સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યશવન્ત શુક્લ/આપકર્મી સાહિત્યસર્જક

Revision as of 07:19, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} જીવનનાકેવાકેવાઝંઝાવાતોમાંથીપન્નાલાલપટેલપસારથયાહતા!...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          જીવનનાકેવાકેવાઝંઝાવાતોમાંથીપન્નાલાલપટેલપસારથયાહતા! એકબાવાનીઆંગળીએવળગીનેએમણેવતનછોડેલું. જૂનાવખતમાંજેનેઅંગ્રેજીચોથુંધોરણકહેવાયત્યાંથીએમનુંભણતરઅટકેલું. પછીતોદારૂગાળવાનીભઠ્ઠીઉપરનોકરી, શહેરમાંઆવીનેમજૂરીઅનેઘરચાકરનીનોકરી. વાચનકશુંખાસનહીં. પણએમતોલાગેછેકેકિશોરવયમાંપણસ્વભાવરંગીલો. લોકજીવનમાંપ્રસરેલાંગીતો, ભજનોબધુંગાઈશકે. લોકબોલીમાંપણઓતપ્રોત. ગુજરાતઅનેરાજસ્થાનનીસરહદેઆવેલામાંડલીગામનાઆખેડૂતપુત્રનીનાનપણમાંપરખાયેલીકોઈવિશેષતાહોયતોતેજીવનરસ, અનેમાણસભૂખીસંવેદના. વિદ્યાર્થીપન્નાલાલનેસહાધ્યાયીતરીકેમળ્યાઉમાશંકરજોશી. બંનેગાઢમિત્રોબનીરહ્યા. પછીછૂટાપડીગયા. પણગાંધીજીનાપ્રમુખપદેઅમદાવાદમાંમળનારીસાહિત્યપરિષદપ્રસંગેબંનેમળ્યાત્યારેઉમાશંકરે, કોણજાણેશુંસમજીનેપણ, પન્નાલાલનેલખવાસૂચવ્યું. પછીતોકારખાનામાંમજૂરીકરતાઆપચીસવર્ષનાજુવાનડાનેલખવાનોજેઓરતોજાગ્યોતેકદાપિવિરમ્યોજનહીં. પન્નાલાલનેકાવ્યસર્જનસહજહતું. શુંકાવ્યમાંકેશુંવાર્તામાંપન્નાલાલનેનિરૂપવોગમ્યોછેપ્રેમ — માનવીયપ્રેમ, નિસર્ગપ્રેમ, વિશ્વપ્રેમ. એમનાંમનચક્ષુસમક્ષપોતાનાવતનનુંવાતાવરણનર્તીરહ્યુંહતું. ત્યાંનીપ્રકૃતિ, ડુંગરા, ઝરણાં, સ્ત્રીપુરુષોઅનેસંસ્કારોતેમનાઘટમાંઘૂંટાયાહતા. જેપહેલીવાર્તાઓએમણેલખીતેસુન્દરમ્નીકસોટીમાંથીક્રમેક્રમેપારઊતરતીપ્રસિદ્ધથવાલાગી. રામનારાયણવિ. પાઠકેતો‘પ્રસ્થાન’ માસિકમાંવાર્તાલખતારહેવાનુંપાધરુંઈજનજઆપીદીધું, અનેઝવેરચંદમેઘાણીએ‘ફૂલછાબ’નીભેટવાર્તામાટેપન્નાલાલપાસેથી‘મળેલાજીવ’ જેવીઅનુપમનવલમેળવી. પન્નાલાલનીકલમહવેસડસડાટચાલવાલાગી. પન્નાલાલનીવાર્તાકલાનોચરમવિકાસ‘માનવીનીભવાઈ’માંઅનુભવાયછે. દુકાળોતોગુજરાતેઘણાજોયાહશે, પણછપ્પનિયોદુકાળજનસ્મૃતિમાંએવોકંડારાયોછેકેપન્નાલાલનેએમાંથીનવલકથાનુંવસ્તુલાધ્યું. દુકાળનીભીષણતાનુંઅનેમાનવીનાપ્રેમનેપુરુષાર્થનુંએમહાકાવ્યબનીરહી. જ્ઞાનપીઠપારિતોષિકઆઅર્ધાભણેલાઆપકર્મીસાહિત્યકારનેપ્રાપ્તથયું. પન્નાલાલટૂંકીવાર્તાઓનાપણસિદ્ધહસ્તસર્જકબનીશક્યા. એમણેનાટકોલખ્યાંછે, બાળવાર્તાઓપણલખીછે. પન્નાલાલજેકાંઈલખેતેમાંકથનવેગ, ભાષાનીશક્તિઅનેચિત્રત્મકતાઊતરીઆવ્યાવિનાતોકેમજરહે? એમનીકૃતિઓનીઅનેકઆવૃત્તિઓથઈછે, તેવાચકોઉપરપન્નાલાલેકેવુંઅદ્ભુતકામણકર્યુંહશેતેનીનિર્દેશકછે. એકસંવેદનશીલસર્જકબોલાતીભાષાનોઅનેજીવાતાજીવનનોલયપકડીનેકેવળપોતાનીકલમનાતાલેતાલેઆગળવધેતોકેવુંઉત્તમસાહિત્યસર્જાય, તેનીપ્રતીતિપન્નાલાલનુંમાતબરસાહિત્યસર્જનકરાવેછે.