સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/હરહંમેશના ભેરુ

From Ekatra Wiki
Revision as of 06:05, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કિશોરલાલમશરૂવાળાઆપણાવિરલકાર્યકરોમાંનાએકછે. એઅવિશ્રા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          કિશોરલાલમશરૂવાળાઆપણાવિરલકાર્યકરોમાંનાએકછે. એઅવિશ્રાંતપરિશ્રમકરનારાછે. ઝીણામાંઝીણીવિગતપણએમનીનજરબહારજતીનથી. તેઓગુજરાતીનાજેટલાજમરાઠીનાવિદ્વાનછે. ન્યાતજાતનાં, પ્રાંતીયતાનાંકેકોમીઅભિમાનોથીસર્વથામુક્તસ્વતંત્રવિચારકછે, જન્મસિદ્ધસુધારકછે, સર્વધર્મોનાઅભ્યાસીછે. ધર્મઝનૂનનોવાપણએમનેવાયોનથી. એઓજવાબદારીઅનેજાહેરાતથીહંમેશાંદૂરરહેવામાગેછે. અનેછતાંજોએકવારજવાબદારીલીધી, તોપછીએમનાકરતાંવિશેષસૂક્ષ્મતાપૂર્વકએનેપારપાડનારબીજોમેંજાણ્યોનથી. પોતાનીક્ષીણતબિયતનીબિલકુલપરવાનકરતાં (પ્રજાસેવકનેસારુઆનેહુંગુણરૂપનથીલેખતો) તેઓતમામસાધકોનાહંમેશાંનેહરપ્રસંગેભેરુથઈપડ્યાછે. આબધીવિગતોકિશોરલાલનોમહિમાવધારવાહુંનથીલખતો. એમનેમહિમાનીકેગૌરવગાનનીમુદ્દલજરૂરનથી. મારાઆત્મસંતોષનેખાતરહુંતેલખીરહ્યોછું. [‘હરિજનબંધુ’ અઠવાડિક: ૧૯૪૦]