સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઈશ મનીઆર/યાદગાર શેરોના સર્જક

From Ekatra Wiki
Revision as of 07:43, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ૧૬-૧૭વરસનીઉંમરનાઅબ્બાસઅબ્દુલઅલીવાસીએજ્યારેગઝલનેપોતા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ૧૬-૧૭વરસનીઉંમરનાઅબ્બાસઅબ્દુલઅલીવાસીએજ્યારેગઝલનેપોતાનાજીવનનીમુખ્યપ્રવૃત્તિમાનવાનુંશરૂકર્યું, ત્યારેગઝલકારઅમીનઆઝાદેએછોકરાને‘મરીઝ’ ઉપનામસૂચવ્યુંહતું. ગઝલકારોનીઆખેઆખીગઝલઉત્તમનપણહોય, એમાંથીઅમુકજશેરસુંદરહોય, એવુંબહુધાજોવામળેછે. કોઈગઝલકારેપોતાનાસર્જનકાળદરમિયાનકુલકેટલાયાદગારશેરસર્જ્યા, તેએનુંમૂલ્યાંકનકરવાનોશ્રેષ્ઠરસ્તોહોઈશકે. જાણીતાગુજરાતીશાયરોનેઆકસોટીપરચડાવીએ, તોભાગ્યેજકોઈએવોજોવામળશેજેણેત્રીસ-ચાલીસથીવધુઉત્કૃષ્ટકક્ષાનાશેરલખ્યાહોય. જ્યારેમરીઝનાસર્જનમાંથીસો-દોઢસોએવાશેરમળીઆવે. મરીઝનેસૌથીવધુલોકપ્રિયતાકદાચએમનાપ્રેમવિષયકશેરોનેલીધેમળીછે. મુગ્ધપ્રેમ, ઇકરાર-ઇનકારનોદ્વન્દ્વ, પ્રિયપાત્રદ્વારાઉપેક્ષા, પ્રણયનીનિષ્ફળતાવગેરેવિવિધવિસ્તારોમાંમરીઝનીકલમઘૂમીવળેછે. મરીઝેચૌદ-પંદરવર્ષનીઉંમરેગઝલલખવાનુંશરૂકર્યું. સત્તાવીસવર્ષનીઉંમરેએમનાંલગ્નથયાં. તેપહેલાંજએમનાપ્રેમવિષયકશ્રેષ્ઠશેરોલખાઈચૂક્યાહતા. મરીઝનાનીઉંમરેપોતાનાજકુટુંબનીએકકન્યાનાપ્રેમમાંપડ્યાહતા. વ્હોરાસમાજમાંઆપ્રકારનાંલગ્નોસ્વીકાર્યગણાયછે, પરંતુમરીઝનીઆથિર્કસ્થિતિઅનેઓછુંભણતરઆડેઆવ્યાં. પોતાનોપ્રેમનિષ્ફળતામાંજપરિણમવાનોછેએવીજાણેપ્રતીતિહોયએરીતેજમરીઝઆરંભકરેછે: કેવીમજાનીપ્રેમનીદીવાનગીહશે, કેજ્યાં‘મરીઝ’ જેવોસમજદારપણગયો. પ્રેમનીદીવાનગીનામાર્ગપરકોઈનાઇશારે-ઇશારેજઆગળવધીશકાયછે. કવિનીમૂંઝવણએવીછેકે— એનાઇશારારમ્યછે, પણએનુંશુંકરું— રસ્તાનીજેસમજદેઅનેચાલવાનદે! મરીઝનોએકમાત્રગુણછેએનીકવિતા, પ્રિયપાત્રનેએનીકદરછે, પરંતુકેવીરીતે?— મુજપરસિતમકરીગયામારીગઝલનાશેર, વાંચીનેએરહેછેબીજાનાખયાલમાં. આવીહાલતછે. કવિનોપ્રેમએકપક્ષીછેતોયેપ્રગટથયાવિનારહેતોનથી: એકાદહોતોએનેછુપાવીશકું, ‘મરીઝ’! આપ્રેમછેનેએનાપુરાવાહજારછે. મરીઝનાપ્રણયપ્રસ્તાવકેપ્રણયનિવેદનનિષ્ફળતાનારંગથીરંગાયેલાંછે, પરંતુમરીઝએમનેહળવીરીતેરજૂકરેછે: લેવાગયોજોપ્રેમતોવહેવારપણગયો, દર્શનનીઝંખનાહતી, અણસારપણગયો. કવિનિષ્ફળતાનીપૂરેપૂરીતૈયારીસાથેપ્રસ્તાવમૂકેછે: હુંક્યાંકહુંછું, આપની‘હા’ હોવીજોઈએ, પણનાકહોછોએમાંવ્યથાહોવીજોઈએ. આપ્રથમપ્રણયનોઅંજામકવિએઆશેરમાં (અલબત્ત, રમૂજીરીતેજ) વ્યક્તકર્યોછે: એ‘ના’ કહીનેસહેજમાંછટકીગયાં, ‘મરીઝ’, કરવીનજોઈતી’તીઉતાવળસવાલમાં. ક્યારેકકવિનુંપ્રણયનિવેદનગંભીરપણેપણઅભિવ્યક્તથાયછે: એદ્વારપરનાહળવાટકોરાતોરદગયા, શાયદએસાંભળીલેજોમાથુંપછાડીએ. મરીઝનાપ્રણયવિષયકશેરોમાંમિલનવિષેનાશેરોઓછાછે. કવિનોજાણીતોશેરછે: એસૌથીવધુઉચ્ચતબક્કોછેમિલનનો, કહેવાનુંઘણુંહોનેકશુંયાદનઆવે. ‘ઇન્તેજાર’ વિષેમરીઝનાઘણાશેરોછે: બેઠોછુંતારીરાહમાંએવીનિરાંતથી, જાણેકોઈકહેમનેતારીતમાનથી. મરીઝનોપ્રેમનિષ્ફળજવામાટેસર્જાયોહતો: એકપળએનાવિનાતોચાલતુંનહોતું, ‘મરીઝ’, કોણજાણેકેમઆખીજિંદગીચાલીગઈ. મરીઝનીકવિતાપ્રણયનીમુગ્ધતાનીદશામાંશરૂથઈ, પ્રણયવૈફલ્યનીદશામાંપાંગરીઅનેદર્દ, લાપરવાહીઅનેમદિરાનીઆસપાસસ્થાયીથઈ. મરીઝપોતાનીપીડાનેઠંડકથીઅવલોકીશકેછે: ફળીછેજેજેઆશા, તેનામેંઅંજામજોયાછે, હવેકંઈખાસદુ:ખજેવુંનથીથાતુંનિરાશાથી. ક્યારેકમરીઝપોતાનીપીડાનુંકારણતપાસવાનોપ્રયાસકરેછે: છેતેથીમારીહરેકવાતમાંપરેશાની, પવિત્રદિલદીધું, જીવનખરાબઆપીને! આવીહાલતમાંએકતોદુર્દશાનુંદુ:ખવેઠવાનુંઅનેઉપરથીલોકોનીશિખામણોનુંદુ:ખ! બસ, દુર્દશાનોએટલોઆભારહોયછે, જેનેમળુંછું, મુજથીસમજદારહોયછે. જીવનપ્રત્યેની, સફળતાપ્રત્યેની, સુખપ્રત્યેનીકેપ્રતિષ્ઠાપ્રત્યેનીપોતાનીલાપરવાહીમરીઝનીગઝલોમાંવારંવારડોકાઈઆવેછે: હવેએનીઉપરથીઆપમારીદુ:ખકથાસમજો, જવાનીમાંકરુંછુંયાદવીતેલીજવાનીને. આલાપરવાહીનેમરીઝએકકવિનીદૃષ્ટિથીજોતારહેછે: મરણકેજીવનહો, એબન્નેસ્થિતિમાં, ‘મરીઝ’, એકલાચારીકાયમરહીછે. જનાજોજશેતોજશેકાંધેકાંધે, જીવનપણગયુંછેસહારેસહારે. મરીઝનેપોતાનીદુર્દશાકોઠેપડીગઈહતી. એમાંથીશેરોનીપજતાહતા. શેરસાંભળનારમિત્રોથોડીશરાબપિવડાવતાઅનેશેરખરીદનારમિત્રોવધુશરાબપિવડાવતા. જ્યારેમદિરાઅનેજામનીઉપમાહાથવગીહોયત્યારેમરીઝનેજીવનનોરસપીવાજેવોલાગેછે: જિંદગીનારસનેપીવામાંકરોજલદી, ‘મરીઝ’, એકતોઓછીમદિરાછેનેગળતુંજામછે. જીવનનુંધ્યેય, જીવનનુંસુખદુ:ખ, જીવનમાંજીત-હારવગેરેબાબતેકવિનેઅવઢવછે: નજીતમાંમજાછે, નનાનમછેહારમાં; નવરાશનોસમયહતો, જીવનરમીગયા. [‘મરીઝ: અસ્તિત્વઅનેવ્યકિતત્વ’ પુસ્તક :૨૦૦૧]