સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રંભાબહેન ગાંધી/સાસુનો પત્ર

From Ekatra Wiki
Revision as of 07:35, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ચિ. નીલા, આપત્રવાંચીનેકદાચતનેઆશ્ચર્યથશે. તીર્થક્ષેત્રા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ચિ. નીલા, આપત્રવાંચીનેકદાચતનેઆશ્ચર્યથશે. તીર્થક્ષેત્રામાંઆવ્યાંઆજેપંદરદા’ડાથયા, નેએપંદરદા’ડામાંતારીયાદપચાસવારઆવીહશે. હુંઅહીંઆવવાનીકળીત્યારેતારીઆંખોભરાઈગઈહતીનેતુંબોલીઊઠેલીકે, બા, મારાથીકંઈકહેવાઈગયુંહોયતોમનેમાફકરશો. નેપછીનાનકડાનચીનેમારાખોળામાંમૂકીનેબોલીહતીકે, અમનેનહીંતોઆનેયાદકરીનેજલદીઆવજો, બા! તોશું, નીલા, તુંજાણતીનથીકેમનેપણતમારીબધાનીકેટલીમાયાછે? મારેત્રણદીકરાનેબેદીકરીઓ. એકદીકરીનેપરણાવી, નેબીજીતોનાનપણમાંજગઈ; એનેતોતેંજોઈપણનહોતી. પણતનેજ્યારેમેંપહેલવહેલીજોઈત્યારેક્ષણભરતોએમથયુંકેજાણેમારીઆરતીજપાછીઆવી! નેમારોસ્નેહતારીતરફવધારેઢળ્યો. મોટાભાઈઓજુદાથયા, નેહુંતમારીસાથેરહી. મનેતુંવધુગમતી, તેઉપરાંતનાનોદીકરોપહેલેથીજમારોલાડકોહતો. એછમહિનાનોહતોત્યાંએણેએનાપિતાનીછાયાગુમાવી, એટલેમારાપ્રેમનોવિશેષઅધિકારીબન્યો. વળીએનોબાંધોમૂળથીનબળોતેથીએનીવધારેસંભાળરાખવીપડતી — અનેહજીયરાખવીપડેતેમછે. તેજકારણેમારેતનેકોઈવારટોકવીપણપડેછે. યાદછેને — તેદિવસેઠંડીમાંતુંએનેખુલ્લામાંનાટકજોવાખેંચીગઈહતી, નેપછીએબરાબરએકમહિનોહેરાનથયોત્યારેમારેતનેબેશબ્દોકહેવાપડેલા? તનેકોઈવારવધુખર્ચાકરતીજોતીનેમનમાંથતુંકેએબરાબરનથી, છતાંયેકહેતીનહીં. પણએકવારતેંજરાવધુપડતુંખરીદીનાખ્યુંત્યારેમારાથીએટલુંકહેવાઈગયુંકે, બાપુ! આમઆંખમીંચીનેખરચીએતોભર્યાકૂવાયેઠાલાથઈજાય! બીજેદિવસેકિરીટેમનેકહ્યુંકે, “બા, આટલોલોભશામાટે?” નેહુંસમજીગઈકેએકિરીટદ્વારાતુંજબોલતીહતી. તમારોઇશારોજમારામાટેબસથઈપડે. પણજેનેઅત્યારસુધીમારાંજમાન્યાંછેતેનેલાગણીથી, તેમનાભલામાટેકંઈકકહેવાઈજજાયછે. તુંમજાનુંપહેરી-ઓઢીનેફરેત્યારેમનેથાયછેકેમારીદીકરીજજાણેફરેછે. એટલેજતેદિવસેમેંતનેટોકેલી, કારણકેએટલાંઝીણાંવસ્ત્રોનેએવીસિલાઈકુળવાનવહુ-દીકરીનેનશોભેએવાંઆછકલાંલાગેલાં. પણતનેએનહીંગમેલું. આમતનેકોઈકોઈવારટોકીહોયતેવાબનાવોયાદઆવેછે.... એકવારતેંબરણીમાંથીમરચુંકાઢયુંપછીવાતોમાંબરણીઉઘાડીજરહીગઈહશે, નેબારમહિનાનામરચામાંબાચકાંપડીગયાંત્યારેમેંતનેસહેજઠપકોઆપેલો. કોઈવારનચીમાટેબેશબ્દોકહેવાપડ્યાહશે. પરંતુઆવાબનાવોતોઘરહોયત્યાંબન્યાકરે. નેઆખરેમેંકહ્યું, તેતારાભલામાટેજને? મેંકંઈએમતોનહોતુંકહ્યુંનેકે, મનેમિષ્ટાન્નબનાવીનેજમાડ... કેમારામાથામાંતેલઘસીદે... કેમારાપગદાબ. ખરુંકહુંછુંનીલા, જ્યારેનજચાલેએવુંલાગેત્યારેજહુંકંઈકકહુંછું. બાકીકેટલીયવારતોગમખાઈજાઉંછું. કારણકેઆપણીબેવચ્ચેથોડીપણજીભાજોડીથઈજાય, તોલોકોનેથાયજોણુંનેઆપણાઘરનુંથાયવગોણું. બાતોતમારાસુખેસુખીનેતમારાદુઃખેદુઃખીછે. તમનેઆનંદકરતાંજોઈનેતોએનોઆત્માપ્રસન્નરહેછે. ખેર, આવાતતુંકદાચઅત્યારેનહીંસમજે. નચીમોટોથશેઅનેમારીજગ્યાતુંલઈશત્યારેતનેસમજાશે. આજકાલનીવહુઓકુળવધૂકરતાંવરવધૂજબનીનેઆવેછે. નેજાણેઆવતાંજકહીદેછેકે, “એયડોશીમા, હવેતમારાદીકરાપરનોહકઉઠાવીલો... હવેએઅમારોછે.” ખરુંછે, વહુદીકરા, ખરુંછે. એટલેજડાહ્યાઓએકહ્યુંછેનેકે, “લોચોપોચોમાડીનો, નેછેલછબીલોલાડીનો.” પણલાડીનભૂલેકેએલોચોપોચોમાનાહૈયાનોટુકડોછે; એધારેતોયેએનેએકદમછૂટોનથીકરીશકતી. માયાનાતારએનીસાથેબંધાયેલારહેજછે. જવાદેએબધીવાતો. તનેથશેકે, અહીંકહેતાં’તાંતેશુંઓછુંહતુંકેહવેવળીત્યાંથીયેરામાયણલખવામાંડી! પણહુંઆલખુંછુંતેતનેદુઃખીકરવામાટેનહીં, પરંતુમારુંમનજરાકખુલ્લુંમૂકવાજ. આટલાદા’ડામનેથતુંહતુંકેતારોકાગળકદાચઆવશે. પણઆશાફળીનહીં...

તા. ક. ઉપલોકાગળલખીરાખ્યોહતો, તેનેટપાલમાંનાખવાઆજેમાણસજતોહતોત્યાંજતારોપત્રઆવ્યોનેમારાઆનંદનોપારરહ્યોનહીં. નીલા! મારીદીકરીનીલા! મેંતનેકેટલોઅન્યાયકર્યો! તુંકેટલીદુઃખીથઈગઈછે! ના, દીકરી, ના, હુંઅહીંકાયમરહેવાથોડીજઆવીછું? નેએમાં, બાપુ, તારેમાફીમાગવાનીશેનીહોય? તુંતોછોકરુંછે; બેવચનબોલીતોયેશુંથઈગયું? તુંલખેછેકેકિરીટનેબહુદુઃખથયુંછેનેહુંઅહીંઆવીત્યારથીએતારીસાથેમનમૂકીનેબોલતોપણનથી. કેવોગાંડોછેમારોદીકરો! અનેનચી“દાદીમાદાદીમા” કર્યાકરેછે, તોએનેકહેજેકેબેટા, હુંયઅહીં“નચીનચી” કર્યાકરુંછું. મૂળકરતાંવ્યાજવધુવહાલુંલાગેછે. ઘડીભરપણમારાએકનૈયાનીછબીમારીઆંખઆગળથીખસતીનથી. અહીંમંદિરમાંકનૈયાનાંદર્શનકરતાંમનેતોમારોકનૈયોજ“દાદીમા, લાદવોદો!” કહેતોનજરેતરેછે. બેદા’ડામાંજહુંત્યાંઆવુંછું. ફાવેએટલુંકહું, પણતમારીમાયાછૂટેખરી? આપત્રાપોસ્ટતોકરુંછું, પણઆનેયભૂતકાળનીવાતમાનીલેજે. તારાપત્રાથીમારોરહ્યોસહ્યોરોષપણચાલ્યોગયોછે. નેદીકરીનીલા! પડેલાસ્વભાવનેકારણેતનેકાંઈકહેવાઈજાય, તોમનેસાસુગણવાનેબદલેમાસાથેસરખાવજે. હુંપણએજવિચારકરીશકેવહુછેતેથીશુંથઈગયું? એનીમાનીતોદીકરીજછેને? અનેઆખરેતોમારીપણદીકરીજછેને?