સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યોગેન્દ્ર વિ. ભટ્ટ/ભુલભુલામણી

From Ekatra Wiki
Revision as of 07:26, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> સૂવામાટેધરુવાડિયું, ફરવામાટેવાદળ, ખાવાકૂણાતડકા-લચકા, પીવામાટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

સૂવામાટેધરુવાડિયું, ફરવામાટેવાદળ,
ખાવાકૂણાતડકા-લચકા, પીવામાટેઝાકળ!
નિશા-ફૂલનુંમધુશોધતાંજશુંઆગિયાપાછળ,
બીજતણીબંકિમહોડીમાંતરશુંઆગળ…આગળ!
પતંગ-પાંખોપહેરી, લઈનેતમરાં-સૂરનીસાંકળ,
થશુંસવારજ્યાંધૂમકેતુનોઘોડોદેતોહાવળ!
સૌભેરુઅમપારિજાતનેગુલાબ, આવળ-બાવળ,
અરજપ્રભુને : જગમાંકો’નુંકદીનનીકળોકાસળ!
મોરપીંછ, બંસીમાગીશુંએકલાકડી-કામળ,
અમેમાગશુંઘર-ઘરમાંહોનંદ-યશોદા-શામળ!
સૂર્ય-ચંદ્રનીઆંખેઆંજીઅંધારાનુંકાજળ,
ભુલભુલામણીરમશુંલઈનેથોડાશબ્દો-કાગળ!