સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઈશ મનીઆર/યાદગાર શેરોના સર્જક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ૧૬-૧૭વરસનીઉંમરનાઅબ્બાસઅબ્દુલઅલીવાસીએજ્યારેગઝલનેપોતા...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
૧૬-૧૭ વરસની ઉંમરના અબ્બાસ અબ્દુલઅલી વાસીએ જ્યારે ગઝલને પોતાના જીવનની મુખ્ય પ્રવૃત્તિ માનવાનું શરૂ કર્યું, ત્યારે ગઝલકાર અમીન આઝાદે એ છોકરાને ‘મરીઝ’ ઉપનામ સૂચવ્યું હતું.
૧૬-૧૭વરસનીઉંમરનાઅબ્બાસઅબ્દુલઅલીવાસીએજ્યારેગઝલનેપોતાનાજીવનનીમુખ્યપ્રવૃત્તિમાનવાનુંશરૂકર્યું, ત્યારેગઝલકારઅમીનઆઝાદેએછોકરાને‘મરીઝ’ ઉપનામસૂચવ્યુંહતું.
ગઝલકારોની આખેઆખી ગઝલ ઉત્તમ ન પણ હોય, એમાંથી અમુક જ શેર સુંદર હોય, એવું બહુધા જોવા મળે છે. કોઈ ગઝલકારે પોતાના સર્જનકાળ દરમિયાન કુલ કેટલા યાદગાર શેર સર્જ્યા, તે એનું મૂલ્યાંકન કરવાનો શ્રેષ્ઠ રસ્તો હોઈ શકે. જાણીતા ગુજરાતી શાયરોને આ કસોટી પર ચડાવીએ, તો ભાગ્યે જ કોઈ એવો જોવા મળશે જેણે ત્રીસ-ચાલીસથી વધુ ઉત્કૃષ્ટ કક્ષાના શેર લખ્યા હોય. જ્યારે મરીઝના સર્જનમાંથી સો-દોઢસો એવા શેર મળી આવે.
ગઝલકારોનીઆખેઆખીગઝલઉત્તમનપણહોય, એમાંથીઅમુકજશેરસુંદરહોય, એવુંબહુધાજોવામળેછે. કોઈગઝલકારેપોતાનાસર્જનકાળદરમિયાનકુલકેટલાયાદગારશેરસર્જ્યા, તેએનુંમૂલ્યાંકનકરવાનોશ્રેષ્ઠરસ્તોહોઈશકે. જાણીતાગુજરાતીશાયરોનેઆકસોટીપરચડાવીએ, તોભાગ્યેજકોઈએવોજોવામળશેજેણેત્રીસ-ચાલીસથીવધુઉત્કૃષ્ટકક્ષાનાશેરલખ્યાહોય. જ્યારેમરીઝનાસર્જનમાંથીસો-દોઢસોએવાશેરમળીઆવે.
મરીઝને સૌથી વધુ લોકપ્રિયતા કદાચ એમના પ્રેમવિષયક શેરોને લીધે મળી છે. મુગ્ધ પ્રેમ, ઇકરાર-ઇનકારનો દ્વન્દ્વ, પ્રિયપાત્ર દ્વારા ઉપેક્ષા, પ્રણયની નિષ્ફળતા વગેરે વિવિધ વિસ્તારોમાં મરીઝની કલમ ઘૂમી વળે છે.
મરીઝનેસૌથીવધુલોકપ્રિયતાકદાચએમનાપ્રેમવિષયકશેરોનેલીધેમળીછે. મુગ્ધપ્રેમ, ઇકરાર-ઇનકારનોદ્વન્દ્વ, પ્રિયપાત્રદ્વારાઉપેક્ષા, પ્રણયનીનિષ્ફળતાવગેરેવિવિધવિસ્તારોમાંમરીઝનીકલમઘૂમીવળેછે.
મરીઝે ચૌદ-પંદર વર્ષની ઉંમરે ગઝલ લખવાનું શરૂ કર્યું. સત્તાવીસ વર્ષની ઉંમરે એમનાં લગ્ન થયાં. તે પહેલાં જ એમના પ્રેમવિષયક શ્રેષ્ઠ શેરો લખાઈ ચૂક્યા હતા. મરીઝ નાની ઉંમરે પોતાના જ કુટુંબની એક કન્યાના પ્રેમમાં પડ્યા હતા. વ્હોરા સમાજમાં આ પ્રકારનાં લગ્નો સ્વીકાર્ય ગણાય છે, પરંતુ મરીઝની આથિર્ક સ્થિતિ અને ઓછું ભણતર આડે આવ્યાં.
મરીઝેચૌદ-પંદરવર્ષનીઉંમરેગઝલલખવાનુંશરૂકર્યું. સત્તાવીસવર્ષનીઉંમરેએમનાંલગ્નથયાં. તેપહેલાંજએમનાપ્રેમવિષયકશ્રેષ્ઠશેરોલખાઈચૂક્યાહતા. મરીઝનાનીઉંમરેપોતાનાજકુટુંબનીએકકન્યાનાપ્રેમમાંપડ્યાહતા. વ્હોરાસમાજમાંઆપ્રકારનાંલગ્નોસ્વીકાર્યગણાયછે, પરંતુમરીઝનીઆથિર્કસ્થિતિઅનેઓછુંભણતરઆડેઆવ્યાં.
પોતાનો પ્રેમ નિષ્ફળતામાં જ પરિણમવાનો છે એવી જાણે પ્રતીતિ હોય એ રીતે જ મરીઝ આરંભ કરે છે:
પોતાનોપ્રેમનિષ્ફળતામાંજપરિણમવાનોછેએવીજાણેપ્રતીતિહોયએરીતેજમરીઝઆરંભકરેછે:
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે,
કેવીમજાનીપ્રેમનીદીવાનગીહશે,
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.
કેજ્યાં‘મરીઝ’ જેવોસમજદારપણગયો.
પ્રેમની દીવાનગીના માર્ગ પર કોઈના ઇશારે-ઇશારે જ આગળ વધી શકાય છે. કવિની મૂંઝવણ એવી છે કે—
પ્રેમનીદીવાનગીનામાર્ગપરકોઈનાઇશારે-ઇશારેજઆગળવધીશકાયછે. કવિનીમૂંઝવણએવીછેકે—
એના ઇશારા રમ્ય છે, પણ એનું શું કરું—
એનાઇશારારમ્યછે, પણએનુંશુંકરું—
રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે!
રસ્તાનીજેસમજદેઅનેચાલવાનદે!
મરીઝનો એકમાત્ર ગુણ છે એની કવિતા, પ્રિયપાત્રને એની કદર છે, પરંતુ કેવી રીતે?—
મરીઝનોએકમાત્રગુણછેએનીકવિતા, પ્રિયપાત્રનેએનીકદરછે, પરંતુકેવીરીતે?—
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
મુજપરસિતમકરીગયામારીગઝલનાશેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
વાંચીનેએરહેછેબીજાનાખયાલમાં.
આવી હાલત છે. કવિનો પ્રેમ એકપક્ષી છે તોયે પ્રગટ થયા વિના રહેતો નથી:
આવીહાલતછે. કવિનોપ્રેમએકપક્ષીછેતોયેપ્રગટથયાવિનારહેતોનથી:
એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ’!
એકાદહોતોએનેછુપાવીશકું, ‘મરીઝ’!
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.
આપ્રેમછેનેએનાપુરાવાહજારછે.
મરીઝના પ્રણયપ્રસ્તાવ કે પ્રણયનિવેદન નિષ્ફળતાના રંગથી રંગાયેલાં છે, પરંતુ મરીઝ એમને હળવી રીતે રજૂ કરે છે:
મરીઝનાપ્રણયપ્રસ્તાવકેપ્રણયનિવેદનનિષ્ફળતાનારંગથીરંગાયેલાંછે, પરંતુમરીઝએમનેહળવીરીતેરજૂકરેછે:
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
લેવાગયોજોપ્રેમતોવહેવારપણગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
દર્શનનીઝંખનાહતી, અણસારપણગયો.
કવિ નિષ્ફળતાની પૂરેપૂરી તૈયારી સાથે પ્રસ્તાવ મૂકે છે:
કવિનિષ્ફળતાનીપૂરેપૂરીતૈયારીસાથેપ્રસ્તાવમૂકેછે:
હું ક્યાં કહું છું, આપની ‘હા’ હોવી જોઈએ,
હુંક્યાંકહુંછું, આપની‘હા’ હોવીજોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
પણનાકહોછોએમાંવ્યથાહોવીજોઈએ.
આ પ્રથમ પ્રણયનો અંજામ કવિએ આ શેરમાં (અલબત્ત, રમૂજી રીતે જ) વ્યક્ત કર્યો છે:
આપ્રથમપ્રણયનોઅંજામકવિએઆશેરમાં (અલબત્ત, રમૂજીરીતેજ) વ્યક્તકર્યોછે:
એ ‘ના’ કહીને સહેજમાં છટકી ગયાં, ‘મરીઝ’,
એ‘ના’ કહીનેસહેજમાંછટકીગયાં, ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.
કરવીનજોઈતી’તીઉતાવળસવાલમાં.
ક્યારેક કવિનું પ્રણયનિવેદન ગંભીરપણે પણ અભિવ્યક્ત થાય છે:
ક્યારેકકવિનુંપ્રણયનિવેદનગંભીરપણેપણઅભિવ્યક્તથાયછે:
એ દ્વાર પરના હળવા ટકોરા તો રદ ગયા,
એદ્વારપરનાહળવાટકોરાતોરદગયા,
શાયદ એ સાંભળી લે જો માથું પછાડીએ.
શાયદએસાંભળીલેજોમાથુંપછાડીએ.
મરીઝના પ્રણયવિષયક શેરોમાં મિલન વિષેના શેરો ઓછા છે. કવિનો જાણીતો શેર છે:
મરીઝનાપ્રણયવિષયકશેરોમાંમિલનવિષેનાશેરોઓછાછે. કવિનોજાણીતોશેરછે:
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
એસૌથીવધુઉચ્ચતબક્કોછેમિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
કહેવાનુંઘણુંહોનેકશુંયાદનઆવે.
‘ઇન્તેજાર’ વિષે મરીઝના ઘણા શેરો છે:
‘ઇન્તેજાર’ વિષેમરીઝનાઘણાશેરોછે:
બેઠો છું તારી રાહમાં એવી નિરાંતથી,
બેઠોછુંતારીરાહમાંએવીનિરાંતથી,
જાણે કોઈ કહે મને તારી તમા નથી.
જાણેકોઈકહેમનેતારીતમાનથી.
મરીઝનો પ્રેમ નિષ્ફળ જવા માટે સર્જાયો હતો:
મરીઝનોપ્રેમનિષ્ફળજવામાટેસર્જાયોહતો:
એક પળ એના વિના તો ચાલતું નહોતું, ‘મરીઝ’,
એકપળએનાવિનાતોચાલતુંનહોતું, ‘મરીઝ’,
કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ.
કોણજાણેકેમઆખીજિંદગીચાલીગઈ.
મરીઝની કવિતા પ્રણયની મુગ્ધતાની દશામાં શરૂ થઈ, પ્રણયવૈફલ્યની દશામાં પાંગરી અને દર્દ, લાપરવાહી અને મદિરાની આસપાસ સ્થાયી થઈ. મરીઝ પોતાની પીડાને ઠંડકથી અવલોકી શકે છે:
મરીઝનીકવિતાપ્રણયનીમુગ્ધતાનીદશામાંશરૂથઈ, પ્રણયવૈફલ્યનીદશામાંપાંગરીઅનેદર્દ, લાપરવાહીઅનેમદિરાનીઆસપાસસ્થાયીથઈ. મરીઝપોતાનીપીડાનેઠંડકથીઅવલોકીશકેછે:
ફળી છે જે જે આશા, તેના મેં અંજામ જોયા છે,
ફળીછેજેજેઆશા, તેનામેંઅંજામજોયાછે,
હવે કંઈ ખાસ દુ:ખ જેવું નથી થાતું નિરાશાથી.
હવેકંઈખાસદુ:ખજેવુંનથીથાતુંનિરાશાથી.
ક્યારેક મરીઝ પોતાની પીડાનું કારણ તપાસવાનો પ્રયાસ કરે છે:
ક્યારેકમરીઝપોતાનીપીડાનુંકારણતપાસવાનોપ્રયાસકરેછે:
છે તેથી મારી હરેક વાતમાં પરેશાની,
છેતેથીમારીહરેકવાતમાંપરેશાની,
પવિત્ર દિલ દીધું, જીવન ખરાબ આપીને!
પવિત્રદિલદીધું, જીવનખરાબઆપીને!
આવી હાલતમાં એક તો દુર્દશાનું દુ:ખ વેઠવાનું અને ઉપરથી લોકોની શિખામણોનું દુ:ખ!
આવીહાલતમાંએકતોદુર્દશાનુંદુ:ખવેઠવાનુંઅનેઉપરથીલોકોનીશિખામણોનુંદુ:ખ!
બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
બસ, દુર્દશાનોએટલોઆભારહોયછે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
જેનેમળુંછું, મુજથીસમજદારહોયછે.
જીવન પ્રત્યેની, સફળતા પ્રત્યેની, સુખ પ્રત્યેની કે પ્રતિષ્ઠા પ્રત્યેની પોતાની લાપરવાહી મરીઝની ગઝલોમાં વારંવાર ડોકાઈ આવે છે:
જીવનપ્રત્યેની, સફળતાપ્રત્યેની, સુખપ્રત્યેનીકેપ્રતિષ્ઠાપ્રત્યેનીપોતાનીલાપરવાહીમરીઝનીગઝલોમાંવારંવારડોકાઈઆવેછે:
હવે એની ઉપરથી આપ મારી દુ:ખકથા સમજો,
હવેએનીઉપરથીઆપમારીદુ:ખકથાસમજો,
જવાનીમાં કરું છું યાદ વીતેલી જવાનીને.
જવાનીમાંકરુંછુંયાદવીતેલીજવાનીને.
આ લાપરવાહીને મરીઝ એક કવિની દૃષ્ટિથી જોતા રહે છે:
આલાપરવાહીનેમરીઝએકકવિનીદૃષ્ટિથીજોતારહેછે:
મરણ કે જીવન હો, એ બન્ને સ્થિતિમાં,
મરણકેજીવનહો, એબન્નેસ્થિતિમાં,
‘મરીઝ’, એક લાચારી કાયમ રહી છે.
‘મરીઝ’, એકલાચારીકાયમરહીછે.
જનાજો જશે તો જશે કાંધેકાંધે,
જનાજોજશેતોજશેકાંધેકાંધે,
જીવન પણ ગયું છે સહારેસહારે.
જીવનપણગયુંછેસહારેસહારે.
મરીઝને પોતાની દુર્દશા કોઠે પડી ગઈ હતી. એમાંથી શેરો નીપજતા હતા. શેર સાંભળનાર મિત્રો થોડી શરાબ પિવડાવતા અને શેર ખરીદનાર મિત્રો વધુ શરાબ પિવડાવતા. જ્યારે મદિરા અને જામની ઉપમા હાથવગી હોય ત્યારે મરીઝને જીવનનો રસ પીવા જેવો લાગે છે:
મરીઝનેપોતાનીદુર્દશાકોઠેપડીગઈહતી. એમાંથીશેરોનીપજતાહતા. શેરસાંભળનારમિત્રોથોડીશરાબપિવડાવતાઅનેશેરખરીદનારમિત્રોવધુશરાબપિવડાવતા. જ્યારેમદિરાઅનેજામનીઉપમાહાથવગીહોયત્યારેમરીઝનેજીવનનોરસપીવાજેવોલાગેછે:
જિંદગીના રસને પીવામાં કરો જલદી, ‘મરીઝ’,
જિંદગીનારસનેપીવામાંકરોજલદી, ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
એકતોઓછીમદિરાછેનેગળતુંજામછે.
જીવનનું ધ્યેય, જીવનનું સુખદુ:ખ, જીવનમાં જીત-હાર વગેરે બાબતે કવિને અવઢવ છે:
જીવનનુંધ્યેય, જીવનનુંસુખદુ:ખ, જીવનમાંજીત-હારવગેરેબાબતેકવિનેઅવઢવછે:
ન જીતમાં મજા છે, ન નાનમ છે હારમાં;
નજીતમાંમજાછે, નનાનમછેહારમાં;
નવરાશનો સમય હતો, જીવન રમી ગયા.
નવરાશનોસમયહતો, જીવનરમીગયા.
{{Right|[‘મરીઝ: અસ્તિત્વ અને વ્યકિતત્વ’ પુસ્તક : ૨૦૦૧]}}
{{Right|[‘મરીઝ: અસ્તિત્વઅનેવ્યકિતત્વ’ પુસ્તક :૨૦૦૧]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 06:27, 27 September 2022

૧૬-૧૭ વરસની ઉંમરના અબ્બાસ અબ્દુલઅલી વાસીએ જ્યારે ગઝલને પોતાના જીવનની મુખ્ય પ્રવૃત્તિ માનવાનું શરૂ કર્યું, ત્યારે ગઝલકાર અમીન આઝાદે એ છોકરાને ‘મરીઝ’ ઉપનામ સૂચવ્યું હતું. ગઝલકારોની આખેઆખી ગઝલ ઉત્તમ ન પણ હોય, એમાંથી અમુક જ શેર સુંદર હોય, એવું બહુધા જોવા મળે છે. કોઈ ગઝલકારે પોતાના સર્જનકાળ દરમિયાન કુલ કેટલા યાદગાર શેર સર્જ્યા, તે એનું મૂલ્યાંકન કરવાનો શ્રેષ્ઠ રસ્તો હોઈ શકે. જાણીતા ગુજરાતી શાયરોને આ કસોટી પર ચડાવીએ, તો ભાગ્યે જ કોઈ એવો જોવા મળશે જેણે ત્રીસ-ચાલીસથી વધુ ઉત્કૃષ્ટ કક્ષાના શેર લખ્યા હોય. જ્યારે મરીઝના સર્જનમાંથી સો-દોઢસો એવા શેર મળી આવે. મરીઝને સૌથી વધુ લોકપ્રિયતા કદાચ એમના પ્રેમવિષયક શેરોને લીધે મળી છે. મુગ્ધ પ્રેમ, ઇકરાર-ઇનકારનો દ્વન્દ્વ, પ્રિયપાત્ર દ્વારા ઉપેક્ષા, પ્રણયની નિષ્ફળતા વગેરે વિવિધ વિસ્તારોમાં મરીઝની કલમ ઘૂમી વળે છે. મરીઝે ચૌદ-પંદર વર્ષની ઉંમરે ગઝલ લખવાનું શરૂ કર્યું. સત્તાવીસ વર્ષની ઉંમરે એમનાં લગ્ન થયાં. તે પહેલાં જ એમના પ્રેમવિષયક શ્રેષ્ઠ શેરો લખાઈ ચૂક્યા હતા. મરીઝ નાની ઉંમરે પોતાના જ કુટુંબની એક કન્યાના પ્રેમમાં પડ્યા હતા. વ્હોરા સમાજમાં આ પ્રકારનાં લગ્નો સ્વીકાર્ય ગણાય છે, પરંતુ મરીઝની આથિર્ક સ્થિતિ અને ઓછું ભણતર આડે આવ્યાં. પોતાનો પ્રેમ નિષ્ફળતામાં જ પરિણમવાનો છે એવી જાણે પ્રતીતિ હોય એ રીતે જ મરીઝ આરંભ કરે છે: કેવી મજાની પ્રેમની દીવાનગી હશે, કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો. પ્રેમની દીવાનગીના માર્ગ પર કોઈના ઇશારે-ઇશારે જ આગળ વધી શકાય છે. કવિની મૂંઝવણ એવી છે કે— એના ઇશારા રમ્ય છે, પણ એનું શું કરું— રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે! મરીઝનો એકમાત્ર ગુણ છે એની કવિતા, પ્રિયપાત્રને એની કદર છે, પરંતુ કેવી રીતે?— મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર, વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં. આવી હાલત છે. કવિનો પ્રેમ એકપક્ષી છે તોયે પ્રગટ થયા વિના રહેતો નથી: એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ’! આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે. મરીઝના પ્રણયપ્રસ્તાવ કે પ્રણયનિવેદન નિષ્ફળતાના રંગથી રંગાયેલાં છે, પરંતુ મરીઝ એમને હળવી રીતે રજૂ કરે છે: લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો, દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો. કવિ નિષ્ફળતાની પૂરેપૂરી તૈયારી સાથે પ્રસ્તાવ મૂકે છે: હું ક્યાં કહું છું, આપની ‘હા’ હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. આ પ્રથમ પ્રણયનો અંજામ કવિએ આ શેરમાં (અલબત્ત, રમૂજી રીતે જ) વ્યક્ત કર્યો છે: એ ‘ના’ કહીને સહેજમાં છટકી ગયાં, ‘મરીઝ’, કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં. ક્યારેક કવિનું પ્રણયનિવેદન ગંભીરપણે પણ અભિવ્યક્ત થાય છે: એ દ્વાર પરના હળવા ટકોરા તો રદ ગયા, શાયદ એ સાંભળી લે જો માથું પછાડીએ. મરીઝના પ્રણયવિષયક શેરોમાં મિલન વિષેના શેરો ઓછા છે. કવિનો જાણીતો શેર છે: એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે. ‘ઇન્તેજાર’ વિષે મરીઝના ઘણા શેરો છે: બેઠો છું તારી રાહમાં એવી નિરાંતથી, જાણે કોઈ કહે મને તારી તમા નથી. મરીઝનો પ્રેમ નિષ્ફળ જવા માટે સર્જાયો હતો: એક પળ એના વિના તો ચાલતું નહોતું, ‘મરીઝ’, કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ. મરીઝની કવિતા પ્રણયની મુગ્ધતાની દશામાં શરૂ થઈ, પ્રણયવૈફલ્યની દશામાં પાંગરી અને દર્દ, લાપરવાહી અને મદિરાની આસપાસ સ્થાયી થઈ. મરીઝ પોતાની પીડાને ઠંડકથી અવલોકી શકે છે: ફળી છે જે જે આશા, તેના મેં અંજામ જોયા છે, હવે કંઈ ખાસ દુ:ખ જેવું નથી થાતું નિરાશાથી. ક્યારેક મરીઝ પોતાની પીડાનું કારણ તપાસવાનો પ્રયાસ કરે છે: છે તેથી મારી હરેક વાતમાં પરેશાની, પવિત્ર દિલ દીધું, જીવન ખરાબ આપીને! આવી હાલતમાં એક તો દુર્દશાનું દુ:ખ વેઠવાનું અને ઉપરથી લોકોની શિખામણોનું દુ:ખ! બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું, મુજથી સમજદાર હોય છે. જીવન પ્રત્યેની, સફળતા પ્રત્યેની, સુખ પ્રત્યેની કે પ્રતિષ્ઠા પ્રત્યેની પોતાની લાપરવાહી મરીઝની ગઝલોમાં વારંવાર ડોકાઈ આવે છે: હવે એની ઉપરથી આપ મારી દુ:ખકથા સમજો, જવાનીમાં કરું છું યાદ વીતેલી જવાનીને. આ લાપરવાહીને મરીઝ એક કવિની દૃષ્ટિથી જોતા રહે છે: મરણ કે જીવન હો, એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’, એક લાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધેકાંધે, જીવન પણ ગયું છે સહારેસહારે. મરીઝને પોતાની દુર્દશા કોઠે પડી ગઈ હતી. એમાંથી શેરો નીપજતા હતા. શેર સાંભળનાર મિત્રો થોડી શરાબ પિવડાવતા અને શેર ખરીદનાર મિત્રો વધુ શરાબ પિવડાવતા. જ્યારે મદિરા અને જામની ઉપમા હાથવગી હોય ત્યારે મરીઝને જીવનનો રસ પીવા જેવો લાગે છે: જિંદગીના રસને પીવામાં કરો જલદી, ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. જીવનનું ધ્યેય, જીવનનું સુખદુ:ખ, જીવનમાં જીત-હાર વગેરે બાબતે કવિને અવઢવ છે: ન જીતમાં મજા છે, ન નાનમ છે હારમાં; નવરાશનો સમય હતો, જીવન રમી ગયા. [‘મરીઝ: અસ્તિત્વ અને વ્યકિતત્વ’ પુસ્તક : ૨૦૦૧]