા જાણતા હોવા છતાં એક માણસ બીજાને અંગ્રેજીમાં લખે, અથવા બીજા સાથે તે ભાષામાં બોલે, તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરી સાથે સજા કરવામાં આવશે. આવી કલમ વિશે તમારો અભિપ્રાય જણાવશોજી, અને સ્વરાજ મળ્યું નથી તે દરમિયાન જે ગુનો કરે તેને સારુ શા ઇલાજ લેવા ઘટે એ પણ જણાવશો.