સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યજ્ઞેશ દવે/અશરીરીનાં અનેક રૂપ

Revision as of 07:09, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} વરસોપહેલાંદ્વારકાગયોત્યારેએકવિદ્વદ્જનનીખબરકાઢવાદરિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          વરસોપહેલાંદ્વારકાગયોત્યારેએકવિદ્વદ્જનનીખબરકાઢવાદરિયાકાંઠેઆવેલીસરકારીહોસ્પિટલેગયેલો. એકતોઓખામંડળપ્રદેશછેવાડાનોનેઅંતરિયાળ. સપાટખારોપાટ. દ્વારિકાધીશનીદ્વારિકામાંપણએકજાતનાખાલીપાનોઅનુભવથાય. ચિત્ત‘મહાભારત’કાલીનસુવર્ણદ્વારિકાનીઝંખનાકરેનેઆંખસૂકીસોરાતીદ્વારિકાસામેધરે. મહાભારતનુંભીષણકરુણયુદ્ધ, યાદવાસ્થળી, કૃષ્ણેલીલાસંકેલીલીધાપછીઅસહાયઅર્જુનસામેજલૂંટાતીસ્ત્રીઓ, એકઆખોવિષાદલોકસામેઆવીજાયઅનેચિત્તવિષણ્ણથઈજાય. આવામનોભાવસાથેજએહોસ્પિટલનીમુલાકાત. સુમસામકોરિડોર, ભેજમાંકટાયેલીજાળીઓ, સળિયાઓઅનેઉપરથીકશોકઅજંપાભર્યો, સૂનકારમાંસૂનકારજગાવતો, સોરાતોહૂહૂહૂકરતોપિશાચીપવન, ચિચવાતાંઅથડાતાંબારણાંઓ. આજેયયાદકરુંછુંનેલખલખુંઆવીજાયછે. ‘હોરર’ ફિલ્મોથીથોડોડરલાગેનેછતાંજોવાનીઇચ્છાથાયતેમ, આજેયમોકોમળ્યેપવનનુંએભયાવહરૂપમાણવાદ્વારિકાજાઉંછું. પવનઆમતોઅશરીરીવિદેહી, છતાંતેનાંજઅનેકરૂપ. એકબીજાથીસાવનોખાંનિરાળાં. શિયાળાનીઠંડીમાંતીક્ષ્ણનહોરિયાભરાવતો, ઉનાળામાંધૂળઉડાડતો, મધ્યાહ્નનીઆહલેકજગાવતો, સાંજેહળુહળુવાતો, ચોમાસામાંવાછંટઝાપટાંસાથેઆકાશમાંધારાવસ્ત્રલહેરાવતો, દરિયાકાંઠેસુસવાતો, સરૂવનમાંઓરાતો, આકડાનાડોડાનુંરૂઉડાડતો, રણનીરેતમાંઓકળિયાળીભાતપાડતો, પીપળાનાંપાનખખડાવતો, ખખડાવીનેગુમથઈજતો, બારીનીતિરાડમાંથીધારદારબનીસુસવાતો, બાળકનીજેમઊડતાંવસ્ત્રોમાંલપેટાઈબાઝીપડતોપવન... પવનનાંતોઆવાંકેટલાંયરૂપ. બાળકનીરંગબેરંગીફરકડી, ફડફડતીલહેરાતીધજા, ફુલાયેલોશઢ, ફરફરતોપાલવ, ફરફરતુંસાફાનુંછોગું, નમણાચહેરાપરવહેતીશ્યામલલટો, ઘેલીથઈનાચતીલીમડાનીચમરીઓ, એકલહેરખીએગરનાળાનીચેવરસતોપીળીપાંખડીઓનોવરસાદ, દીવાનીથરકતીજ્યોત, સામાપવનેઊડતોએકસાહસીકાગડો.,.. કેટકેટલુંયયાદઆવે. યાદઆવેછે‘પથરેપાંચાલી’નુંએકદૃશ્ય. બિભૂતિભૂષણેલખેલુંનહીં, સત્યજીતરાયેઆલેખેલું. બાળઅપુઅનેતેનીકિશોરીબહેનસીમમાંરમવાજાયછે. વર્ષાઋતુનાદિવસો. માથોડાંઊચાંકાશફૂલોનારેશમીગુચ્છોલહેરાઈરહ્યાછે. ધુમાડાનોલિસોટોઆંકતીએકટ્રેનપસારથઈજાયછે. એઆખુંદૃશ્યઅનેતેમાંપવનમાંડોલતાધવલકાશગુચ્છોનુંશ્વેતશ્યામઆયોજનકથાપ્રવાહનીસાથેજઅંકિતથઈગયુંછે. પવનનાંઅનેકરૂપોજાપાનીહાઈકુમાંડોકાય—સૂક્ષ્મથીમાંડીરૌદ્રસુધી. એપવનપાર્વતીનદીનાધસમસતાપ્રવાહમાંતરાપામાંવહેતાસાહસવીરોપરચેરીપાંખડીઓનોઅભિષેકકરતોહોય, કોઈકદુકાનમાંપેપરવેઇટનીચેદબાયેલીરંગીનચોપડીનાંપાનાંઉત્સુકતાથીઉથલાવતોહોય, પૂર્વમાંથીવળીખરેલાંપાંદડાંરૂપેપશ્ચિમમાંપૂંજીભૂતથતોહોય, સાવઆછીફરકતીપ્રભાતીલહેરખીરૂપેકોશેટાઈયળનીસૂક્ષ્મરોમાવલિફરકાવતોહોયકેક્યાંક્યાંથીરમીનેઆવતુંબાળકદોડતુંઆવીમાનાખોળામાંપડતુંમૂકીઢબુરાઈજાયતેમદોડતોઆવીકિમોનોનીબાંયમાંલપાઈસૂઈજતોહોય. જાપાનનાપવિત્રપર્વતફ્યુજિયામાનીયાત્રાએગયેલાકવિબાશોનેએયાત્રાનીસ્મૃતિરૂપેકશુંકલઈજવાજેવુંલાગ્યુંતોએલહેરખીઓને. તેનેથયુંકાશ, આલહેરખીઓનેવીંટાળીઘરેલઈજઈશકાત! બેવરસપહેલાંકચ્છનીનાનકડીયાત્રાથઈહતી. વાંકાચૂંકાડુંગરાળરસ્તેકારછેકપહોંચીકાળાડુંગરપર. એકતરફભૂખરાડુંગરનેબીજીતરફસફેદરણ. એદૃશ્યસાથેજજોડાઈગયોછેત્યાંનોનિરંતરવાતોફફડતોપવન. ઘેલોઉતાવળોએવોકેઅમેજતારહેશુંએઆશંકાએવળગીવળગીનેકાનમાંકશુંકકહ્યાજકરે. તમેધ્યાનદો, નદો; તેતોકાનમાંકશુંકકહ્યાજકરવાનો. ત્યારેમનેયબાશોનીજેમથયું, કાશ, એપવનઅહીંલાવીશકાત! પવનનાદૃશ્યરૂપજેવુંજઅપારવિવિધતાભરેલુંપવનનુંગંધરૂપ. પારિજાતનીમાદકગંધહોય, દૂરક્યાંકપડેલાવરસાદનીમાટીનીગંધહોયકેલોબાનનોઘેઘૂરધૂપ, પવનબધેવહેંચવાનીકળવાનો. મોગરાનીસુગંધનીપાલખીલઈફરનારોપવન, રસ્તાપરમરેલાકૂતરાનીસડતીગંધ, ઊભરાતાજાજરૂનીગંધકેસુકાતીમાછલીનીગંધનેએમનકહે, ‘આસવારીતારામાટેનથી.’ પવનતોતેગંધનેયપીઠપરબેસાડીતેનેસહેલસફરકરાવે. માનવશ્વાસએયપવનનુંજરૂપ. યાદઆવીગયુંએકભજન‘કિસનેબનાયાપવનચરખા’. માનવદેહહવાનીઅદૃશ્યપૂણીમાંથીશ્વાસ-ઉચ્છ્વાસનાતારઅહર્નિશકાંત્યાકરે. એશ્વાસનાતાંતણેજીવનટકીરહ્યુંહોય. એતાંતણોતૂટ્યોકેખલાસ. ગમેતેવુંપહાડજેવુંશરીરપણઢગલોથઈજાય. શ્વાસનીવાતનીકળીછેતોપૂછીલઉં. નાનુંબાળકસૂતુંહોયત્યારેતેનાનાનકડાનાકનાફોયણામાંથીશ્વાસનીહળવીઆવન-જાવનતેનીછાતીપાસેહળવેકથીમાથુંરાખીસાંભળીછે? પવનનીબીજીભેટનાદની. કંઈકેટલાયકંપ, અનુકંપ, રણનઅનુરણન, ગીતસંગીતપવનવહીલાવે. મોડીરાતેઅગાશીમાંવાંચતાંવાંચતાંદૂરક્યાંકથીઆવતોભજનમંડળીનોસૂરસંભળાયછે. એસૂરકોઈકઅસ્ફુટઅધ્યાત્મભાવમાંડુબાડીદેછે. પવનનીદિશાબદલાતાંએસૂરસંભળાતાબંધથઈજાયછે. પણચિત્તક્યાંયસુધીએભાવમાંલીનરહેછે. ક્યારેકમોડીરાતેદૂરથીરેડિયોપરથીકોઈગીતપવનવહીલાવેછે. એનીપરિચિતધૂનવચ્ચેવચ્ચેપરખાતાપરિચિતશબ્દો... નેપવનતેગીતનેકોઈબીજાઘાયલમાટેલઈજાયછે. ગીતનુંમુખડુંજોયુંનેઅંતરાઅંતર્ધાન—ચિત્તએઅંતરાનેશોધ્યાકરેછે. પવનનેકેટકેટલુંકહેવુંહોયછે? દૂરદૂરથીઊડેલોક્લાંતપવનજરાવિસામોલેછેપીપર, પીપળા, આંબલી, જાંબુકેરાયણનીટગડાળે. ત્યાંબેસીનિરાંતેતેનાંપીંછાંપસવારેછેનેતેનાંપીંછાંમાંથીખરેછેતેનાભ્રમણદેશોનીગંધ. બાળગોઠિયાપવનેદાદાબનીનેપોરબંદરદરિયાકિનારેમારાએકાંતઘેર્યાકલાકોમાંકાનમાંકેટકેટલીયવાતોકહીછે: અરેબિયનનાઇટ્સ, હારૂનઅલરશીદ, સિંદબાદ, આફ્રિકા, ઘનજંગલ, નાઇલ, ઇજિપ્ત, પિરામિડઅનેસહરાની. આજેયક્યારેકમારાગોઠિયાએપવનનોઅહાંગળોલાગેછેત્યારેશહેરથીદૂરકોઈનાનકડીટેકરીપરજઈનેબેસુંછું. ત્યારેટેકરીપરનાઘાસનીફણગીઓડોલાવતોપવનમારીકાનનીબૂટપાસેફરફરતોકંઈકેટલુંયકહ્યાકરેછે. એવાતોહુંધરાઈનેસાંભળુંછું. હુંયતેનીયાત્રાથીસંચિતથાઉંછુંનેમારાએકઅંશનેતેનીસાથેવહાવીદઉંછું. પાછોઆવુંછુંત્યારેહુંયપવનનીજેમહળુહળુહલકોવાતોહોઉંછું. [‘રૂપલબ્ધિ’ પુસ્તક: ૨૦૦૪]